ભાજપ દ્વારા અમરેલી બેઠક શ્રી ભરતભાઈ સુતરીયા ની પસંદગી

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના સન્નીષ્ટ કાર્યકર શ્રી ભરતભાઈ સુતરિયાને લડાવવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2009માં અમરેલી જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખશ્રી નારણભાઈ કાછડીયા ને પણ ભાજપે લડાવ્યા હતા અને નારણભાઈ સતત ત્રણ જીત્યા હતા શ્રી ભરતભાઈ સુતરીયા માટે એમ કહેવાય છે કે તે ગાંઠનું ગોપીચંદન કરવા વાળા ભાજપના સમર્પિત […]

Read More

“બસ્તર-ધ નકસલ સ્ટોરી’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ યોજાયું

અમદાવાદ, રાષ્ટ્રીય સમસ્યાના વિષય પર ધ કેરલ સ્ટોરી જેવી ફિલ્મ બનાવનારી ટીમ દ્વારા નકસલવાધની સમસ્યા ઉપર બનાવેલી ફિલ્મ બસ્તર- ધ નક્સલ સ્ટોરી ફિલ્મનો શો સમરંગ ફિલ્મ સોસાયટી દ્વારા અમદાવાધ્ના એક્રોપોલિસ સિનેમાગૃહ તથા રુંગટા સિનેમાગૃહ સુરત માં યોજવામાં આવ્યો.વિપુલ શાહ દ્વારા નિર્મિત, સુધ્પ્તિ સેન દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં આઇપીએસ નીરજા માધવનનું પાત્ર અદા શર્મા […]

Read More

બગસરામાં આરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

બગસરા, બગસરા અને આજુ બાજુના ગામડા માં લોકસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને તામિલનાડુ થી આ ફોર્સ દ્વારા આજે જાહેર રસ્તા ઉપર ફેલગ માર્ક યોજાયું હતું આ ફોર્સ બગસરા માં વિવિધ વિસ્તારોમાં કરી ફ્લેગ માર્ક કરી લોકો ને આવનારી ચૂંટણી ને લય ને કોય પણ પ્રકારના ભય વગર મત આપવો તેના માટે આજે બગસરા પંથકમાં […]

Read More

ધારી ટાઉનમાં બાઇક ચોરીમાં એક ઝડપાયો

અમરેલી, ધારી પો.સ્ટે. ગુ.ર.નં.1119301 8240102/2024 ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્હો તા.15/03/2024 ના ક.21/00 વાગ્યે રજી થયેલ હોય જે અન્વયે ધારી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ. એસ.પી.શાહી બનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના દિવસોમાં ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે મનસુખભાઇ ઉર્ફે ટીડો હીરાભાઇ કણજરીયા હુડલીવાળાને પકડી પાડી […]

Read More

અમરેલીમાં પોલીસે ખોવાયેલું પાકિટ શોધી આપ્યુ

અમરેલી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમેરાઓની મદદથી 24*7 કલાક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહેલ છે.તા.07/03/2024 ના રોજ અમરેલી શહેરના નાગરીકશ્રી રાજેશભાઈ મોહનભાઇ પટેલ રહે. જેશીંગપરા શેરી નંબર 1 અમરેલી વાળા અમરેલી શિવાજી ચોકમાં પોતાનું સાડીનું પાર્સલ દેવા માટે ઉભેલ હતા ત્યા ખાનગી બસ આવેલ ત્યારે પોતે પોતાનું પાર્સલ આપી તેને પૈસા આપીને […]

Read More