પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

નદીના પાણીની વહેંચણીને લઈને રાજ્યો વચ્ચે વિવાદ થાય એ કંઈ નવો અધ્યાય દેશના ઘણા રાજ્યો નદીના પાણીની વહેંચણીને લઈને લડી રહ્યા છે અને અદાલતોમાં કેસ પણ લડી રહ્યા છે. વિવિધ સત્તાધીશો સ્થાપિત હિતો છે, પરંતુ તેઓનાથી વિવાદો ઉકેલાતા નથી. કારણ કે એકબીજાની પ્રજા પ્રત્યેની પારસ્પરિક સંવેદના તેઓ પાછલા વરસોમાં ગુમાવી ચૂક્યા છે. રાજધાની દિલ્હીને યમુનાનું […]

Read More
કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

કાયમી ધમધમતા જાફરાબાદ બંદરે 900 બોટો માછીમારી કરે છે છતાં બંદરને અપુરતી સુવિધા

રાજુલા, જાફરાબાદ એક ધમધમતું બંદર છે. આ બંદરમાં અંદાજે 800થી 900 બોટો માછીમારી કરે છે. આ બંદરમાં માછીમારી કરતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં આ બંદરમાં (બુમ્બ્લા) એટલે બોમ્બેડગ માછલી નું મહત્વ નું કેન્દ્ર છે. જાફરાબાદ ધમધમતો માછીમારી ઉધોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે. પરંતુ સરકાર સાગરખેડૂ ઓની પાયાની સુવિધાઓ […]

Read More

અમરેલી જિલ્લામાં પવન સાથે હળવો ભારે વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી […]

Read More
નવી સરકાર સામેના પડકારો તો ઘણા દેખાય છે, ટેકાવાળી સરકાર હવે એને કેમ પહોંચી વળશે..?

નવી સરકાર સામેના પડકારો તો ઘણા દેખાય છે, ટેકાવાળી સરકાર હવે એને કેમ પહોંચી વળશે..?

લોકસભાની ચૂંટણીના પરિણામો પછી સરકાર હવે ટૂંક સમયમાં રચાશે. નવી સરકાર સામેના પડકારો ઓછા નથી. ચૂંટણીના પ્રચારમાં ઘણાં મુદ્દાઓ ચર્ચાયા છે અને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાઓમાં ઘણાં બધા વાયદાઓ પણ કરાયા છે. આગામી એકાદ અઠવાડિયું તો નવી સરકારની રચના અને શપથવિધિમાં વિતી જશે એમ લાગે છે કારણ કે ઈન્ડિયા ગઠબંધન પાસે પણ એનો પ્લાન છે. […]

Read More
રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી

રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી

રાજુલા, ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળા રાજુલા, જાફરાબાદ વિસ્તાર ધરાવતા રાજુલા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ શ્રી રવુભાઇ ખુમાણની મહેનત રંગ લાવી છે. અમરેલીની પાંચ બેઠકમાંથી સૌથી વધ્ાુ લીડ રાજુલા આપશે તેવો વિશ્ર્વાસ શ્રી રવુભાઇએ વ્યક્ત કરેલ હતો જે સાચો પડયો છે જેમાં 70 હજાર જેવી લીડ આ બેઠકે ભાજપને અપાવી છે.

Read More