બગસરામાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળાની શક્યતા

બગસરા, બગસરા માં પાલિકા દ્વારા દૂષિત પાણી નું વિતરણ થતાં અનેક વખત લોકો દ્વારા રજૂવાતો કરવા છતાં પાલિકા ના સત્તાધીશો નું જાણે પેટનું પાણી પણ હલતું ના હોય તેમ લોકો ને દૂષિત પાણી નું જ વિતરણ કરવામાં આવી છે પાણીજન્ય રોગો થવાની શક્યતા લોકો આ કદડા પાણીથી હેરાન થઈ ગયા છે પોતાના પાણીના ટાંકા ફિલ્ટર […]

બગસરામાં રીસામણે ગયેલ પત્નિ ઉપર પતિએ છરીના સોળ ઘા મારી પોતે આપઘાત કરી લીધો

અમરેલી, વંથલી તાલુકાના સુખપુર ગામે રહેતી નીરલબેન ભરતભાઈ પરમાર ને તેના પતિ ભરત કરશનભાઈ પરમાર છેલ્લા 14 વર્ષથી શારીરીક અને માનસિક ત્રાસ આપતા હોય. જે દુ:ખ સહન ન થતા નીરલબેન છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પિયર બગસરા રીસામણે આવેલ હોય. ત્યાં પતિ ભરત કરશનભાઈ પરમાર છેલ્લા ચારેક દિવસથી નીરલબેન પાસે આવેલ હોય.અને નીરલબેન ભરત સાથે બોલતા […]

બગસરા કોર્ટની સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પોલીસે પકડી પાડયો

અમરેલી, અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી પો.સ્ટે.ની પોલીસ ટીમે મહે.પ્રિન્સીપાલ સિવીલ જજ અને જ્યુડી.મેજી.ફ.ક.સા.બગસરાની કોર્ટના ફો.કે.નં.98/2018 નેગોશ્યેબલ એક્ટની કલમ 138,142 મુજબના કામે કસુરવાર ઠરાવી સજાનુ વોરંટ ઇસ્યુ થયેલ હોય,જે સજા વોરંટના કામે ચોક્ક્સ બાતમી આધારે નાસતા […]

બગસરા નાગરિક સહકારી બેન્કમાં ચેક રિર્ટનના કેસમાં પતિ અને પત્નીને એક-એક વર્ષની સજા

બગસરા, બગસરા નાગરિક સહકારી બેન્ક શાખામાંથી જાત જામીન ગીરીની લોન ખાતા નં .7078થી તા. 24-10ના બિનાબેન રાજેશભાઇ નિમાવત રહે. નટવરનગર બગસરા વાળાએ રૂા.70 હજારની લોન લીધ્ોલ હતી. જે લોન પેટે બેન્કને હપ્તા પૈકી રૂા.25 હજારનો ચેક તા. 24-12-2020ના એસબીઆઇ બગસરા શાખાનો ચેક આપેલ જે ખાતામાં વટાવવા નાખતા ચેક રિર્ટન થતાં બેન્કના એડવોકેટ મારફત નોટીસ આપવા […]

બગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા

બગસરા પાસે આજે બપોરે અમરેલીમાં કંકુ પગલા કરવા આવેલ મીની બસ પરત વિસાવદરના ઈશ્વરીયા ગામે જતી હતી ત્યારે બગસરા બાયપાસ ઉપર મચ્છુ આઈ મંદિર પાસે કોઈ કારણોથી વળી જતા એક અઢી વર્ષની બાળકી અને 40 વર્ષના મહિલા ગીતાબેન હરસુખભાઇ રૃડાની ૪૧ વર્ષ અને આરના હિરેનભાઈ ૨ વર્ષનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે અને 18 […]

વિદેશી દારૂની 56 બોટલ સાથે બગસરામાં એક શખ્સને પકડતી અમરેલી એલસીબી

બગસરા, બગસરા માં હુડકો કોલોની માં રહેતા સુરેશ હરજીવનભાઈ રાઠોડ નામનો એક શકશ બગસરા માં ઘણા સમય થી દારૂ નું વેચાણ કરતો હોવાથી અમરેલી એલ સી બી ટીમ ને જાણ થતાં બાતમી ના આધારે આ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 56 બોટલ ભારતીય બનાવટ નો દારૂ કુલ મુદ્દામાલ 22895 ની કિંમત નો દારૂ […]

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં લોન પેટે આપેલ ચેક રિર્ટન થતાં એક વર્ષની સાદી કેદની સજા

અમરેલી, તાજેતરમાં અમરેલીના રહેવાસી નરેશભાઈ ગીરધરભાઈ વિસાણી અનેક સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ રકમ ભરતાં ન હોય અને બેખોફ થઈ ફરતાં હોય અને અમરેલીની શ્રી બગસરા ના.શ.સ.મં.લી. માંથી રૂા. 1,00,000/- નું ધિરાણ લઈ રકમ ન ભરતાં હોય મંડળીની વિનંતી બાદ આરોપીએ ચેક પરત ફરતાં પુરાવાના અંતે આરોપીને અમરેલીના મહે.શ્રી ત્રીજા એડી. સીનીયર સીવીલ જજ અને એડી. […]

બગસરાના જેતપુર રોડ ઉપર 4 દીવસથી પાણી વિતરણ ઠપ્પ

બગસરા, બગસરામાં ઘણા સમયથી જેતપુર રોડ પર સાદી ગટર હતી જેના હિસાબે ચોમાસા દરમિયાન પાણીનો ખૂબ ભરાવો રહેતો હતો પાલિકા દ્વારા આ ગટર ને ભૂગર્ભ ગટર બનાવવા ટેન્ડરો મૂકેલા જેમાં હાલમાં જ આ કામ શરૂ કરેલ છે પરંતુ આ કામ કેવું અને કેટલી ગુણવતા સભર થઈ રહેલ છે તેની તપાસ માટે બગસરા પાલિકા દ્વારા ઇજનેરોનીમવામાં […]

બગસરાના ડેરીપીપરીયામાં દોઢ કિલ્લો ગાંજા સાથે એક ઝડપાયો

અમરેલી, બગસરા તાલુકાના ડેરીપીપરીયા ગામે હનુમાન પરા મફત પ્લોટમાં સુરેશ કાળુભાઇ બગડાને નશાકારક માદક પર્દાથ ડાળખા સાથેના ભેજ યુકત સુકા ગાંજો એક કિલ્લો 542 ગ્રામ રૂા.15,420 તથા એક એંડ્રોઇંડ મોબાઇલ રૂા.5 હજાર મળી કુલ રૂા.20,420ના મુદામાલ સાથે અમરેલી એસઓજીના પીએસઆઇ એન. બી. ભટ્ટે ઝડપી પાડયો હતો. જયારે આ જથ્થો કલ્પેશ પારર્ગી રહે. રાજસ્થાન વાળાએ આપી […]

બગસરાના માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન : કિલાનો ભાવ રૂપિયા 120

બગસરા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું બગસરામાં માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરીની હરાજી શરૂ થઈ જેમાં 120 ના  પ્રતિ કિલોના ભાવ ની કેરી નું વેચાણ કરાયું હતું. બોક્સનો 1200 ની આસપાસ જેવો ભાવ રહ્યો