અમરેલીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દિયાએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો

અમરેલીમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દિયાએ રાષ્ટ્રધર્મ નિભાવ્યો

ગુજરાત બાર કાઉન્સિલના અગ્રણી અને અમરેલીના જાણીતા ધારાસભ્ય શ્રી બકુલભાઈ પંડ્યા ની દીકરી દિયા એ આજે પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું અને પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી દેશમાં ઉનંતી, વિકાસ ધ્યાને લઈ મતદાન કરવું એ પવિત્ર ફરજ છે જેના ભાગરૂપે મતદાન કરીને પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવ્યો .

Read More
અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% 

અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% 

અમરેલી જિલ્લામાં મતદાનની ટકાવારી બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% અમરેલી જિલ્લામાં ધોમખધત્તા તાપ વચ્ચે પણ મતદારો મતદાન કરવા માટે ઉમંગ અને ઉત્સાહભેર મતદાન મથકોએ જઈ રહ્યા છે આવા તાપમાન ગણતરી કરતાં પણ સારું મતદાન થઈ રહ્યું છે બપોરે 1:00 વાગ્યા સુધીમાં 31.48% મતદાન નોંધાયું છે અમરેલી જિલ્લામાં ગત ચૂંટણી વખતે 53 ટકા જેવું મતદાન થયું […]

Read More
ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસે

ભાજપના શ્રી ભરતભાઈ સુતરીયા ના સમર્થનમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા અમરેલી જિલ્લાના પ્રવાસ મહુવા ગારીયાધાર રાજુલા પંથક માં બે દિવસના પ્રચાર પ્રસાર દરમિયાન શ્રી ભરતભાઈ સુતરીયા ને જંગી લીડ થી વિજયી બનાવવા અનુરોધ કરશે ગુરુ આશ્રમ બગદાણાના પૂજ્ય મનજી દાદા ના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ કાછડીયા […]

Read More
એસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ

એસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ

14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે. મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાશે. જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો […]

Read More
જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી,14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ તેમજ ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) નોડલ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ અનુરોધ કર્યો છે. મતદાન એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને મંગળવારના રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનું થશે ત્યારે […]

Read More
ડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો

ડાભાળીમાં દિપડો પાંજરે પુરાયો

ડાભાળીમાં ઘણા સમયથી દિપડાએ ત્રાસ વર્તાવ્યો હતો વન વિભાગને જાણ કરાતા પાંજરૂ મુકી દિપડાને ઝડપી લીધો હતો અને ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો. રણજીતભાઈ વાળાએ જણાવ્યું છે.

Read More
બાબરા જીઆઇડીસીમાં વહેલી સવારે આગ ભભૂકી

બાબરા જીઆઇડીસીમાં વહેલી સવારે આગ ભભૂકી

જીઆઈડીસીમાં આગ લાગતા ભારે નુક્શાન થયુ હતુ અમરેલીથી ફાયરબ્રીગેડની ટીમે દોડી જઈ ત્રણ કલાકની જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.વધ્ાુ વિગતો મેળવાઈ રહી છે.

Read More
યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરાયો

યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરાયો

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને શ્રી સરદાર પટેલ ગ્રુપ ના સ્થાપક પ્રમુખ શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ  સરદાર પટેલ ગ્રૂપ દ્વારા અમરેલી  ખાતે રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને સારી કવોલિટી લોકોને મળી રહે તેવા હેતુ થી અમરેલીની જનતા માટે રાહત દરે […]

Read More
અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ અનુરોધ કર્યો છે.        મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, અમરેલીના યુવાનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગજનો,  થર્ડ જેન્ડર અને તમામ મતદારો અગ્રેસર રીતે […]

Read More
અમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે

અમ2ેલીનાં બે વેપા2ી સંગઠનો વેપાર ધંધા મુકી કોર્ટનાં પગથીયા ચડશે

અમરેલી, આજ2ોજ અમ2ેલી ડીસ્ટ્રીકટ ચેમ્બ2 ઓફ ના પ્રમુખ ભગી2થભાઈ ત્રિવેદીએ અમ2ેલીના ચીફ જયુડી. મેજી. કોર્ટ સમક્ષ ચતુ2ભાઈ અકબ2ી, ગી2ીશભાઈ ભટ્ટ, હ2ેશભાઈ સાદ2ાણી, યોગેશભાઈ ગણાત્રા તથા યોગેશભાઈ કોટેચા વિરૂધ્ધ ભા2તીય ફોજદા2ી કલમ 499, પ00 વિગે2ે મુજબ ફોજદા2ી ફ2ીયાદ દાખલ ક2ેલ હતી. ઉપ2ોક્ત ફ2ીયાદની વિગતે જોવામાં આવે તો ચતુ2ભાઈ અકબ2ી કે જેઓ પોતે પ્રમુખ ત2ીકે છેલ્લા દિવસોથી […]

Read More