રાજુલા-જાફરાબાદમાં 36 કરોડની આવક છતાં અસુવિધા

રાજુલા-જાફરાબાદમાં 36 કરોડની આવક છતાં અસુવિધા

રાજુલા, અમરેલી જિલ્લામાં પીજીવીસીએલ કચેરીને સૌથી વધારે આવક હોય તો રાજુલા સબ ડિવિઝન કચેરી ની આવક જિલ્લામાં સૌથી વધુ એક મહિનાની 36 કરોડ જેટલી છે પરંતુ પ્રાથમિક જરૂરી કામ માટે પૂરતા પ્રમાણમાં લાઈટની કામગીરીમાં ખૂબ જ વિઘ્ન થાય છે ઝડપથી કામ થતું નથી જેટલી આવક છે તેટલી સુવિધા મળતી નથી અને સ્ટાફ પણ અપૂરતો છે […]

Read More
બાબરાનાં વલારડીમાં કુવામાં પડી જતા સાત વર્ષની બાળકીનું મોત

બાબરાનાં વલારડીમાં કુવામાં પડી જતા સાત વર્ષની બાળકીનું મોત

અમરેલી, અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાલરડી ગામ મુકામે આવેલ લાલજીભાઈ રામાણી ના વાડી ના 100 ફૂટ ઊંડા કૂવામાં કોઈ બાળકી પડી ગયેલ હોય તેની ટેલીફોનિક જાણ કરવામાં આવેલ તેના અનુસંધાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની રેસ્ક્યુ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી 100 ફૂટ ઉંડા કુવામાં પડેલ બાળકીનું બોડીનું રેસ્ક્યુ કરી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક […]

Read More
યોગી આદિત્યનાથે ચાલુ કરાવેલા એન્કાઉન્ટરોથીયુપી પોલીસતંત્રમાં અપરાધીકરણ વધવા લાગ્યું છે

યોગી આદિત્યનાથે ચાલુ કરાવેલા એન્કાઉન્ટરોથીયુપી પોલીસતંત્રમાં અપરાધીકરણ વધવા લાગ્યું છે

ઉત્તર પ્રદેશના ભગવાધારી રાજસંસારી યોગી આદિત્ય આજકાલ જે તરંગો વહેતા કરી રહ્યા છે એનાથી ભાજપની તૂટવા વોટબેન્ક અધિક સમૃદ્ધ થવાની એ પક્ષને આશા છે. ભાજપના મોવડી મંડળ માટે આ નેતાની જેમ્સ બોન્ડ જેવી નવી પ્રગટતી પ્રતિભા એક ચિંતાનો વિષય છે. યોગી અત્યાર સુધી ભાજપના દ્વિમુખી હાઈકમાન્ડના કૃપાપાત્ર હતા અને બાહ્ય રીતે તો હજુ છે. પરંતુ […]

Read More
જીરાના સર્વાંગી વિકાસ માટે કટીબઘ્ધ છીએ : શ્રી મહેશ કસવાલા

જીરાના સર્વાંગી વિકાસ માટે કટીબઘ્ધ છીએ : શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા તાલુકાના જીરા ગામે જીરા જન જાગૃતી સંઘ સુરત અને જીરા ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે આયોજીત ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઇ ગયેલ હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયા, સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા તથા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશ કસવાલાની […]

Read More
રાજુલા પાલિકા દ્વારા માસ મટનની લારીઓ તાત્કાલિક હટાવાઇ

રાજુલા પાલિકા દ્વારા માસ મટનની લારીઓ તાત્કાલિક હટાવાઇ

રાજુલા, રાજુલા પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠકમાં રાજુલા શહેરમાં મેઇન રોડ ઉપર માસ મટન તેમજ ઈંડાની લારીઓ હોવાની ફરિયાદ સંકલન સમિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા રજુવાત કરવામાં આવતા રાજુલાના મામલતદાર તેમજ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક નગરપાલિકાની ટીમને આદેશ આપવામાં આવ્યા અને આદેશના અનુસંધાને આજરોજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાજુલા એસટી […]

Read More
અમરેલીની બહારપરા પોલીસ ચોકીને આગ લગાડી નાસી જનારને પકડતી શહેર પોલીસ

અમરેલીની બહારપરા પોલીસ ચોકીને આગ લગાડી નાસી જનારને પકડતી શહેર પોલીસ

અમરેલી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનની બહારપરા વિસ્તારમાં આવેલ બહારપરા પોલીસ ચોકી (સરકારી મિલ્કત) ને તા.06/07/2024 ના રાત્રીના સમયે એક શખ્સ દ્વારા જાણી જોઇને સળગાવી દેવાના ઇરાદાથી પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ જેવુ જવલનશીલ પ્રવાહી ભરીને લઇ આવી ચોકીની લોબીની ગ્રીલમાં લગાવેલ કાપડ પર તથા પગ લુછણીયા પર છાંટી બાકસની દિવાસળી વડે ચોકીમાં આગ લગાડી બહારપરા પોલીસ ચોકીની […]

Read More
અમરેલી જિલ્લા પોલીસનાં 24 કલાકમાં દારૂનાં 78 દરોડા

અમરેલી જિલ્લા પોલીસનાં 24 કલાકમાં દારૂનાં 78 દરોડા

અમરેલી, અમરેલી જિલ્લામાં રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમાર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરવા અપાયેલ સુચનાને અનુસંધાને અમરેલી એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લા પોલીસે ઠેર ઠેર દેશી વિદેશી દારૂ અને દારૂના ભઠા સહિતના દુષણો દુર કરવા માટે 24 કલાકમાં સંખ્યાબંધ દરોડા પાડી 78 સ્થળોએથી દારૂબંધીના ભંગ થતા હોવાનું શોધી 66 શખ્સોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા […]

Read More
ભાવનગરના રબારીકા ગામેથી 600 પેટી ઇંગ્લિશ દારૂ પકડતી અમરેલી એલસીબી

ભાવનગરના રબારીકા ગામેથી 600 પેટી ઇંગ્લિશ દારૂ પકડતી અમરેલી એલસીબી

વંડા પીએસઆઇ અને અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના અમરેલી જિલ્લાને અડીને આવેલા જેસર વિસ્તારના રબારીકા પાસેથી ઇંગ્લિશ દારૂની 600 પેટીઓ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું અને તપાસ માટે તે જેસર પોલીસને હવાલે કર્યું છે

Read More