રાજુલા આરટીઓમાં એકડો લેવા  નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા આરટીઓમાં એકડો લેવા નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા, રાજુલા શહેરમાં રહેતા અને નેશનલ હાઇવે પર કડીયાળી નજીક હોટલ દર્શન ધરાવતા હરેશભાઈ વાઘ જે કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ તેમજ હોટલ દર્શનના માલિક તેમણે એક ફોરવીલ ગાડી હુંડાઈ ક્રેટા ઓટોમેટીક ટોપ મોડલ જેની કિંમત આજની તારીખે બાવીસ લાખ પંચોતેર હજાર હોવાનું જણાવેલ અને આ ગાડી પોતાના માટે તેમને ખરીદી કરી પરંતુ કહેવાય છે ને કે શોખની […]

Read More
ગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસ

ગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસ

અમરેલી, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ગૌતમ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સોશ્યલ મિડીયા સબંધીત તેમજ ફાઇનાન્શીયલ ફ્રોડ ગુનાઓનાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરિણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા ના.સો.અધિ. અમરેલી વિભાગનાં ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ અમરેલી સાયબર ક્રાઇમ પીઆઇ વી.એમ.કોલાદરા દ્વારા જરૂરી […]

Read More

મત ગણતરી માટે 350 ઉપરાંતનો સ્ટાફ રોકાશે : કલેકટર શ્રી દહિયા

અમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની ચૂંટણી પુરી થતાં ચૂંટણી પંચના નિયત કાર્યક્રમ મુજબ આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થનાર છે. આ અંગે વિગતો આપતા અમરેલી જિલ્લાના કલેકટર તથા ચૂંટણી અધિકારી શ્રી દહિયાએ જણાવ્યું હતું કે, આજે મતગણતરીઓની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જેમાં તંત્ર દ્વારા 7 વિધાનસભા મત વિસ્તારની […]

Read More
પાંચમાં રાઉન્ડના અંતે અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ સુતરીયા 64,000 મતે આગળ

પાંચમાં રાઉન્ડના અંતે અમરેલી બેઠક ઉપર ભાજપના ભરતભાઈ સુતરીયા 64,000 મતે આગળ

પાંચમાં રાઉન્ડના અંતે અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ને ₹1,34, 29 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરને 69999 મત મળ્યા છે

Read More
ત્રીજા રાઉન્ડના અંતે અમરેલીમાં ભાજપના ભરતભાઈ 38241 મતે આગળ

ત્રીજા રાઉન્ડના અંતે અમરેલીમાં ભાજપના ભરતભાઈ 38241 મતે આગળ

અમરેલી લોકસભા બેઠક ઉપર ત્રીજા રાઉન્ડની મત ગણતરી પૂરી થતાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન  કરતા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા 38241 મતે આગળ છે

Read More