અમરેલી બગસરામાં અમરેલી એસઓજીએ દેશી તમંચા સાથે એકને ઝડપી લીધો March 20, 2024 0 comment અમરેલી, બગસરામાં અમરેલી એસોજીના એએસઆઇ સંજયભાઇ પરમારે બાદલ હસનભાઇ સયૈદને ગેરકાયદેસર દેશી બનાવટનો તંમચો કોઇ લાયસન્સ કે પરવાના વગર બે જીવતા કાર્ટિસ મળી રૂા.2700નો મુદામાલ સાથે ઝડપી પાડયો