અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ કમોતના બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા ત્રણ સ્થળોએ ઝેરી દવા પી જવાથી ત્રણ કમોતના બનાવો પોલિસ મથકમાં નોંધાયા છે. જેમાં કુંડલીયાળામાં તેમજ રાંઢીયામાં યુવાનના ઝેરી દવા પી જતા તેમજ વાંડળીયામાં પ્રૌઢાનું ઝેરી દવા પી જતા મોત નિપજયું હતું. રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે મુળ ખાંભા તાલુકાના આંબલીયાળા ગામના રણજીતભાઈ ઉર્ફે , જીગ્નેશભાઈમકવાણા ઉ.વ. 20 તા. 29-1-24 ના […]

Read More

બગસરા એસટી ડેપોમાં બગસરા સુરત રૂટની બસ બે કલાક મોડી ઉપડતા મુસાફરો રઝડયા

બગસરા, બગસરા એસટી ડેપોમાં સવારે સાત કલાકે ઉપડતી એસટી બસ બગસરા સુરત શુક્રવારે સવારે 9:00 કલાકે બે કલાક મોડી ઉપડતા પેસેન્જર હેરાન પરેશાન થયા બગસરા ડેપોમાં બગસરા સુરત બસ ઓનલાઇન બુકિંગ થતી હોય જેથી તે બસ માં ઘણા પેસેન્જર સીટ બુક કરેલી હતી લોકો સરકારી બસ નો વિશ્વાસ કરી અને પોતાના કામ માટે 500 કિલોમીટરનું […]

Read More

ધારી સોલાર પાર્ક સામે માનવ અધિકાર આયોગની કાર્યવાહી

અમરેલી, ધારીનાં મોણવેલ અને વેકરીયાની સીમમાં ઉભા થયેલા સોલાર પાર્ક સામે પર્યાવરણને નુક્શાન થઇ રહ્યું હોવાની ફરિયાદ સાથે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ગૌપાલક પર્યાવરણ વન્ય અને દરિયાઇ જીવ રક્ષક ટ્રસ્ટ દ્વારા કરાયેલી રજુઆતને પગલે ધારી સોલાર પાર્ક સામે માનવ અધિકાર આયોગની કાર્યવાહી શરૂ થઇ છે અને આજે 9મીએ ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગ દ્વારા […]

Read More

કુંડલામાં જીઆઇડીસી માટે ટોકન દરે જમીન આપવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા શહેરમાં જી.આઇ.ડી .સી. ના પ્રાણ પ્રશ્ને જંત્રી અને ટોકન દરે જમીન આપવા પ્રકરણે ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગમંત્રીશ્રીને સકારાત્મક અભિગમ અપનાવીને જી.આઇ.ડી.સી.નો નિર્ણય લાવવા અંગેની સફળ રજૂઆતો કરતા ઉધોગકારોમાં હર્ષની લાગણીઓ વ્યાપી છે જ્યારે સાવરકુંડલા શહેરનો કાંટા ઉઘોગ સાથે અન્ય ઉદ્યોગો માટે જી.આઇ.ડી.સી. સ્થાપવાની મંજૂરી સરકારશ્રી માંથી લાવીને ધારાસભ્ય મહેશ કસવાળાએ સાવરકુંડલા […]

Read More

સાવરકુંડલા નગરપાલિકાની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 25 કરોડના ખર્ચે ખાત મુહુર્ત કરાશે

સાવરકુંડલા સાવરકુંડલા ખાતે નગરપાલિકા હસ્તકની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને કાર્યરત કરવા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા 25 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધાઓ સજ્જ બનાવવા માટેનું ખાત મુહર્ત ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના વરદહસ્તે ખાત મુહર્ત કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે જ્યારે ગુજરાત અભિયાન અંતર્ગત જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જીવસ્સ્જીફરૂ) નું ખાત મુહર્ત અલગ અલગ સમયે રાખવામાં […]

Read More

ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા દ્વારા શૂરવીરતા પ્રતીકનું જાત નિરીક્ષણ કર્યું

સાવરકુંડલા, ખાનદાની અને બહાદુરીથી ભાવનગર સ્ટેટ સામે બહારવટુ ખેલીને ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલા જોગીદાસ ખુમાણની સાવરકુંડલા નગરપાલિકાના પ્રાંગણમાં સંત અને શૂરાનું સ્ટેચ્યુ મુકાઇ તે માટે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા અમદાવાદ ખાતે શિલ્પકાર મયુર વકાણી દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટેચ્યુનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ની નાવલી નદી નું પાણી અગ્ળાજ કરીને એક લડાયક […]

Read More

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]

Read More

જુનાગઢમાં મહિલાનું ગુમ થયેલ પર્સ નેત્રમ શાખાએ શોધી આપ્યું

જુનાગઢ, જુનાગઢના અરજદાર નાઝીમાબેન ઇકબાલભાઇ ખોખર પોતાના પરિવાર સાથે બહારગામથી આવતા હોય અને એસટી સર્કલથી ગોધાવાવની પાટી તરફ જવા ઓટો રિક્ષામાં બેઠલ અને રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમનું જરૂરી સમાન સહિતનું બેગ રિક્ષામાં ભુલાઇ ગયેલ જેથી આ બાબતે જુનાગઢ નેત્રમ શાખાને જાણ કરતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર પીએસઆઇ પી.એચ. મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચૌહાણ, […]

Read More

અમરેલી જિલ્લામાં જુદા જુદા કમોતના ત્રણ બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના ત્રણ બનાવો પોલીસ મથકમાં નોધાયા હતાં જેમાં સાવરકુંડલા અને રાજુલામાં બે પરિણીતાઓનું ગળાફાંસો ખાઇ જતાં તેમજ દામનગરમાં પ્રૌઢને વાય આવતા દાદરેથી પડી જતા મૃત્યુ નિપજેલ.દામનગરમાં રહેતા મુકેશભાઇ ભીખાભાઇ નારોલા ઉ.વ.45 પોતાના રહેણાંક મકાનની અગાસી ઉપરથી કપડા લઇને નીચે ઉતરતા હોય તે દરમિયાન તેમને આચકી(ઇસ્ટોરીયા) આવી જતા અકસ્મતો દાદર ઉપરથી નીચે પડી […]

Read More