રાજકોટમાં શ્રી પરશોતમ રૂપાલાનો દબદબાભર્યો વિજય

રાજકોટમાં શ્રી પરશોતમ રૂપાલાનો દબદબાભર્યો વિજય

અમરેલી, ગુજરાતમાં બનાસકાંઠાને બાદ કરતા તમામ બેઠકો ભાજપે મેળવી છે અને તેમાંય સૌરાષ્ટ્રમાં તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. ગુજરાતનાં મોટા ગજાનાં નેતા અને ભાજપનાં પાયાનાં આગેવાન અને કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલાનો રાજકોટમાં દબદબાભર્યો વિજય થતા જિલ્લાના પનોતાપુત્ર શ્રી રૂપાલાનાં ભવ્ય વિજયથી અમરેલી જિલ્લામાં સર્વત્ર આનંદ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2002 […]

Read More

અમરેલીમાં ભાજપના શ્રી ભરત સુતરીયાનો જંગી લીડથી વિજય

અમરેલી, અમરેલી લોકસભા મત વિસ્તારની બેઠકમાં આજે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી યોજાઇ હતી. સવારે 8 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં સર્વપ્રથમ પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરાતાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર શ્રી ભરત સુતરીયાને 2500ની લીડ મળી હતી. ત્યાર બાદ સતત મતમાં વધારો થયો હતો. અને પોતાના વિજય […]

Read More
રાજકોટ બેઠક ઉપર શ્રી રૂપાલા ની લીડ ત્રણ લાખ સતર હજાર

રાજકોટ બેઠક ઉપર શ્રી રૂપાલા ની લીડ ત્રણ લાખ સતર હજાર

રાજકોટ બેઠક ઉપર  કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોમ રૂપાલા ની લીડ 3,17,000 મત એ પહોંચી છે ક્ષત્રિય આંદોલન છતાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી લીડ હાલમાં શ્રી પરસોતમ રૂપાલા ની ચાલી રહી છે.

Read More
રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા પોણા ત્રણ લાખ મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા પોણા ત્રણ લાખ મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરતા પોણા ત્રણ લાખ મતે આગળ છે પરેશ ધનાણીને દોઢ લાખ જેટલા મત મળ્યા છે.

Read More