બીનખેતી ન થતા અમરેલીના હજારો મિલ્કતધારકો મુશ્કેલીમાં

અમરેલી, અમરેલીના માણેકપરા વિસ્તારમાં હજારો મિલ્કતધારકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તેનું કોઇ કહી શકતુ નથી છતી મિલ્કતે તેમની મિલ્કત કોડીના દામની થઇ અને પડી છે અને તેની ઉપર રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લેવી હોય તો મિલ્કતધારકો લોન લઇ શકતા નથી.અમરેલીના માણેકપરા વિસ્તારમાં જ્યારે શહેર વધતુ હતુ તે સમયે પોતાની જમીનમાં રજાચિઠી વગર મિલ્કતોનું લોકોએ બાંધકામ કરી […]

Read More

અમરેલીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી મળી

અમરેલી, અમરેલીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજની કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી ,પૂર્વધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા ,પૂર્વ જિલ્લા […]

Read More

અમરેલીમાં રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ

અમરેલી, જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે કમિટીને માર્ગદર્શન આપ્યુ હતું. બેઠકમાં એ.આર.ટી.ઓશ્રી પઢિયાર […]

Read More

અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધા સમાપન કાર્યક્રમ યોજાશે

અમરેલી, અમરેલી જિલ્લાકક્ષાએ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ અમરેલીમાં સોમવારે યોજાનાર છે. અમરેલી જિલ્લાનાં રમત વિરોમાં રહેલ સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ હેતુ અને રમત વિરોનાં સર્વાગી વિકાસના ઉદેશ સાથે યોજાયેલ સાંસદ ખેલ સ્પર્ધા અનુસંધાને અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધકો વચ્ચે યોજાયેલ જિલ્લાકક્ષાની સ્પર્ધાનાં સમાપન કાર્યક્રમ તા.26-2-24 સોમવારે બપોરે 3:00 […]

Read More

અમરેલી જિલ્લામાં બે કમોતના બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં જુદા જુદા બે કમોતના બનાવો નોંધાયા હતાં. જેમાં વિજપડીમાં યુવાનનું બીમારીથી અને અમરેલીમાં યુવાનનું ઝેરી દવા પીજતા મોત નિપજયા હતાં.સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રહેતા યુવાન કિશનભાઇ કેશુભાઇ ચાવડા ઉ.વ.26ને તા.22-2ના ઉલ્ટી થતાં અને પેટમાં દુખાવો થવાથી પ્રથમ વિજપડી ખાનગી દવાખાને અને ત્યાંથી વધ્ાુ સારવાર માટે સાવરકુંડલા સિવીલ હોસ્પિટલમાં લાવતા ઉલ્ટી ઓ તથા […]

Read More