અમરેલી, લાઠી પો.સ્ટે.ના ટોડા ગામે મકાનના તાળા તોડી ગે.કા. પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાંથી રોકડ રૂ.30,000/-તેમજ મકાનની ઓશરીમાં લટકાવેલ પંખો જેની તથા રસોડામાંથી રસોઇ બનાવવાનું એક સ્ટીલનું કુકર જેની કિ.રૂ.500/- મળી એમ કુલ રૂ.31,500/- ના મુદ્દામાલની તથા મતિરાળા ગામે દુકાનોના શર્ટર ઉંચા કરી એલ.સી.ડી ટી.વી જેની કિ.રૂ.10000/- તથા દુકાનનાં ગલ્લામાં રહેલ જરૂરી ડોક્યુમેન્ટના પાકીટની ચોરી […]
અમરેલી, અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 50 ગામો વચ્ચે એક હોસ્પિટલ આવેલી છે.જોકે તે પણ વર્ષોથી જૂના બિલ્ડિંગમાં કાર્યરત છે.આ અંગે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા ને ધ્યાને આવતા સરકારશ્રીમાં કરેલ રજૂઆતને પગલે 55 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક સાધનો સાથેની સિવિલ હોસ્પિટલની મંજૂરી મળી છે.જેને લઇને લાઠી શહેર અને તાલુકાની જનતા ને તેનો લાભ મળશે.લાઠી – બાબરાના ધારાસભ્ય […]
અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જીલ્લાના ખાંભામાં ધોધમાર 2 ઈંચ વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા. સારા વરસાદથી ખેતી પાકને ફાયદો થતા ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.લાઠી તાલુકાના અકાળામાં ધીમીધારે 1 ઈંચ વરસાદ પડી જતા ખેતી પાકને જીવતદાન […]
અમરેલી, અમરેલી જીલ્લાના લાઠી-લીલીયા વિસ્તારમાંથી પસાર થતી ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના પદમશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજય સરકારના સંયુકત ઉપક્રમે જળક્રાતિની જબરજસ્ત કામગીરી આ વિસ્તારમાં કરવામાં આવી છે. હરસુરપુર દેવળીયા , કેરીયા, લાઠી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી જતા ગાગડીયો નદીમાં ઘોડાપુર આવતા નદી પર બનાવવામાં આવેલા તમામ ચેકડેમ અને બંધારાઓ ઓવરફલો થઈ જતા સમગ્ર […]
અમરેલી, અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર હેરફેર કરતા, પશુઓ ઉપર ક્રુરતા આચરતા શખ્સોને પકડી પાડી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ નાઓ દ્વારા સુચના તથા માર્ગદર્શન આપવામાં આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.પરમાર ની રાહબરી હેઠળ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા અમરેલી સીટી […]
લાઠી, હાલ સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશના નાગરિકો ના આરોગ્યની સતત ચિંતા કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે અને મફત સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા […]
અમરેલી, અમરેલીનાં લાઠી રોડ ઉપર વૃક્ષોને કારણે વાહન દેખાયા નહીં અને અકસ્માત સર્જાવાનાં બનાવો બનતા રહે છે તેમાં વધ્ાુ એક બનાવનો ઉમેરો થયો છે. બુધવારે રાત્રે અમરેલીનાં લાઠી રોડ ઉપર સ્વિફ્ટે દુધ દઇને આવતા અને બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ડાયાભાઇ ગડીયા ઉ.વ.45 નામના ભરવાડને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ સાથે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડાયાં […]
બાબરા, અમરેલી જિલ્લા ના લાઠી બાબરા વિધાનસભા વિસ્તારમાં તા. 14 અને 15 મે ના રોજ થયેલ કમોસમી વરસાદ ને લઈ બાબરા પંથકમાં ભારે પવન અને વરસાદના કારણે લોકોને ખાસુ નુકસાન થયું છે અનુસંધાને આજે લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી તળાવીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો અને […]
અમરેલી, લાઠી તાલુકાના અકાળા ગામે રહેતા રાકેશભાઇ નાથાભાઇ ખુંટ ઉ.વ.35ને સુરત રહેતા નિશાંત મધ્ાુભાઇ ઝાવીયા મો. 93169 41259 ઉપરથી ફોન કરી સિંગતેલના ડબ્બાનો મોટા જથ્થાનો ઓર્ડર આપવાની લાલચ આપી રાકેશભાઇને વિશ્ર્વાસમાં લઇ તેમની પાસેથી સિંગતેલના ટેકસ સહિત 181 ડબ્બા કુલ રૂા.5,66,385નો મુદામાલ ફોન મારફતે મંગાવી મુદામાલની બારોબાર પ્રથમ અમરેલી ખાતે 55 ડબ્બા તથા સુરત ખાતે […]
અમરેલી, લાઠી તાલુકાના ધામેલ ગામે જુના પ્લોટ વિસ્તારમાં રહેતા હંસાબેન દામજીભાઇ ચિતલીયા ઉ.વ.48ને અજાણ્યા શખ્સે કંપની તરફથી વાસણ ધોવાના લિકવીડ તથા પાવડર ફ્રી સેમ્પલ આપવાનું કહી પ્રૌઢાને હાથમાં લાલ કલરનો પાવડર આપતા આ પાવડર વાળો હાથ ધોવા જતાં અજાણ્યા શખ્સે હંસાબેનને ગળામાં પહરેલ સોનાની બે સરની કંઠી રૂા.50,000ની કિંમતની આચકો મારી તોડી લઇ જઇ ઘર […]