ટીમ ઇન્ડિયાના કોચ માટે ગંભીરતાથી વિચારોતો એકમાત્ર ગૌતમ ગંભીર જ યોગ્ય કહેવાય

ટીમ ઇન્ડિયાના કોચ માટે ગંભીરતાથી વિચારોતો એકમાત્ર ગૌતમ ગંભીર જ યોગ્ય કહેવાય

એક તરફ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં એક જૂનથી 29 જૂન સુધી ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાનારા વર્લ્ડ કપ પછી ભારતીય ક્રિકેટ ટીમનો કોચ કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ […]

Read More
કુંડલાની કે.કે.હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ : નોટીસ અપાઇ

કુંડલાની કે.કે.હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ : નોટીસ અપાઇ

સાવરકુંડલા, વડોદરા હરણી તળાવ અને સુરત તક્ષશિલા બાદ મોરબી દુર્ઘટનાની ને હજી લોકો ભૂલી નથી શક્ય ત્યાં તાજેતર માં રાજકોટ ટી.આર.બી ગેમ જોન માં ભયાનક આગવાના બનાવ માં 27 જિંદગી હોમાય ગઈ છે ત્યારે તંત્ર સફાળું જાગ્યું હોય તેવું જોવા મળીરહયું અને સેફટી બાબતે સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ મળતાં સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર હસમુખ […]

Read More
કાગવદર થી ભટવદર વચ્ચે ટ્રક પલટી ખાઈ ગયો

કાગવદર થી ભટવદર વચ્ચે ટ્રક પલટી ખાઈ ગયો

રાજુલા, ભાવનગર સોમનાથ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતાનું પ્રમાણ ખૂબ જ વધતા જાય છે ભાવનગર સોમનાથ હાઇવે પર હાઇવે નું કામ ચાલુ હોય અને અનેક જગ્યાઓ ઉપર કોઈપણ જાતના સાઈનબોર્ડ ન હોવાના કારણે અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જવાની ઘટનાઓ બનવા પામી રહી છે અને આમાં અનેક લોકોએ જાન પણ ગુમાવવાની ઘટનાઓ બનવા પામેલ છે […]

Read More

એસઓઆ2માં 2હેલ વિસંગતતાઓ દૂ2 ક2વા જિલ્લા વિકાસ અધિકા2ીને 2જૂઆત ક2તા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

અમરેલી, અમ2ેલી જીલ્લાના તમામ તાલુકાઓમાં નાણાપંચ, એટીવીટી થી લઈ આયોજન વિભિન્ન યોજનાઓના એસ.ઓ.આ2. ઉચા-નીચા એટલે કે વિસંગતતાઓ હોવાના લીધે સ2પંચોને પડી 2હેલ મુશ્કેલીઓ દૂ2 ક2વા બાબતે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ જીલ્લા વિકાસ અધિકા2ીને લેખિત ટેલીફોનીક 2જૂઆત ક2ેલ છે. સાંસદશ્રીના જણાવ્યા પ્રમાણે કેન્ સ2કા2 તેમજ 2ાજય સ2કા2 ત2ફથી ગામોના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ થકી પુષ્કળ […]

Read More
અમરેલીમાં લોનનાં હપ્તા પેટે આપેલો ચેક રિટર્ન થતા બે વર્ષની કેદની સજા

અમરેલીમાં લોનનાં હપ્તા પેટે આપેલો ચેક રિટર્ન થતા બે વર્ષની કેદની સજા

અમરેલી, કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. જુનાગઢની અમરેલી શાખામાંથી સતિષભાઈ જગદિશભાઈ સોનીગરા, રહે. ચાંપાથળનાંએ રૂા.2,00,000/- ની લોન લીધેલ હતી.આ લોનની રકમ ભરપાઈ કરવાની હોય, તેનાં માટે તેઓએ ક્રેડીટ સોસાયટીએ આવી ચેક આપેલ જે બેંકમાં રજુ કરતાં તે ચેક પાસ ન થતાં રીટર્ન થયેલ હતો. જેથી સોસાયટીનાં પેનલ એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ હતી. નોટીસ મળ્યા […]

Read More
અમરેલીના આશુતોષ મેહતાએ 17300 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યો

અમરેલીના આશુતોષ મેહતાએ 17300 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યો

અમરેલી, ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે ત્યારે ગુજરાતના 19 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ 28 મે ના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે; જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની […]

Read More
અમરેલીના નાના ભંડારીયામાં નર્મદાના નીર આવ્યાં

અમરેલીના નાના ભંડારીયામાં નર્મદાના નીર આવ્યાં

અમરેલી, આંતર-માળખાકીય વિકાસ માટે પોષણક્ષમ સિંચાઇ સુવિધાઓ હમેશા આવશ્યક રહેલ છે.ઉનાળાનાં આકરા દિવસોમાં જયારે ડેમોમાં પાણીનો સ્ત્રોત ખૂટયા ત્યારે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠાલવી ગ્રામીણ વિસ્તારોને સમૃદ્ધ અને સશક્ત કરવામાં હેતુથી સરકારના ઉમદા પ્રયાસો ચાલુ છે. જેના ભાગ રૂપે આજે અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામે નર્મદામેયાનુ પાણી ગામના સંપ સુધી લગભગ 22 વર્ષ બાદ […]

Read More
કાઉન્ટીંગ સેન્ટર સજ્જ : કલેકટરશ્રી અજય દહિયાની તૈયારી પુર્ણ

કાઉન્ટીંગ સેન્ટર સજ્જ : કલેકટરશ્રી અજય દહિયાની તૈયારી પુર્ણ

અમરેલી, આગામી ચોથી તારીખે લોકસભાની ચૂંટણીની મતગણત્રી ઝડપભેર અને સુચારુ રીતે સપન્ન કરવા માટે તંત્રને સતત માર્ગદર્શન આપી કલેકટરશ્રી અજય દહિયાની તૈયારી પુર્ણ થઇ ચુકી છે અને કાઉન્ટીંગ સેન્ટર સજ્જ બન્યુ છે.અમરેલી કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અજય દહિયાના માર્ગદર્શનમાં જિલ્લા વિકાસ અધિકાારી શ્રી પરિમલ પંડયા તથા એસપીશ્રીહિમકરસિંહની ટીમો દ્વારા અમરેલી સંસદીય મતવિસ્તારના એક […]

Read More