બાબરા શહેરમાંથી વિદેશી દારૂની 490 બોટલ ઝડપાઇ

અમરેલી, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એ.એમ રાધનપરા તેમજ અના એ.એસ.આઇ જે.આર,હેરમાં તથા હેડ.કોન્સ આર.જી.રાઠોડ તથા પો.કોન્સ મહાવિસરિહ બી સિંધવ તથા આ.પો.કોન્સ ગોકળભાઈ મખાભાઈ રાંતડીયા તથા પો.કોન્સ હસમુખભાઇ શીવાભાઈ ચૌહાણ એ રીતેના બાબરા પો.સ્ટેના નાઈટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે બાબરા થી દરેડ તરફ જતા […]

Read More

બાબરા તાલુકામાં ઉનાળુ ખેતી માટે સિંચાઈનું પાણી આપો : ધારાસભ્યશ્રી જનક તળાવીયા

બાબરા, બાબરા તાલુકામાં ઉનાળુ સિઝન પાક માટે ખેડૂતોને સિંચાઈ માટેનો પાણી પુરવઠો સમયસર અને માફકસર મળી રહે તે હેતુથી તળાવો તેમજ ચેકડેમોમાં પાણી છોડવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે અને બાબરા તાલુકાના ખેડૂતોને ઉનાળુ ખેતી પાક માટે સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી આ રજૂઆત કરવામાં આવી છે […]

Read More

મિતીયાળામાં સ્ટે આવી જતા બંધારાનું કામ અટકયું

રાજુલા, જાફરાબાદના મિતીયાળામાં બંધારો બનાવવા ડિઝાઇન સાથે વહીવટી મંજુરી અપાઇ ગઇ અને 18 વર્ષ પુરા થઇ ગયા છતાં 30 કરોડના ખર્ચે બનનાર બંધારાનું કામ અટકયું છે. હાલ ડિઝાઇન અને વહીવટી પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ છે. 1200 વિઘા સરકારી પડતર અને અન્ય જમીનોનો કબજો સિંચાઇ વિભાગે લઇ લીધો છે. પણ બે ખેડૂતને કારણે 10 ગામના […]

Read More

અમરેલી સહિત રાજયભરના આરટીઓ કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ વ્યકત

અમરેલી, જેમાં ટેકનિકલ અધિકારીએ યુનિફોર્મ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં સરકાર સામે અગત્યની પડતર માંગણીઓમાં મુખ્યત્વે પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરી કાયમી ભરતી કરવા, ચેકપોઈન્ટ પર કન્ટેનર, વજન કાંટા, શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવાં, અધિકારીઓને નનામી અરજીઓના આધારે નોટીસ આપવાનું બંધ કરવા, વાહનોમાં ટેક્ષ ભરાયેલ ન હોય તે વાહનોને ડીટેઈન કરવા, ચેકપોઈન્ટની […]

Read More

અમરેલી જિલ્લો હચમચાવતા વંધ્યત્વ અને કેન્સરના રોગ

અમરેલી, દર વર્ષે જેમ સમયાંતરે શાકભાજીના ભાવોમાં ઉછાળો આવે છે તેમ અમરેલી પંથકમાં સમયાંતરે વિવિધ રોગમાં ઉછાળો આવે છે તેમાય હાલમાં કેન્સર અને વંધ્યત્વના રોગ અને છેલ્લે હમણા હદયરોગ અમરેલી જિલ્લાને હચમચાવી રહયા છે. એક સમયે 1980થી ટીબી અને 1990 પછીે એચઆઇવી એઇડસએે જિલ્લામાં હાહાકાર મચાવેલ 1990ના દશકામાં હદયરોગ એઇડસ ના રોગ મોટા પ્રમાણમાં દેખાયા […]

Read More

ખાંભાના પો. સ્ટે.માં ફરજ બજાવતા કર્મચારીઓને સારી કામગીરી બદલ પ્રશંસાપત્રો એનાયત કરાયાં

અમરેલી , અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહનાઓ દ્રારા જાન્યુઆરી-2024 ના માસ દરમ્યાન પોલીસ વિભાગમાં ગુનાના કામે નાસતા ફરતાં આરોપીઓને પકડવાની સારી અને ઉતમ કામગીરી કરવાં બદલ છજીૈં ભરતભાઇ મુહાભાઇ વાળા તથા લ્લભ ધનાભાઇ કડવાભાઇ પરમારને પ્રશંસાપત્ર પાઠવી કામગીરીને બિરદાવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ સારી કામગીરી કરવાં માટે જરૂરી માર્ગદર્શન આપીને ઉત્સાહમાં વધારો કરવામાં

Read More

જાફરાબાદના દરિયામાં બોટમાંથી પડી જવાથી યુવાનનું મોત નિપજયું

અમરેલી, જાફરાબાદ સામા કાંઠે રહેતા શૈલેષભાઇ વશરામભાઇ સોલંકી ઉ.વ.32 જાફરાબાદથી આશરે 10 નોટીકલ માઇલ દુર દરિયામાં મછીમારી કરવા માટે ગયેલ હોય અને મછી પકડવા માટે દરિયામાં ઝાળ નાખવાનું કામ કરતા હતાં. તે દરમિયાન બોટમાંથી પગ લપસી જતાં દરિયાના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું કમલેશભાઇ વશરામભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં જાહેર કરેલ

Read More