અમરેલી છઠ્ઠા રાઉન્ડમાં અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ ૮૦ હજાર મતે આગળ June 4, 2024 0 comment છઠ્ઠા રાઉન્ડ અને ગણતરી પૂરી થતાં અમરેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ૮૦ હજાર મતથી આગળ છે.