પાંચમાં રાઉન્ડના અંતે અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ સુતરીયા 64,000 મતે આગળ

પાંચમાં રાઉન્ડના અંતે અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ સુતરીયા 64,000 મતે આગળ

પાંચમાં રાઉન્ડના અંતે અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ને ₹1,34, 29 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરને 69999 મત મળ્યા છે

Read More
ત્રીજા રાઉન્ડના અંતે અમરેલીમાં ભાજપના ભરતભાઈ 38241 મતે આગળ

ત્રીજા રાઉન્ડના અંતે અમરેલીમાં ભાજપના ભરતભાઈ 38241 મતે આગળ

અમરેલી લોકસભા બેઠક ઉપર ત્રીજા રાઉન્ડની મત ગણતરી પૂરી થતાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન  કરતા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા 38241 મતે આગળ છે

Read More
કિરગિઝ પ્રજાને રાતોરાત ભારતીય મેડિકલવિદ્યાર્થીઓ કેમ બહુ અણગમતા થઈ ગયા?

કિરગિઝ પ્રજાને રાતોરાત ભારતીય મેડિકલવિદ્યાર્થીઓ કેમ બહુ અણગમતા થઈ ગયા?

કિર્ગિઝ લોકો એ અકળાયા છે કે ભારતીયો ને પાકિસ્તાનીઓ અહી આવીને તેમનો રોજગાર છીનવી લે છે. એમાં એ લોકો ખોટા નહી હોય. કલ્ચરલ એક્સચેન્જના ખુશનુમા ખ્યાલો કરતા જનીની વાસ્તવિકતા અલગ હોય છે, ખાસ કરીને એ જમીન જ્યારે વિદેશની ધરતી હોય. હવે તો ત્યાં પરિસ્થિતિ થાળે પડી ગઈ છે એવું મીડિયા કહે છે. મેડિકલ યુનિવર્સિટીએ ડરના […]

Read More
રાજુલામાં જર્જરીત બિલ્ડિંગો સામે કાર્યવાહી કયારે ?

રાજુલામાં જર્જરીત બિલ્ડિંગો સામે કાર્યવાહી કયારે ?

રાજુલા, રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ઘટનાથી તંત્ર દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે ફાયર સિસ્ટમ આવી છે કે કેમ તે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને તંત્ર કડક હાથે કામગીરી કરી રહેલ છે ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર ફકત ફાયર ની જ કામગીરી કરશે કે બીજી કોઈ કામગીરી નજર […]

Read More
ઇફકો દ્વારા 20 ટકા ડિવીડન્ડ જાહેર કરતાં શ્રી દિલીપ સંઘાણી

ઇફકો દ્વારા 20 ટકા ડિવીડન્ડ જાહેર કરતાં શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇન્ડીયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો.ઓ. લી. (ઇફકો)ની વાર્ષિક સાધારણસભા નવી દિલ્હી ખાતે ચેરમેનશ્રી દિલીપ સંઘાણીના અધ્યક્ષતા મળી હતી. જેમાં ગયા વર્ષે જાહેર કર્યા મુજબ આ વર્ષે પણ સભાસદ મંડળીઓને 20 ટકા ડિવીડન્ટ આપવાનું જાહેર કર્યુ હતું. ઇફકોએ આવતા 20 વર્ષ સુધી 20 ટકા ડિવીડન્ટ આપવાનું ગયા વર્ષે જાહેર કરેલ તે મુજબ આ વર્ષે પણ જાહેરાત […]

Read More

અમરેલીમાં પુત્રવધ્ાુની હત્યામાં નિવૃત પીઆઇને આજીવન કેદ

અમરેલી, અમરેલીમાં રહેતા પુનમબેન દેવેન્દ્રભાઇ વાઘેલા ઉ.વ.33ને તા.6-8-21નાં આરોપી સસરા નિવૃત પીઆઇ ગીરીશ નટવરલાલ વાઘેલાને રાખવી ન હોય અને પુનમબેન પોતાના બાળકોને છોડી જવા માંગતા ન હોય જેથી સસરા ગીરીશ નટવરલાલ વાઘેલા, પતિ દેવેન્દ્ર ગીરીશભાઇ વાઘેલા, સાસુ મધ્ાુબેન ગીરીશભાઇ વાઘેલા રહે.સહજાનંદનગર હનુમાનપરા (2) અમરેલીવાળાઓએ શારિરીક અને માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવા કાવતરૂ રચી સસરા […]

Read More