અમરેલી અમરેલીના ગાયત્રી મંદિર રોડ ઉપર અકસ્માત : યુવાન ગંભીર February 2, 2024 0 comment અમરેલી, અમરેલીનાં ગાયત્રી મંદિર રોડ ઉપર રાત્રે બાઇક સવાર અને વાછરડી અથડાતા વાછરડીનું મૃત્યુ થયુ હતુ અને બાઇક સવાર યુવાનને ગંભીર હાલતમાં 108 ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો