રાજુલાની સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે ડોક્ટર દ્વારા દર્દી સાથે ઉધ્ધત વર્તન

રાજુલાની સિવિલ હોસ્પિટલમાં અડધી રાત્રે ડોક્ટર દ્વારા દર્દી સાથે ઉધ્ધત વર્તન

રાજુલા, રાજુલા શહેરમાં આવેલી જનરલ હોસ્પિટલમાં હાલમાં બ્લડ સ્ટોરેજ યુનિટ તેમજ સ્ટાફ સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને ઘણા બધા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ આ સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે પરંતુ અડધી રાત્રે અમુક ડોક્ટરો વર્તન કરતા અને દર્દીઓને જવાબ નહી દેતા દર્દીઓમાં દેકારો મચી જવા પામ્યો છે આ બાબતે દર્દીઓ દ્વારા […]

Read More

રાજકોટમાં આજે શ્રી રૂપાલાનાં સમર્થનમાં સ્નેહ સંવાદ

અમરેલી, રાજકોટ લોકસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમ રૂપાલાનાં સમર્થનમાં આજે અમરેલી જિલ્લાનાં ગામે ગામથી કાર્યકરોની ઉપસ્થિતિમાં સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. રાજકોટ સંસીદય બેઠકનાં ભાજપના ઉમેદવાર શ્રી પરશોતમભાઇ રૂપાલાને જંગી લીડ સાથે લોકસભામાં મોકલવા જન સમર્થન માટે આજે તા.5-4-24 સાંજના 8 કલાકે સ્નેહ સંવાદ કાર્યક્રમ શ્રી ક્રિષ્ના ગૌશાળા પીલાળા ચોક, કોકોનટ પાર્ટી પ્લોટની […]

Read More

હિટવેવની આગાહીના પગલે અમરેલી ડિવીઝનમાં તકેદારીના પગલા

અમરેલી, ભારતીય હવામાન વિભાગે 3 એપ્રિલથી વિવિધ રાજયોમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની આગાહી સાથે હિટવેવની ચેતવણી આપી છે. અનેક રાજયોમાં આજથી 10 દિવસ હિટવેવ રહેવા શકયતા છે. 7 એપ્રિલે પુર્વતર ભારતમાં ગાજ વીજ અને વરસાદની પણ શકયતા છે. હિટવેવની આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાતા અમરેલી વિજ સર્કલમાં તકેદારીના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. ઇન્ડિયન […]

Read More

લક્ષ્મી ડાયમંડ સામાજીક – સેવાકીય યોગદાન સાથે દેશમાં બીજા ક્રમે

અમરેલી, અમરેલીનાં વતનનાં રતન એવા શ્રી વસંતભાઇ ગજેરા પરિવારે ફરી એક વખત અમરેલીનું મસ્તક ગર્વથી ઉંચુ થાય તેવો ઉદ્યોગો માટેનો શ્રેષ્ઠ કહી શકાય તેવો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. લક્ષ્મી ડાયમંડને દેશમાં ઉદ્યોગની સાથે સામાજીક ઉત્થાનમાં ખભે ખભા મીલાવી પોતાની જવાબદારી અદા કરતા મોસ્ટ સોશ્યલ રિસ્પોશીબલ કંપનીનો એવોર્ડ મળ્યો છે. વતનના રતન શ્રી વસંતભાઈ ગજેરાની શિક્ષણ […]

Read More

સાવરકુંડલા કે.કે. હોસ્પિટલની મુલાકાતે એએસપીશ્રી વલય વૈદ્ય

સાવરકુંડલા, સાવરકુંડલા ના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એ.એસ.પી.) શ્રી વલય વૈદ્ય,આઇ.પી.એસએ આજરોજ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ પ્રસંગે આર.એમ.ઓ. એ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને તેઓએ હોસ્પિટલના ડોકટર તેમજ અન્ય સ્ટાફ ને મળ્યા હતા અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર, દર્દીઓને અપાતી સુવિધા તેમજ સફાઈ અને વ્યવસ્થા જોઈ ખુશ થયા હતા અને સંતોષ વ્યક્ત […]

Read More

અમરેલી જિલ્લામાં દેશી દારૂના 10 સ્થળે દરોડા : બે મહિલા સહિત 7 ઝડપાયા

અમરેલી, અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીઓ નજીકમાં હોય ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અપાયેલ માર્ગદર્શન મુજબ પોલીસે સતર્ક બની જિલ્લામાં દારૂ અને જુગારની બદીને દુર કરવા અવિરત પણે કાર્યવાહીનો દૌર ચાલુ રાખેલ છે. જેમાં અમરેલી, બાબરા, અમરેલી રૂરલ, જાફરાબાદ, ચલાલા, મરીન પીપાવાવ, લાઠી, લીલીયા, જાફરાબાદ મરીન,સાવરકુંડલા, […]

Read More

રાજુલાના છાપરીમાં પ્રૌઢનું અને અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયા

અમરેલી, અમરેલી જિલામાં આર્થિક સંક્રામણના કારણે બે મૃત્યુના બનાવો પોલીસમાં જાહેર થયેલ જેમાં રાજુલાના છાપરીમાં પ્રૌઢનું અને અમરેલીમાં યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયું હતું. આ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલા તાલુકાના છાપરી ગામે રહેતા વાઘાભાઇ હમીરભાઇ ધણગણ ઉ.વ.40ના લગ્ન થયેલ ન હોય. ઘણા વર્ષોથી તેમના માતુશ્રી સાથે રહેતા હોય અને છેલ્લા 10 […]

Read More

સાવરકુંડલા નાગરિક બેન્કે 51.5 લાખનો નફો કર્યો

સાવરકુંડલા, સને 1956 થી 2024 સુધી 68 વર્ષથી ગ્રાહકોને અવિરત સેવા આપતી બેંક વર્ષ 2023 24 માં સાવરકુંડલાના વેપારી તથા નગરજનોની સુવિધા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કરી અને ગ્રાહકોની સગવડતા વધાર્યા બાદ 2023 24માં આ બેંકે રૂપિયા 51.5 લાખનો પોઇન્ટ 35 લાખનો વિક્રમ ગ્રોસ નફો થયેલ છે બેંકના […]

Read More

અમરેલી સીટીનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં 23 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડ્યો

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ આ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. 154/2000, […]

Read More

અમરેલીમાં આજે શ્રી ભુપેન્દ્ર પટેલનો મતદારો સાથે સંવાદ

અમરેલી, લોકસભા ચુંટણી ના અનુસંધાને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તા.4 થી એપ્રિલે અમરેલી જીલ્લા ભાજપ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આગામી લોકસભા ચુંટણીનાઅનુસંધાને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આજે તારીખ 4 ને ગુરુવારનાં રોજ અમરેલીની મુલાકાત માટે આગમન થનાર છે . આજે સવારે 9:00 કલાકે તેમના આગમન બાદ હોટેલ લોડઁસ ઇન ખાતે અમરેલી જીલ્લામાં તમામ અને […]

Read More