લોકસભા-2024ની સામાન્ય ચુંટણીની આદર્શ આચાર સહિતાનો અમલ કરાવવા માંગ કરાઇ

અમરેલી, લોકસભા -2024 ની સામાન્ય ચુંટણીની આદર્શ આચારસહિતાનો અમલ સમગ્ર અમરેલી જીલ્લામાં કડકમાં કડક રીતે થવો જોઈએ. અને અમલ કરાવવાની જવાબદારી પણ આપની હોય છે. પરંતુ ખુદ શાસક પક્ષ ભાજપ દ્વારા જ આદર્શ આચાર સહિતાનો ભંગ થતો હોય તેવું દેખાઈ આવે છે. હાલમાં આદર્શ આચાર સહિતા અમલમાં હોવા છતા પણ શાસકપક્ષ ભાજપના હોડિંગ્સ , બેનરો, […]

Read More

અમરેલી બેઠકમાં કોંગ્રેસમાંથી શ્રી જેની ઠુંમર નિશ્ર્ચિત

અમરેલી, અમરેલી બેઠકમાં લોકસભાનાં ઉમેદવાર તરીકે ભાજપમાં અનેક નામોની ચર્ચા વચ્ચે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી ઉપર મહોર લાગી ગઇ હોવાનું આધારભભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે જેમાં અમરેલીમાં કોંગ્રેસમાંથી શ્રી જેની ઠુંમરનું નામ નિશ્ર્ચિત હોવાનું મનાય છે. કોંગ્રેસ કમિટીએ તૈયાર કરેલ ફાઇનલ યાદીમાં યુવાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતનું નામ બીજા હતું. […]

Read More

લાઠી તાલુકાના પોકસોના ગુનામાં આરોપીના જામીન ના મંજુર કરતી સ્પેશ્યલ પોકસો કોર્ટ

અમરેલી, લાઠી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ કલમ એ-18 મુજબની ફરિયાદ આરોપી રમેશ કેશવ પડાયા ઉ.વ.52 ઉપર તા.14-10-23ના રોજ નોંધાયેલ આ કામના ભોગ બનનારની ઉમર 13 વર્ષ હોય આરોપીએ ભોગ બનનારને કાયદેસરના વાલીપણામાંથી બદ ઇરાદે અપહરણ કરી લઇ જઇ ગુનો આચરેલ હોય. જેમાં આરોપીની અટકાયત કરી અને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલેલ જેમાં આરોપીના વકીલ દ્વારા અમરેલીના […]

Read More

શ્રી પરશોત્તમ રૂપાલાને ફુલડે વધાવતું રાજકોટ

અમરેલી, ફીર એક બાર મોદી સરકારનાં નારા સાથે રાજકોટમાં ભાજપનો ચુંટણી ટેંપો જામી રહ્યો છે અને ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાનો રાજકોટ સંસદીય મત ક્ષેત્રમાં વિજળી વેગે પ્રવાસ શરૂ છે ત્યારે ઠેર ઠેર શ્રી પરશોત્તમ રૂપાલાને ફુલડે વધાવાઇ રહ્યાં છે. આજે રાજકોટ ખાતે 5 હજાર જેટલા મેન્યુફેક્ચરરનાં સૌથી મોટા સંગઠન હાર્ડવેર ગૃપ એશોસીએશન ગૃપનું મહાસંમેલન […]

Read More

આજે ત્રીજી યાદી : અમરેલી માટેનું નામ હજુ બાકી રહે તેવી શકયતા

લોકસભાના ઉમેદવાર માટે ગુજરાતમાં ભાજપ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. જેના માટે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી ચૂક્યા છે. ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીઓની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્રીજી યાદીમાં […]

Read More

સંવેદનશીલ એવા જાફરાબાદમાં શાંતી સમીતીની બેઠક યોજાઇ

જાફરાબાદ, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નવનિયુકત એ.એસ.પી. શ્રી વલય વૈધની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી આગામી હોળી ધુળેટી અને રમજાન માસ ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું જાફરાબાદમાં ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી જે. આર. ભાચકન તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ […]

Read More

કુંડલાના વિજપડીમાં દબાણ હટાવ ઝુંબેશ : કિન્નાખોરી સામે કચવાટ

વિજપડી, કુંડલાના વિજપડીમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઇ હતી પણ તેમા કિન્નાખોરી સામે કચવાટ જોવા મળ્યો હતો.દબાણ હટાવવાની પ્રમાણીક શરૂઆત પોતાથી કરવાનીે હોય છે પણ અમુક દબાણ હટાવાયા હતા તો અમુક ન હટાવાયા હોવાનો કચવાટ લોકોમાં જોવા મળ્યો હતો.વિજપડીમાં 30 જેટલા દબાણકારોને નોટીસ આપીને દબાણો હટાવ્યા હતા પણ રાજુલા ુજવાના માર્ગે વીજપડી ગામપંચાયતી દુકાન તથા અન્ય […]

Read More

તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર

ખાંભા, ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Read More

સાવરકુંડલામાં હવે નાવલીના નિર બારે માસ મળશે

સાવરકુંડલા, નદીઓના નિરનો પ્રવાહ સામાન્ય રીતે દક્ષિણ તરફ જોવા મળતો હોય છે ત્યારે નાવલી નદી એ ઉત્તર દિશામાં વહે અને આ નદીના પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને તેજ છે કે જેમાં અનેક વાર પુર આવ્યા પરંતુ આ પાણી વધીને 2 થઈ 3 કલાકમાં પૂરું થય જાય છે આ નદીમાં આવેલ પાણીનો સંગ્રહ કરવા માટે સાવરકુંડલા […]

Read More