જાફરાબાદમાં ગટરના ખુલ્લા ઢાંકણા કોઇનો ભોગ લેશે

જાફરાબાદમાં ગટરના ખુલ્લા ઢાંકણા કોઇનો ભોગ લેશે

રાજુલા, જાફરાબાદ નગપાલિકા આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે એ જાફરાબાદ નગરપાલીકા ગંભીર બેદરકારી ને લઇ કોઈ મોટી દુઘર્ટના ની રાહ જોઈ રહી છે બંદચોક કે જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો નાના મહિલાઓ સિનિયર સિટીઝન અહીંથી પસાર થતાં હોય છે. પરંતુ અહીં ભૂગર્ભ ગટર ખુલ્લી હાલમાં હોય પરંતુ પાલિકા આ ખુલ્લી ગટરના ઢાંકણા બંધ કરવા ની […]

Read More
ટીંબી-હેમાળ વચ્ચે સ્વિફ્ટ કાર ગાયનાં ટોળા સાથે અથડાઇ : ત્રણ ગાયનાં અને એક વ્યક્તિનાં મોત

ટીંબી-હેમાળ વચ્ચે સ્વિફ્ટ કાર ગાયનાં ટોળા સાથે અથડાઇ : ત્રણ ગાયનાં અને એક વ્યક્તિનાં મોત

રાજુલા, જાફરાબાદનાં ટીંબી અને હેમાળ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું છે જ્યારે ત્રણને ઇજાઓ થઇ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જાફરાબાદનાં ટીંબી-હેમાળ વચ્ચે સ્વિફ્ટ કાર ચાલકે પુરપાટ સ્પિડે આવતા વચ્ચે ગાયો હડફેટે ચડતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં ચાર વ્યક્તિ બેઠા હતા તે પૈકી એકનું મોત થયું છે. જ્યારે ત્રણને ઇજા થતા […]

Read More
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને પીઆઇ શ્રી સોનીની સમજાવટથી દિકરીનો સંસાર તુટતા બચી ગયો

પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર અને પીઆઇ શ્રી સોનીની સમજાવટથી દિકરીનો સંસાર તુટતા બચી ગયો

અમરેલી, અમરેલી જિલ્લાના એક નાનકડા ગામની દીકરીને લગ્નબાદ માત્ર એક જ અઠવાડિયું રાખી અને પતિ સાસુ અને સસરા દ્વારા પિયરમાં એવું કહી અને કાઢી મુકેલ કે તને કંઈક વળગાડ છે જેથી અમારે રાખવી નથી. તું તારા મવતરે જ રહેજે અને મને છૂટાછેડા આપી દે” અને દીકરી દોઢ વર્ષથી પિયરમાં હતી.દોઢ વર્ષ દરમિયાન અનેકવાર દીકરીના માતા-પિતાએ […]

Read More
લીલીયાનાં સલડી ગામ નજીક તેલ ભરેલા આઇસરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો

લીલીયાનાં સલડી ગામ નજીક તેલ ભરેલા આઇસરનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો

અમરેલી, લીલીયાનાં સલડી નજીક તેલ ભરેલ આઇસરનું ટાયર ફાટતા આઇસર પલ્ટી ખાઇ ગયું હતું. આ બનાવની લોકોને જાણ થતા લોકો મદદે દોડી ગયાં હતાં. લીલીયા તાલુકાના સલડી ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી આ અકસ્માતમાં તેલ ભરેલ આઇસર નું ટાયર ફાટી જતા આઇસર પલ્ટી મારી ગયું હતું. આ ઘટનાની જાણ થતા ત્યાં આસપાસના વાડી વિસ્તારમાં […]

Read More

બળાત્કારનાં ગુનામાં 25 વર્ષની સજા ફટકારતી ધારી કોર્ટ

અમરેલી, ધારી તાલુકાનાં દિતલા ગામે રહેતી સગીરા સાથે સીમમાંથી વાલીપણામાંથી તા.6-10-2017નાં ભગાડી જઇ જુદી જુદી જગ્યાએ લઇ જઇ શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારતા જુનાગઢનાં આરોપી પરેશ ઉર્ફે પ્રવિણ શંકરભાઇ વારસુરની પોલીસે અટકાયત કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ કરેલ ઉપરોક્ત કેસ ધારી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એમ.એન.શેખ સમક્ષ ચાલી જતા સરકારી પીપી વિકાસભાઇ વડેરાની ધારદાર દલીલોને કોર્ટે […]

Read More