દેશમાં અટલ પેન્શન યોજનામાં અમરેલી જિલ્લા બેંક પ્રથમ ક્રમે

અમરેલી,
સ2કા2શ્રીની અટલ પેન્શન યોજનાથી વધુમાં વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદંડોને અમ2ેલી જીલ્લા મધ્યસ્થ સહકા2ી બેંકે સર્વશ્રેષ્ઠ કામગી2ી ા2ા લક્ષ્યાંક ઉપ2ાંતની કામગી2ી પા2 પાડીને સમગ્ર દેશની સહકા2ી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને વિશીષ્ટ સિધ્ધી હાંસલ ક2તા અમ2ેલી જીલ્લા સહિત સહકા2ી ક્ષેત્રે ગૌ2વ પ્રાપ્ત ર્ક્યુ છે. અમ2ેલી જીલ્લા મધ્યસ્થ સહકા2ી બેંક એ અટલ પેન્શન યોજના અભિયાન તળે કુલ 209 બેંકોની કામગી2ીમાં શ્રેષ્ઠ કામગી2ી ક2ીને અપાયેલ 7પ0 ના લક્ષ્યાંક સામે 1પ19 હાંસલ ક2ીને અનુક2ીણય કામગી2ી ક2ેલ છે. 100 ટકા ના લક્ષ્યાંક સામે 202.પ3 ટકા ની કામગી2ી ક2ેલ છે જે સમગ્ર દેશની અટલ પેન્શન યોજના ની કામગી2ી માં વિક્રમ જનક પિ2ણામ છે. જેમના લક્ષ્યાંક 1પ0 ટકા અને તેથી વધુ, 12પ થી 1પ0 ટકા અને 100 થી 120 ટકા હોય છે. અમ2ેલી જીલ્લા મધ્યસ્થ સહકા2ી બેંક જીલ્લાના ખેડુતોની પોતીકી બેંક ત2ીકે કાર્ય2ત હોય સ2કા2શ્રીની અનેકવિધ યોજનાઓ અને સહકા2ી બેંકીગ કામગી2ીથી છેવાડાના લોકો સુધી પથ2ાયેલી આ બેંકનું સંચાલન અને નેતૃત્વ દિલીપ સંઘાણી ના માર્ગદર્શન તળે થઈ 2હેલ હોય આ સિધ્ધિને દિલીપ સંઘાણીએ અધિકા2ી અને કર્મચા2ીગણને આ કામગી2ી માટે બિ2દાવીને અભિનંદન પાઠવ્યા છે. અટલ પેન્શન ઉપ2ાંત અનેક કૃષિલક્ષી સ્થાનીક યોજનાઓ પણ આજ બેંક ચલાવી સફળતા પ્રાપ્ત ક2તી 2હી છે અત્રે એ ઉલેખનીય છે કે જીલ્લા મધ્યસ્થ સહકા2ી બેંકે શરૂ ક2ેલ સર્વપ્રથમ કિશાન કે્રડિટ કાર્ડની ઉપલબ્ધી સમગ્ર દેશમાં પણ લાગુ ક2વામાં આવેલ જે એક નોંધનીય બાબત છે.