રાજયમાં 8 આઇપીએસ અને વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની બદલી

અમરેલી, રાજયના ગૃહ વિભાગ દ્વારા ડિવાયએસપી કક્ષાના અધિકારીઓની બઢતી બદલીનો લીથ્થો નિકળ્યો છે. રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક(બિન હથિયારી)વર્ગ-1ના અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી નિમણુંકો અપાઇ છે. જેમાં અમરેલીના શ્રી જગદિશસિંહ ભંડારીને વિભાગીય પોલીસ અધિકારી તરીકે દાહોદ મુકયા છે. જયારે ભરૂચથી ચિરાગ દેસાઇને અમરેલી મુકયા છે. ગોધરાના વિભાગીય પોલીસ અધિકારી પી.આર.રાઠોડને નાયબ પોલીસ […]

Read More

અમરેલીનાં લોકોમાં ભારે ઉત્કંઠા : ભાજપના ઉમેદવાર કોણ ?

અમરેલી, શું લાગે છે ? કોણ જીતશે ? ને બદલે અમરેલીમાં વર્તમાન સમયમાં એક જ સવાલ કોમન બન્યો છે શુ લાગે છે ? ભાજપ કોને લડાવશે ? લોકસભામાં ચૂંટણીની હાર જીત કરતા પણ લોકોમાં અમરેલીમાં ભાજપના ઉમેદવાર કોણ છે તે જાણવામાં સૌથી વધ્ાુ રસ દેખાઇ રહયો છે.ભાજપના ગઢ બનેલા અમરેલીનાં લોકોમાં ભારે ઉત્કંઠા છે કે […]

Read More

અમરેલી નગર શિક્ષણની જેશીંગપરા કન્યા શાળામાં પી.એમ.શાળામાં સમાવેશ

અમરેલી, અમરેલી પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તકની જેસિંગપરા કન્યાશાળા કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયના ભારત સરકારના પી.એમ શ્રી શાળાના પ્રોજેક્ટના ફેઝ-2માં સમાવેશ કરવામાં આવ્યો.આ પ્રોજેકટ અંતર્ગત તાલુકામાં ફક્ત એક જ પ્રાથમિક શાળાની પસંગી,જેમાં અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હસ્તકની જેસિંગપરા કન્યાશાળાન પસંદ થયેલ હોય,શિક્ષણ નીતિ-2020ના તમામ માપદંડો તેમજ તમામ પાસાઓનું અમલીકરણ કરવા માટે સુવિધાઓ,અત્યાધુનિક ડિજિટલ પુસ્તકાલય, ડિજિટલ […]

Read More

અમરેલીમાં ઓર્થોપેડીક સાધનોનું લોકાર્પણ કરાયું

ચલાલા, અમરેલીનાં સંત શિરોમણી પુ.જલારામ બાપાની 143મ પુણ્યતિથી નિમિતે અમરેલી જિલ્લામાં ગત જાન્યુઆરી માસમાં સ્થાપના પામેલ દર્દી નારાયણની સેવાર્થે શ્રી રઘુવીર સેના દ્વારા ઓર્થોપેડીક સાધનો કે જે શારિરીક તુટ ભાંગ અને આરામ કરવા માટે જરૂરી હોય તેવા સાધનોનું લોહાણા વિદ્યા ભવન અમરેલી ખાતે લોકાર્પણ કરેલ છે. આ સાધનોમાં વ્હીલ ચેર, ટોયલેટ સીટ, હવાવાળા ગાડલા, વોકર, […]

Read More

લાઠી બાબરામાં રસ્તા પુલના કામો મંજુર

લાઠી, લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્ય સરકારને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ […]

Read More

બાબરામાં પોલીસના ઉઘરાણા સામે જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ આગેવાન હિંમત દેત્રોજા લાલઘુમ

બાબરા, બાબરા પંથકમાં અંધેરી નગરી નેં ગંદુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાય છે બાબરા શહેર અને તાલુકા ના ગામો માંથી આવતા છકડો રીક્ષાઓ મોટરસાયકલો તેમજ પેસેન્જર વાહનો ટ્રક ચાલકો પાસે બાબરા પોલીસ અને ટ્રાફિક પોલીસના હપ્તા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ખેડૂતો દ્વારા પોતાનો માલ સમાન લઈ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો આવતા હોય ત્યારે […]

Read More

અમરેલી શહેરમાં પ્રૌઢ પાસેથી બન્ને ક્રેડિટ કાર્ડમાંથી પોણા બે લાખની છેતરપિંડી કરી

અમરેલી, અમરેલી રણુજા પાર્ક સોસાયટી બ્લોક-એ 01માં રહેતા રવિરાજભાઇ નલીનભાઇ સંપટ ઉ.વ.42ને મો. 8100661023ના ધારકે પંજાબ નેશનલ બેન્કના કર્મચારી તરીેકેની પોતાની ખોટી ઓળખ આપી ક્રાઇમ રવિરાજભાઇના પંજાબ નેશનલ બેન્કના ક્રેડિટ કાર્ડનું વિડીયો કેવાયસી કરવાનું જણાવી મો.6380795271થી વોટસેઅપમાં લીન્ક મોકલી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડની વિગત મેળવી રવિરાજભાઇના આરબીએલ અને કેનેરાબેન્કના બન્ને ક્રેડિટ કાર્ડમાંથી જુદી […]

Read More

અમરેલી-જુનાગઢ-ભાવનગરની કલસ્ટર બેઠક લેતા શ્રી રત્નાકરજી

અમરેલી, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા અમરેલી,જુનાગઢ તથા ભાવનગર લોકસભાની કલસ્ટર બેઠક ખાતે યોજાય હતી . આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેઠમાં આ ત્રણેય બેઠકના કલસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિહજી ચુડાસમા ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા ,અમરેલી લોકસભા સીટના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા ,અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી […]

Read More

રાજુલામાં વન વિભાગે લાકડા ભરેલો બીજો ટ્રક પકડી પાડયો

રાજુલા, રાજુલા પંથકમાં 10 દિવસ પહેલા લાકડા ભરેલો ટ્રક મળી આવ્યો હતો ફરીથી વન વિભાગનાં પેટ્રોલીંગ દરમિયાન મોડી રાત્રે નડીયાદથી કોડીનાર આવી રહેલ ટ્રક હિંડોરણા ચોકડી નજીક રોકાવી તપાસ કરતા તેમાં લાકડાનો જથ્થો ભરેલ હતો અને કોડીનાર તરફ થઇ રહયો હતો જેના ડોક્યુમેન્ટ વગરનો આ જથ્થો જણાતા વન અધિકારી શ્રી મકરાણીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી […]

Read More