બગસરાના ડેરીપીપરીયામાં દોઢ કિલ્લો ગાંજા સાથે એક ઝડપાયો

અમરેલી, બગસરા તાલુકાના ડેરીપીપરીયા ગામે હનુમાન પરા મફત પ્લોટમાં સુરેશ કાળુભાઇ બગડાને નશાકારક માદક પર્દાથ ડાળખા સાથેના ભેજ યુકત સુકા ગાંજો એક કિલ્લો 542 ગ્રામ રૂા.15,420 તથા એક એંડ્રોઇંડ મોબાઇલ રૂા.5 હજાર મળી કુલ રૂા.20,420ના મુદામાલ સાથે અમરેલી એસઓજીના પીએસઆઇ એન. બી. ભટ્ટે ઝડપી પાડયો હતો. જયારે આ જથ્થો કલ્પેશ પારર્ગી રહે. રાજસ્થાન વાળાએ આપી […]

બગસરાના માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન : કિલાનો ભાવ રૂપિયા 120

બગસરા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું બગસરામાં માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરીની હરાજી શરૂ થઈ જેમાં 120 ના  પ્રતિ કિલોના ભાવ ની કેરી નું વેચાણ કરાયું હતું. બોક્સનો 1200 ની આસપાસ જેવો ભાવ રહ્યો

બગસરા પંથકમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે મહિલાઓ દ્વારા આવેદન અપાયું

બગસરા, બગસરાનાં માવજીંજવા ગામે અસામાજીક તત્વોનાં ત્રાસ સામે રોષીત બનેલી 300 થી વધ્ાુ મહિલાઓએ આજે મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ પોલીસ સ્ટેશને ઘેરાવ કરી આવેદન પત્ર આપ્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.બગસરા અને ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે પગલા લેવાની માંગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યાં હતાં અને ગુનેગારોને પ્રોત્સાહન આપવા અધિકારીઓને […]

બગસરા, કુંડલા સહિત જિલ્લાભરમાં રામનવમી ઉજવવા તૈયારીઓ

અમરેલી, દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિતે ભગવાન શ્રી રામને વધાવવા ઉત્ત્સાહ સાથે બગસરા, સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. રામનવમી ઉજવવા ભારે થનગનાટ જિલ્લાભરમાં જોવા મળે છે. બગસરામાં લોહાણા મહાન વાડી ખાતે અઢારેય વરણની મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17નાં રોજ રામનવમી ઉજવાશે. તે કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરી હતી. જેમાં […]

બગસરા નાગરિક શરાફી સહ. મંડળીનો નફો રૂા.4.21 કરોડ

અમરેલી, શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની 2023/ર24 નો વાર્ષિક નફો રગ.4,21,21,1ર1/- અંકે રૂપિયા ચાર કરોડ એકવીસ લાખ એકવીસ હજાર એકસોહ એકવીસનો થવા પામેલ છે.મંડળીના સ્થાપક ચેરમેન અને સહકારી આગેવાન અને જનસંઘથી લઈ અમરેલી જીલ્લા ભા.જ.પ.માં 6 ટર્મ સુધી ઉપપ્રમુખ અને 33 વર્ષ સુધી બગસરા નગરપાલિકામાં સેવા આપનાર 2શ્વિનભાઈ ડોડીઆની છેલ્લા 40 વર્ષથી આગવી […]

બગસરાના ગામોમાં નર્મદાના નવા નીર આવ્યા

વડિયા, અમરેલી ના વડિયા માં પણ લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ ભાજપ ના ત્રણ જુદા જુદા જૂથ કાર્યરત છે તેમાંથી બે પૂર્વ સરપંચો ના જૂથ માં કોઈ ધાર્મિક બાબત ને લઈને વિવાદ થતા જાહેર માં બઘડાટી બોલતી જોવા મળી હતી. બંને પૂર્વ સરપંચો એ બસ્ટેન્ડ સામે ના એક વ્યવસાયિક સ્થળ કે જેને લોકો ” કમલમ […]

બગસરામાં ગેસનો બાટલો સળગતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ

બગસરા બગસરામાં ગેસ નો બાટલો લીક થતા બાટલો સળગ્યો આસપાસના લોકો માં ભાગદોડ મચી હતી. મળતી મુજબ બગસરા ના નદીપરા વિસ્તાર માં ભીખુભાઈ વશરામભાઈ ડાભી ના મકાનમાં મોટી ઉંમરના માડી ચા બનાવતા હતા ત્યારે અચાનક બાટલો લીક થતા બાટલા માં આગ લાગતા ગોદડા ગાડલા સળગ્યા હતા તેને પણ ઠારવામાં આવ્યા હતા માડી રાડા રાડ થતા […]

બગસરા નજીક ચારણ પીપળીયાની સીમમાં ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા પ્રૌઢનું મોત

અમરેલી, બગસરા તાલુકાના ચારણ પીપળી કુરજીભાઈ માદળીયાવાળાની વાડી પાસે બાબુભાઈ સોમાભાઈ દાફડા ઉ.વ. 50 રહે. ચારણપીપળી પોતાના હવાલાવાળું ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા બાબુભાઈને શરીરે નાની મોટી ઈજા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પોતાનું મોત નિપજાવી ગુનો કર્યાની પુત્ર ચેતનભાઈ બાબુભાઈ દાફડાએ બગસરા પોલિસ મથકમાં ફરિયાદ

બગસરાના શાકમાર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની કાયમી સમસ્યા

બગસરા, બગસરામાં શાક માર્કેટમાં નીકળવું હોય તો ચાલીને પણ ન નીકળાય તેવી પરિસ્થિતિ આડેધડ વાહન પરથી શાક માર્કેટ નો રોડ વાહનો ના પાર્કિંગ થી રોડ પર ચાલુ મુશ્કેલ બન્યું છે આવા ભર ઉનાળા તાપમાન લોકો બુજરગો બાળકો મહિલાઓ ને ખરીદી કરવા માટે અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણો બધો સમય […]

બગસરામાં આરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ

બગસરા, બગસરા અને આજુ બાજુના ગામડા માં લોકસભા ની ચૂંટણી ને અનુલક્ષી ને તામિલનાડુ થી આ ફોર્સ દ્વારા આજે જાહેર રસ્તા ઉપર ફેલગ માર્ક યોજાયું હતું આ ફોર્સ બગસરા માં વિવિધ વિસ્તારોમાં કરી ફ્લેગ માર્ક કરી લોકો ને આવનારી ચૂંટણી ને લય ને કોય પણ પ્રકારના ભય વગર મત આપવો તેના માટે આજે બગસરા પંથકમાં […]