બગસરા માર્કેટયાર્ડમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ

બગસરા, બગસરામાં ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની ખેતીવાડી ઉત્તપન્ન બજાર ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર દ્વારા ચુંટણી જાહેર થતા નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે ઉમેદવારી પત્રો રજુ કરવાના અંતિમ દિવસે ખેડુત વિભાગમાંથી 22 અને વેપારી વિભાગમાંથી 4 તેમજ સહકારી વિભાગમાંથી એક ઉમેદવારી પત્રો ભરાયાં હતા જેમાં સહકારી વિભાગમાંથી એકમાત્ર વિરજીભાઇ ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કર્યો હતો જયારે […]

અમરેલી જિલ્લામાં નવ તાલુકાના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા

અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.13 ડિસેમ્બર, 2023ના રોજ જિલ્લાના 18 ગામડાઓના 4,604 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવી હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.13 ડિસેમ્બર, 2023ના રોજ આરોગ્ય […]

17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ

આપણા સુરતમાં કે મહારાષ્ટ્રના મુંબઇમાં જાવ કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જાવ અને આપણી કાઠીયાવાડી ભાષા બોલો કે તરત જ આપણને ગુજરાતી નહી પણ કાઠીયાવાડી તરીકે સૌ ઓળખી જાય છે અને કાઠીયાવાડી સાથે કોઇ કોઇ પણ પ્રકારનો પંગો લેતા પહેલા સો વખત વિચારે છે. સૌરાષ્ટ્રમાં જામનગરને હાલાર કહેવાય છે અને જુનાગઢને સોરઠ, તો ભાવનગરને ગોહીલવાડ અને […]