બગસરામાં પરિણીતાને તેડવા જવા પ્રશ્ર્ને બે જુથ વચ્ચે મારમારી

અમરેલી, બગસરા હુડકો વિસ્તારમાં અકીલભાઇની પત્ની રેશ્માબેન પિયરમાં શિસામણે હોય. તેમની તેડવા સમાધાન કરવા મેમુદાબેન યુનુસભાઇ મેતર ઉ.વ.55 તથા તેમના કુટુંબના સભ્યો જીકરભાઇ ગફારભાઇ મોરવાડીયાના ઘરે ગયેલ તે વખતે સમાધાન ન થતાં ઇમરાન જીકરભાઇ, જીકર ગફારભાઇ, હમીદાબેન જીકરભાઇ, રેશ્માબેન જીકરભાઇ, દાદુ ગફારભાઇ મોરવાડીયા રહે. બગસરા તથા સકુર રહે. વડીયાવાળાએ એક સંપ કરી અકીલભાઇ તથા ઇકબાલભાઇને […]

બગસરા એસટી ડેપોમાં બગસરા સુરત રૂટની બસ બે કલાક મોડી ઉપડતા મુસાફરો રઝડયા

બગસરા, બગસરા એસટી ડેપોમાં સવારે સાત કલાકે ઉપડતી એસટી બસ બગસરા સુરત શુક્રવારે સવારે 9:00 કલાકે બે કલાક મોડી ઉપડતા પેસેન્જર હેરાન પરેશાન થયા બગસરા ડેપોમાં બગસરા સુરત બસ ઓનલાઇન બુકિંગ થતી હોય જેથી તે બસ માં ઘણા પેસેન્જર સીટ બુક કરેલી હતી લોકો સરકારી બસ નો વિશ્વાસ કરી અને પોતાના કામ માટે 500 કિલોમીટરનું […]

બગસરામાં સિવિલ હોસ્પિટલના કામમાં લોલમલોલ

બગસરા, બગસરા માં એક અદ્યતન સિવિલ હોસ્પિટલ નું નિર્માણ થઇ રહ્યું છે જે 4.75 કરોડ જેવા ખર્ચે બની રહી છે આ કામ નો કોન્ટ્રાક્ટ રવિ કન્સ્ટ્રકશન અમદાવાદ ને આપવામાં આવ્યો છે ત્યારે બગસરા ની જનતા માટે ખૂબ ખુશી ની વાત છે પરંતુ આ ચાલી રહેલ કામ માં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેવું એક […]

બગસરામાં ખેડૂતોએ ડુંગળી રોડ ઉપર ફેંકી દીધી

બગસરા બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વાહનોમાં લીલી ડુંગળી ભરી અને મહત્તમ ના ભાવના મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને યાર્ડમાં ઢગલા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં લોકોને ફ્રીમાં ડુંગળી લઈ ગયા હતા ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો ખેડુતને વાહનનો ખર્ચો પણ ન નીકળતા રાતાપાણીએ રોવાનું વારો આવ્યો .

બગસરામાં 22 કિલો ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

બગસરા, ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા […]

બગસરામાં ડીવાયએસપી દ્વારા બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

બગસરા પોલીસ દ્વારા મકરસંક્રાંતિ તહેવાર તથા બગસરામાં ઉત્સવ હોવાને કારણે બગસરના મુખ્ય માર્ગો પર જેવા કે વિજય ચોક સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ મેન બજાર હોસ્પિટલ રોડ થાણા રોડ વિગેરે વિસ્તારો પર ડીવાયએસપી સોલંકી સાહેબ પી.આઈ પારગી પીએસઆઇ પોલીસ કાફલા સાથે બગસરાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.

બગસરાના જામકા કરાળની સીમમાં એસઓજીએ એક શખ્સને 22 કિલો ઉપરાંતના ગાંજા સાથે ઝડપી પાડ્યો

અમરેલી એસ.ઓ.જીના પી.એસ.આઈ એન.બી.ભટ્ટએ હાલ જામકા મુળ દાહોદના સાલોર ગામના દિલીપ સામાભાઈ પારગીને જામકા કરાળ તરીકે ઓળખાતી ગામની સીમમાં રસીકભાઈ મધ્ાુભાઈ રામાણીની માલીકીની વાડી ખેતરમાં તથા તેની ઓરડીમાં માદક પદાર્થ લીલાશ પડતા ભુરા રંગના ભેજ યુક્ત તથા સુકો લીલો ભેજ યુક્ત દાળખા સાથેનો વનસ્પતી જન્ય ગાંજાનો જથ્થો 22 કિલો 126 ગ્રામ તેમજ એક મોબાઈલ મળી […]

બગસરામાં ચાઇનીઝ દોરી ફીરકીઓ ઝડપાઇ

બગસરા, બગસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા બગસરા ટાઉન વિસ્તારમા આવેલ દોરી પંતગો ની દુકાનો ચેક કરવા સારૂ પેટ્રાલીંગ મા નિકળેલ અને પેટ્રોલીંગ ફરતા-ફરતા ગોંડલીયા ચોક પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે અમરપરા નવા બસ સ્ટેશન પાસે મારૂતીનંદન સીઝન સ્ટોર તથા બુક સ્ટોરની લખેલ દુકાને પતંગ ઉડાડવાની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી, ફીરકી વેચાણ કરવા સારૂ […]

બગસરા પોલિસે કતલ કરવાના ઈરાદે વાહનમાં પશુ લઈ જતા ગેંગને ઝડપી પાડી

બગસરા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદે સર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા શખ્સોને પકડી પાડવા અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા ના.પો. અધિ. જે. પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ બગસરાના ના.પો.અધિ. સી.બી. સોલંકી તથા પી.આઈ.કે.સી. પારગી અને પોલિસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે જેઠીયાવદરથી બગસરા આવતી છકડો […]

બગસરા શહેરમાં એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં શ્રીમતી એચ.એ.મણવર માત્ર પાંચ મહિનામાં જ 101 પોલિસી સાથે સતકવીર જાહેર થયા

વિશ્વભરમાં પ્રથમ હરોળમાં એલ.આઇ.સી.નું નામ આવે છે ત્યારે તેનુ સોગન જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાત ભી ઓર સાથે આગળ વધી રહી છે તેના સૂત્રને સાર્થક કરતા ઘણા એજન્ટો જોવા મળે છે ત્યારે હાલમાં જ ભાવનગર ડિવિઝન નીચે આવતા અમરેલી શાખાના બગસરા શહેરમાં આવેલ એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં એજન્ટ મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે […]