Homeઅમરેલીઅમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

અમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

Published on

spot_img

અમરેલી,

રાજ્યના હવામાન વિભાગની મુજબ આગામી તા.25 મે, 2024 સુધી અમરેલી સહિત રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટ વેવ – ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને આવતા વેતનમાંથી કપાત ન થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલીના લીલીયામાં તો ગુરુવારે તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો હતો અમરેલી 44.4 નોંધાયુું હતુ. લુ ન લાગે અને લુ લાગવાથી થતી અસરોથી બચી શકાય તે માટેના આવશ્યક પગલાંઓ ભરવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર – અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો

Latest articles

23-11-2024

ભારતમાં તબક્કાવાર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાવધતી જાય છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી

ભારતમાં નોકરીઓ વધી રહી છે એ એક શુભસંકેત છે. એના પરિણામે નોકરિયાતો વધી રહ્યા...

વિદ્યાર્થીઓને ઠંડીથી સુરક્ષિત કરવા શ્રી પાનશેરીયાની તાકિદ

અમરેલી, પ્રવર્તમાન શિયાળાની તુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર...

જિલ્લાનાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મોબાઇલ ફોન શોધી મુળ માલીકને પરત અપાવ્યો

અમરેલી, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય...

Latest News