તાતણીયા ધાવડીયાના પુલ માટે 85 લાખ મંજુર

ખાંભા, ખાંભા તાલુકાના તાતણીયા ધાવડીયાને જોડતા પુલ(85લાખ) નું આજ રોજ ધારી ખાંભા બગસરા વિધાનસભાનાં લોકપ્રિય ધારાસભ્ય જે વી કાકડીયા હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Read More

સાવરકુંડલામાં હવે નાવલીના નિર બારે માસ મળશે

સાવરકુંડલા, નદીઓના નિરનો પ્રવાહ સામાન્ય રીતે દક્ષિણ તરફ જોવા મળતો હોય છે ત્યારે નાવલી નદી એ ઉત્તર દિશામાં વહે અને આ નદીના પાણીનો પ્રવાહ એટલો ઝડપી અને તેજ છે કે જેમાં અનેક વાર પુર આવ્યા પરંતુ આ પાણી વધીને 2 થઈ 3 કલાકમાં પૂરું થય જાય છે આ નદીમાં આવેલ પાણીનો સંગ્રહ કરવા માટે સાવરકુંડલા […]

Read More

ઇન્ડિયન પોટાશ લી.દ્વારા ખાતરના સૌથી વધ્ાુ વેચાણ બદલ ગુજકોમાશોલને એવોર્ડ અપાયો

અમદાવાદ, ઇન્ડિયન પોટાશ લી. દ્વારા વિતરિત પોલીહેલાઇટ ખાતરનું વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતમાં સૌથી વધારે વેચાણ કરવા બદલ તા.15-3-2024ના રોજ અલમાટી-કઝાકિસ્તાન ખાતે આયોજીત બિઝનેશ મીટમાં ગુજકોમાસોલને પ્રથમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ તેમ ચિફ એકઝીકયુટીવે જણાવ્યું

Read More

બગસરામાં અમરેલી એસઓજીએ દેશી તમંચા સાથે એકને ઝડપી લીધો

અમરેલી, બગસરામાં અમરેલી એસોજીના એએસઆઇ સંજયભાઇ પરમારે બાદલ હસનભાઇ સયૈદને ગેરકાયદેસર દેશી બનાવટનો તંમચો કોઇ લાયસન્સ કે પરવાના વગર બે જીવતા કાર્ટિસ મળી રૂા.2700નો મુદામાલ સાથે ઝડપી પાડયો

Read More

મોટા ઉજળાની સીમમાં જુગાર ધામમાં દરોડો : 14 ઝડપાયા

અમરેલી, મોટા ઉજળા ગામની લોકી તરીકે ઓળખાતી સીમમાં લોકી મહાદેવના મંદિરની બાજુમાં પડતર કુવા પાસે જાહેરમાં જુગાર રમતા જયદિપ જીવાભાઇ વાળા રહે. અનીડા, પરબત જીવાભાઇ વિરાણી રહે. જેતપુર, રાજેશ ધીરજભાઇ ધડુક રહે. પીઠડીયા, ગોપાલદાસ ભકતીરામભાઇ અગ્રાવત રહે. સરધાર, પ્રકાશ મનસુખભાઇ સખાનંદી રહે. સમેગ્રા, મુસા ઉર્ફે મુસ્તાક ગુલાબભાઇ ધંધ્ાુકીયા રહે. નવાગઢ સામયીના, બળવંત દાનાભાઇ રૂણી રહે. […]

Read More

રાજકોટમાં ક્રાફ્ટ રૂટ્સ એક્ઝીબીશન નિહાળતા શ્રી રૂપાલા

અમરેલી, રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, કાર્યકર્તાઓ અને દુકાનદારો સાથે સંપર્ક અવિરત શરૂ કર્યો છે. આજે શ્રી રૂપાલાએ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર કવિશ્રી અમૃત ઘાયલ હોલ ખાતે ક્રાફ્ટ રૂટ્સ રાજકોટ એક્ઝીબીશન – 2024 ની મુલાકાત કરી એક્ઝીબીશન નિહાળ્યું હતું તથા રાજકોટ એન્જીનીયરીંગ હોલ ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત […]

Read More

21મીએ બ્ર.કુ.શિવાનીદીદી અમરેલીમાં

અમરેલી, અમરેલીમાં સર્વ પ્રથમ વખત બ્રહ્મકુમારીઝનાં વિશ્ર્વ વિખ્યાત વક્તા બ્રહ્મકુમારી શિવાની દીદીજી દ્વારા શાંત મન ખુશ્નુમા જીવન કાર્યક્રમ યોજાશે. પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા અનેક આદ્યાત્મિક તથા સામાજીક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તે અંતર્ગત અમરેલીમાં ઇન્ટરનેશનલ મોટીવેશ્નલ અને સ્પિરિચ્યુઅલ સ્પીકર નારી શક્તિ એવોર્ડથી સન્માનિત બ્રહ્મકુમારી શિવાનીદીદી દ્વારા તા.23-3 ગુરૂવારે સવારે 6:30 થી 8:30 […]

Read More