સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ

સાવરકુંડલા, સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં આવેલ પ્રસાદ બંગલામાં ગઇકાલે રાત્રીના બીનાબેન પાઠક નામના મહીલાની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે ઘરના કંકાસને કારણે ક્રાઇમના ટીવીમાં આવતા શો ની જેમ જ આઠ માસ પહેલા પરણીને સાસરેે આવેલી વહુએ જ અગાઉથી પ્લાન કરી માતાની મદદથી સાસુનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અને તેની હત્યામાં પોતાના પતિને ફસાવવા માટેના પ્રયાસો કયાર્નું […]

સાવરકુંડલામાં રાત્રે ફ્રેન્ડ સોસાયટી પાસે મહિલાની ભેદી હત્યા

અમરેલી, સાવરકુંડલામાં ફ્રેન્ડ સોસાયટીના કોર્નર ઉપર પ્રસાદ નામનાં મકાનમાં રહેતા મીનાબેન જગદીશભાઈ પાઠક નામના 48 વર્ષના મહિલાની ગળાના પાછળના ભાગે કટર જેવા તીક્ષણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયા નો બનાવ બહાર આવતા પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ છે અને પ્રાથમિક રીતે બહાર આવેલી વિગતો અનુસાર પારિવારીક રીતે કોઇ બનાવને કારણે આ ઘટના ઘટી હોવાનું […]

SVEEP અને TIP અંતર્ગત તા.૪ મે ના રોજ ખાંભા રાજુલા અને સાવરકુંડલામાં રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ શરુ છે. સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પોતે પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી […]

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજમાં ગાબડુ પડયું

રાજુલા, રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે ઉપર આવેલ રાજુલાના ઝાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચએ તૈયાર કરવામાં આવ્યો હતો અને તાજેતરમા 2 માસ પહેલા બ્રિજ શરૂ કર્યો હતો અને આજે વચ્ચે ગાબડુ પડતા માટી બહાર આવી અને લોખંડના સળિયા બહાર નીકળ્યા આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આરએનબી વિભાગના અધિકારી દ્વારા પ્રથમ બ્રિજ બંધ […]

અમરેલી, સાવરકુંડલા રાજુલા સહિત જિલ્લાભરમાં આજે રામનવમી ઉજવાશે : શોભાયાત્રા

અમરેલી, અમરેલી જિલ્લામાં રામનવમી નિમિતે આજે અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિત ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળશે. જેમાં વિવિધ ફલોટોનો સમાવેશ કરાશે. અમરેલીમાં વિશ્ર્વહિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશકિત, દુર્ગાવાહીની દ્વારા આજે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવના ભાગરૂપે સનાતની હિન્દુઓ ધર્મ જાગૃતિ તેમજ ધર્મ રક્ષણ કાજે હંમેશા તત્પર રહે છે. તે મુજબ અમરેલીમાં સનાતનીઓનું સંગઠન શકિતપ્રદર્શનના ઉજળા અવસરે વિવિધ […]

સાવરકુંડલાને પાયાની સુવિધા તે મારી પ્રાથમિકતા : શ્રી જેની ઠુંમર

અમરેલી, અમરેલી જિલ્લા લોકસભાના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સાવરકુ્રંડલાના ગ્રામ્ય જનતાના આશિર્વાદ મેળવવા પ્રવાસ કરી રહૃાા છે. ત્યારે તેમણે સાવરકુંડલાનો મહત્વનો પ્રશ્ન શિક્ષણ,આરોગ્ય અને રોજગારી વિશે ચર્ચા કરી હતી સાવરકુંડલા પંથકના આ ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી.બસોની પુરતી સુવિધા નથી આ ઉપરાંત આ વિસ્તારના લોકો ઉચ્ચ શિક્ષણ માટે અને મેડીકલ સારવાર અન્ય મહાનગરોમાં જવુ પડે છે. […]

સાવરકુંડલાનાં નેસડી રોડ પાસે ગેસ લાઇન ખોરવાતા મુશ્કેલી

સાવરકુંડલા, સાવરકુંડલા નેસડી રોડ ચોકડી પાસે ગટર ઉભરાતા ગટર ની લાઈન નું કામ કરતા ગેસ લાઈન ખોરવાઈ હતી. બપોરે 12:15 વાગ્યા ના અરસા માં ગેસ લાઈન ખોરવાતા ગૃહણીઓ પરેશાન થઈ હતી. અંતે ઉલ્લેખનીય છેકે આ ટાઈમ બપોર ની રસોઈ નો અને એ પણ ગરમી માં ત્યારે સાવરકુંડલા માં 30 થી 40% ઘરે આ ગેસ લાઈન […]

સાવરકુંડલામાં નેસડી રોડ પર મકાનમાં ભીષણ આગ : એકનું મોત

સાવરકુંડલા, સવારે 7:30 વાગ્યે સાવરકુંડલાના નેસડી રોડ પર પાણીના ટાંકા પાસે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. ભાડાના મકાનમાં રહેતા 56 વર્ષીય ઇન્દ્રજીત સિંહ દલપત સિંહ રાઠોડનું દુ:ખદ અવસાન થયું હતું. ઇન્દ્રજીતસિંહ રાઠોડ ભુંગળા વેફરનો ધંધો કરતા હતા.સાવરકુંડલા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ સુધી […]

સાવરકુંડલા કે.કે. હોસ્પિટલની મુલાકાતે એએસપીશ્રી વલય વૈદ્ય

સાવરકુંડલા, સાવરકુંડલા ના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એ.એસ.પી.) શ્રી વલય વૈદ્ય,આઇ.પી.એસએ આજરોજ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ પ્રસંગે આર.એમ.ઓ. એ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને તેઓએ હોસ્પિટલના ડોકટર તેમજ અન્ય સ્ટાફ ને મળ્યા હતા અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર, દર્દીઓને અપાતી સુવિધા તેમજ સફાઈ અને વ્યવસ્થા જોઈ ખુશ થયા હતા અને સંતોષ વ્યક્ત […]

સાવરકુંડલા નાગરિક બેન્કે 51.5 લાખનો નફો કર્યો

સાવરકુંડલા, સને 1956 થી 2024 સુધી 68 વર્ષથી ગ્રાહકોને અવિરત સેવા આપતી બેંક વર્ષ 2023 24 માં સાવરકુંડલાના વેપારી તથા નગરજનોની સુવિધા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરી અને ગ્રાહકોની સગવડતા વધાર્યા બાદ 2023 24માં આ બેંકે રૂપિયા 51.5 લાખનો પોઇન્ટ 35 લાખનો વિક્રમ ગ્રોસ નફો થયેલ છે બેંકના […]