અમરેલીમાં બરોડા કિસાન મેળો યોજાયો

અમરેલી, ક્રેડીટ કેમ્પ, મેગા ક્રેડીટ કેમ્પ સાથે અમરેલીમાં તા.30-11 ગુરુવારના લીલીયા રોડ ઉપર આવેલ ખેડુત તાલીમ કેન્દ્રમાં બેન્ક ઓફ બરોડા દ્વારા બરોડા કિસાન મેલાનું બેંક ઓફ બરોડાના રીજીયોનલ ઓફીસ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવેલ બેંક ઓફ બરોડાની રીજીયોનલ ઓફીસ ભાવનગર અને અમરેલી જીલ્લાની બ્રાંચો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ઝોનલ રીજીયન તેમજ અમરેલી અને ભાવનગરના અધીકારીઓ […]

Read More

બાબરાના ચમારડીમાં પ્રૌઢનું દાદરો ઉતરતા પડી જતા મૃત્યું

અમરેલી, બાબરા તાલુકાના ચમારડી ગામે રેહતા હસમુખભાઈ ગોગનભાઈ ચોવટીયા ઉ.વ.42 તા.14-11 ના સવારના 7:00 કલાકે પોતાના ઘરે દાદરો ઉતરતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા કોમામાં જતો રહેલ અને તા.28-11 રાત્રીના 11:00 કલાકે મૃત્યું પામ્યાનું જસમતભાઈ બાવાભાઈ ચોવટીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ

Read More

કુંડલામાં સંવિધાન ગૌરવ દિવસ યાત્રાનું પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી કાછડીયા

સાવરકુંડલા, અમરેલી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોક, નાવલી પોલીસ ચોકી થી ધનાબાપા આશ્રમ સુધી સંવિધાન ગૌરવ દિવસ યાત્રા નો આયોજન કરેલ હતું,આ અન્વયે અમરેલી જિલ્લા મોરચાના અધ્યક્ષ શ્રી કેશુભાઈ વાઘેલાની આગેવાનીમાં સવારે 10:00 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરી તેમજ અમરેલીના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયાએ સ્ટેચ્યુને ફુલહાર કરી […]

Read More

અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડનાં શ્રી કૌશિકભાઇ બેરાને પ્રશંસા પત્ર આપી એસપીએ બિરદાવ્યાં

અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં. 11193004220094/2022નાં ગુનામાં નાસતા ફરતા આરોપી તેજા હનુભાઇ ભોકળવા ઉ.વ.36 રે.સમઢીયાળા, તા.ઉમરાળા હાલ સુરત ખોલવાડ, વિશ્ર્વાસનગરવાળાને તા.11-9-23નાં રોજ વરસડા ગામ નજીક પકડી પાડી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપી સારી કામગીરી કરવા બદલ અમરેલીનાં એસપી શ્રીહિમકરસિંહે કામગીરીની નોંધ લઇને પેરોલ ફર્લો સ્ક્વોડ અમરેલીનાં એએસઆઇ કૌશિકભાઇ જેઠસુરભાઇ બેરાને બિરદાવી પ્રશંસા […]

Read More

બાબરામાં ઝડપાયેલ 60 લાખના સીરપમાં આલ્કોહોલ મળ્યું

અમરેલી, બાબરામાં અમરેલી એલસીબીનાં જાવેદભાઇ કાદરભાઇ ચૌહાણે બાબરાનાં મુળશંકર મણીશંકરભાઇ તેરૈયાનાં કબ્જા ભોગવટાનાં ગોડાઉનમાં ગત તા.3-8-23નાં અમરેલી એલસીબી શાખામાં ફરજ બજાવતા એએસઆઇ એમ.ડી.સરવૈયા, બી.ડી.ભીલ, હે.કોન્સ.જાહીદભાઇ મકરાણી, કીશનભાઇ આસોદરીયા, હે.કોન્સ.નિકુલસિંહ રાઠોડ, પો.કોન્સ.ઉદયભાઇ મેણીયા સહિત સ્ટાફનાં માણસો સરકારી બોલેરો જી.જે.18 જીબી 5664માં તેમજ ખાનગી ફોરવ્હીલમાં બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ફરતા ્ફરતા બાબરા સ્વામિનારાયાણ […]

Read More