દરિયા પાસે આવેલ રાજુલા ગરમીથી ત્રાહિમામ

દરિયા પાસે આવેલ રાજુલા ગરમીથી ત્રાહિમામ

રાજુલા, રાજુલા શહેરમાં ધાતરવડી ડેમ ભર્યો હોવા છતાં બોરવેલ માંથી પાણી ખૂટતા દરિયા કિનારો નજીક હોવા છતાં લોકો ઘરની નીકળતા નથી રાજુલા શહેરમાં ભયંકર ગરમીનો વાતાવરણ જોવા મળે છે ત્યારે કાળજાળ ગરમીમાં કોઈ ઘર બહાર જોવા મળતું નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે જેમાં પણ ઉદ્યોગો મીઠાના અગરિયાઓ તેમજ સિન્ટેક્સ માં […]

Read More
પીપાવાવ પોર્ટ નજીક નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન ફોરેસ્ટર ઉપર સિંહ પાઠડાનો હુમલો : ઇજા

પીપાવાવ પોર્ટ નજીક નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન ફોરેસ્ટર ઉપર સિંહ પાઠડાનો હુમલો : ઇજા

રાજુલા, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં બે દિવસ પહેલા મૃતક સિંહણ ની ડેડબોડી મળી ત્યારબાદ વન વિભાગ દ્વારા ધ્વનિશ પેટ્રોલિંગ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ગઈ રાત્રીના બે થી ત્રણ વાગ્યાના ગાળામાં બે ફોરેસ્ટર ગાર્ડ સહિતની ટીમ દ્વારા પીપાવાવ પોર્ટના તળાવ આજુબાજુ બાવળની ગાડીમાં પેટ્રોલિંગ નાઇટમાં કરતા હતા ત્યારે એક નાના પાટડા સિંહે ઓસીનતા ફોરેસ્ટર અમરૂભાઈ વાવડીયા […]

Read More
પીપાવાવ મરીન પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો

પીપાવાવ મરીન પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો

રાજુલા, પીપાવાવ મરીન પો.સ્ટે ના ગુન્હામાં વોન્ટેડ આરોપી મહેશભાઇ મારવાડી છેલ્લા ત્રણ ચાર મહિનાથી પોતાની ઘરપકડ ટાળતો હોય અને રાજસ્થાન રાજયનો રહેવાસી હોય અને આજદિન સુઘી પકડવાનો બાકી હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમા બે ટીમો બનાવી આરોપીને પકડી પાડવા ટેકનીકલ સ્ત્રોત ના આઘારે તથા ખાનગી બાતમી […]

Read More
સિઝનની સૌથી વધ્ાુ રેકર્ડ બ્રેક ગરમીની સાથે 44.6 ડિગ્રી તાપમાનથી અમરેલી શહેર અગનગોળો બન્યું

સિઝનની સૌથી વધ્ાુ રેકર્ડ બ્રેક ગરમીની સાથે 44.6 ડિગ્રી તાપમાનથી અમરેલી શહેર અગનગોળો બન્યું

અમરેલી, મે મહિનામાં આ સીઝનની સૌથી વધુ ગરમી આજે તારીખ 20 મીના સોમવારે અમરેલીમાં નોંધાતા આગ વરસાવતી ગરમીથી જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સોમવારનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી રહ્યું છે જ્યારેે ન્યુનત્તમ તાપમાન 28.2, ભેજ 70 ટકા અને પવન 10.8 રહ્યું છે. જે ગઈકાલ કરતા સવા ડિગ્રી જેટલું વધ્યું છે આગ વરસાવતી ગરમીથી જનજીવન […]

Read More
44.6 ડિગ્રી તાપમાન સાથે અમરેલી અગનગોળો બન્યું 

44.6 ડિગ્રી તાપમાન સાથે અમરેલી અગનગોળો બન્યું 

મે મહિનામાં આ સીઝનની સૌથી વધુ ગરમી આજે તારીખ 20 મીના સોમવારે અમરેલીમાં નોંધાય છે આજનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી રહ્યું છે જે ગઈકાલ કરતા સવા ડિગ્રી જેટલું વધ્યું છે આગ વરસાવતી ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે અને હજુ તારીખ 20 થી 25 સુધી હવામાન વિભાગે અમરેલીમા એલર્ટ જાહેર કર્યું છે.

Read More