અમરેલીમાં સાંસદ શ્રી કાછડીયાના ઘર પાસે સિંહો આવી ચડયા

અમરેલી શહેરના ચકકરગઢ રોડ ઉપર સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાના ઘર નજીક સિંહો આવી ચડયા હતા.અમરેલીમાં કાનાણીની વાડી પાસે સિંહોએ મારણ કર્યુ હોવાના સમાચાર મળતા શહેરમાં ઉતેજના ફેલાઇ હતી. અમરેલીના ચકકરગઢ રોડ ઉપર સિંહોના આગમનથી વનવિભાગ સતર્ક બન્યું હતુ અને જનાવરો ઉપર તંત્રની વોચ ગોઠવી દેવામાં આવી છે.અહીના આરએફઓ શ્રી ગલાણીએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ કે […]

Read More

યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની શોભાયાત્રાનું આયોજન કરાયું

૨૨ જાન્યુઆરી ના રોજ રામ ભાગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે અયોધ્યાથી અક્ષત કળશ અમરેલી ખાતે આવેલો જેની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાઘ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ જેમાં આસોપાલવ સોસાયટી, વેસ્ટર્ન પાર્ક વગેરે સોસાયટી મા આ કાળાશ ફર્યો હતો. ત્યારે ઘરે ઘરે કળશનું સ્વાગત કરી […]

Read More
પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી.

પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી.

સાવરકુંડલા નગરપાલિકા કચેરી માં 104 સફાઈ કર્મચારીઓ કાયમી હતા જેમાંથી વયમર્યાદા થી નિવૃત અને અવસાન બાદ આજે માત્ર 6 કાયમી સફાઈ કર્મચારીઓ વધ્યા છે જ્યારે પાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમ મુજબ સફાઈ કર્મચારી ઓની ભરતી કરવામાં આવતી નથી સાવરકુંડલા શહેરમાં દર મહિને મકાનો, સોસાયટીઓ અને શહેર નો વ્યાપ વધતો જાય છે છતાં પણ પાલિકા […]

Read More