અમરેલી સરદાર ચોકમાં બે ઉપર શાક સુધારવાની છરી વડે હુમલો

અમરેલી, અમરેલી સરદાર ચોક એસબીઆઇ એટીએમ પાસે ગાંધીબાગની પાછળ લલીતભાઇ કડિયાકુંભારના ઘરે સાગરભાઇ ઘનશ્યાભાઇ વેકરીયા ઉ.વ.26ની જન્મદિવસની પાર્ટી લલીતભાઇ કડિયાકુંભારના ઘરે હોય. ત્યાં પોતે તથા તેના અન્ય મિત્રો તથા દાનુ વાધોસી હાજર હોય આ વખતે સાગરભાઇના પત્નીનો ફોન આવતા તે વાત કરતા હતાં. તે વખતે દાનુએ કહેલ કે ફોનમાં વાત કરમાં તું અહીં આવ તે […]

Read More

મોટા જીંજુડામાં ગેરકાયદેસર રીતે બિનખેતી પર ચાલતા સોલાર પ્લાન્ટની તપાસ કરવા માંગ

સાવરકુંડલા, મોટા ઝીંઝુડા ગામના ખેડૂતોએ કલેક્ટરને પત્ર લખી રાજુવાત કરી હતી કે મોટા જીંજુડા ગામે છમ્ઇીન જીઁફ 2 ન્ૈંસ્્ંૈઈઘ કંપની શ.છ ની મંજુરી વગર ગેરકાયદેસર ચાલતી હોય તેમના પર તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.સાવરકુંડલા તાલુકા ના મોટા જીંજુડા ગામે છમ્ઇીન જીઁફ 2 ન્ૈંસ્્ંૈઈઘ કંપની નો સોલાર પ્લાન્ટ બીનખેતી થયા વગર ગેરકાયદેસર રીતે ચાલતો […]

Read More

સાવરકુંડલામાં સગીરાના અપહરણ, બળાત્કાર કેસમાં આરોપીઓને છોડી મુકવા હુકમ કરાયો

અમરેલી, આજ થી 5વર્ષ પહેલાં સાવરકુંડલા ના કેવડા પરા વિસ્તારમાં રહેતી સગીરા ને લલચાવી ફોસલાવી બદકામ કરવા ના ઇરાદે સગીરા ના વાલી સુતા હોય તે દરમિયાન આરોપી રસિકગોવિંદ થળેસા,ને તેના ભાણિયો વિશાલ અને તેના માસિયાય મનુભાઈ એ ભગાડી જવા માં મદદ ગારી કરી ભોગબનાનાર ઉપર તેની મરજી વિરૃદ્ધ બદકામ કરેલ હોય જે કેસ નામદાર એડી.સેસન્સ […]

Read More

બીનખેતી ન થતા અમરેલીના હજારો મિલ્કતધારકો મુશ્કેલીમાં

અમરેલી, અમરેલીના માણેકપરા વિસ્તારમાં હજારો મિલ્કતધારકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તેનું કોઇ કહી શકતુ નથી છતી મિલ્કતે તેમની મિલ્કત કોડીના દામની થઇ અને પડી છે અને તેની ઉપર રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લોન લેવી હોય તો મિલ્કતધારકો લોન લઇ શકતા નથી.અમરેલીના માણેકપરા વિસ્તારમાં જ્યારે શહેર વધતુ હતુ તે સમયે પોતાની જમીનમાં રજાચિઠી વગર મિલ્કતોનું લોકોએ બાંધકામ કરી […]

Read More

અમરેલીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી મળી

અમરેલી, અમરેલીમાં જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજની કારોબારી મિટિંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય અને નેતા વિપક્ષ માનનીય શ્રી પરેશભાઈ ધાનાણી ,પૂર્વધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ,પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા ,પૂર્વ જિલ્લા […]

Read More