અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સ્પાઇન સર્જરીને સફળતા

અમરેલી, અમરેલી જીલ્લા ના પીઠવાજાળ ગામના 47 વર્ષીય આશાબેન વિનુભાઈ કણસાગરા કમરમાંથી નીકળતી નસો પરના દબાવના કારણે છેલ્લા પાંચ વર્ષ જેટલા સમયથી દુખાવાથી પીડાતા હતા અને અસહ્ય દુ:ખાવાને કારણે તેઓ ચાલી શકતા ન હતા.ડોક્ટર ના જણાવ્યા મુજબ પગના તળિયા સુધીના અસહ્ય દુ:ખાવાને કારણે આશાબેન ને સ્ટ્રેચર પર ઓપીડી વિભાગના નિષ્ણાંત ડોક્ટર ને બતાવવા માટે લાવવામાં […]

Read More

બાયોડીઝલની ઉપયોગીતાના પ્રોત્સાહન માટે લોકસભા ગૃહમાં પ્રશ્ર્ન ઉઠાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલી, દેશમાં પ્રદુષણ નિયંત્રણ અર્થે સ્વદેશી બળતણ બાયોડીઝલની ઉપયોગીતાના પ્રોત્સાહન અર્થે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવી પોતાના વિચારો રજુ કર્યા હતા. લોકસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન સાંસદ શ્રી કાછડિયા એ જણાવેલ હતું કે, માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ વાળી સરકાર દ્વારા દેશમાં સ્વદેશી બળતણ એટલે કે બાયોડીઝલના ઉપયોગને પ્રોત્સાહન આપવા […]

Read More

સરંભડાના હત્યા કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી કેદ

અમરેલી, અમરેલીના સરંભડા ગામે 2010ની સાલમાં થયેલી હત્યામાં અમરેલીની ત્રીજા અધિક સત્ર ન્યાયાધિશ શ્રી વાય એ ભાવસારની કોર્ટે એક શખ્સને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી હતી.આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીના સરંભડા ગામના રાજુભાઇ પીઠાભાઇ વાળા તેમજ તેમના ભાઇ જયરાજભાઇ ઉર્ફે ઘોઘાભાઇ વાળા તથા પિતા પીઠાભાઇ વાળા ઉપર તા. 22/5/2010ના સવારે 8.30 કલાકે […]

Read More

સાવરકુંડલામાં બોગસ ડોકટર ઝડપાયો

અમરેલી, સાવરકુંડલા મણીનગર વિસ્તારમાં રફીક વલીમહમદભાઈ જાદવ ઉ.વ. 44 પોતાની પાસે કોઈપણ સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફ્રી લી સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીસનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રીની વસ્તુઓ 8 નંગ રૂ/-896 ના મુદામાલ રાખી પ્રેકટીસ […]

Read More

નાના લીલીયામાં યુવાનનું ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત થયું

અમરેલી, લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે રહેતા મનોજભાઈ નાગજીભાઈ ગોઠડીયા ઉ.વ.22 આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પોતે કંટાળી જઈ પોતે પોતાની મેળે કોઈ ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું વિનુભાઈ અરજણભાઈ ગોઠડીયાએ લીલીયા પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

17મી સદીમાં મરાઠાઓએ અમરેલી પંથકને કાઠિયાવાડ નામ

આપણા સુરતમાં કે મહારાષ્ટ્રના મુંબઇમાં જાવ કે પછી મધ્યપ્રદેશના ઇન્દોરમાં જાવ અને આપણી કાઠીયાવાડી ભાષા બોલો કે તરત જ આપણને ગુજરાતી નહી પણ કાઠીયાવાડી તરીકે સૌ ઓળખી જાય છે અને કાઠીયાવાડી સાથે કોઇ કોઇ પણ પ્રકારનો પંગો લેતા પહેલા સો વખત વિચારે છે. સૌરાષ્ટ્રમાં જામનગરને હાલાર કહેવાય છે અને જુનાગઢને સોરઠ, તો ભાવનગરને ગોહીલવાડ અને […]

Read More

નશીલા પીણાનો ટ્રેન્ડ બદલાયો : વડિયામાં નશીલી આયુર્વેદિક સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

વડિયા, સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના […]

Read More

રાજુલા નજીક કુંભારીયામાં લેન્ડગ્રેબીંગના ગુનામાં 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અમરેલી, રાજુલા તાલુકાના મુળ દેવકા હાલ મુંબઈ રહેતા વાલજીભાઈ આતાભાઈ ચૌહાણ દ્વારા તેમના પરીવારજનોની સંયુકત જમીન અમારા સંબંધી કરશનભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. દેવકા તા. રાજુલાવાળાની ફાર્મ ભાગવી વાવવા રાખેલ અને તેઓ વાવેતર કરતા હોય,. સામેવાળા કરશન હરજીભાઈ, ભાવેશ કરશનભાઈ,લાલજી ઉર્ફે , લાલા કરશનભાઈ,માવજી હરજીભાઈ, મધ્ાુ માવજીભાઈ, પ્રવિણ માવજીભાઈ ચૌહાણ દેવકા અને કુંભારીયાવાળાને ગમતુ ન હોય […]

Read More

રાજુલા સહિત 14 ગામોમાં સવા છ કરોડનાં વિજબીલ વસુલવા કાર્યવાહી

રાજુલા, રાજુલા શહેર તેમજ આજુબાજુના 14 જેટલા ગામોમાં પીજીવીસીએલના રૂપિયા 6 કરોડ જેટલી અધધ રકમ બાકી રહેતા પીજીવીસીએલ દ્વારા કડક સાથે કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બાબતે રાજુલા પીજીવીસીએલના ઇજનેર રામભાઈ બલાઈ એ જણાવ્યું હતું કે વીજ અધિનિયમ 2003 ની કલમ 56 એક મુજબ રાજુલા શહેર અને તાલુકાના 14 જેટલા ગામોમાં 9761 ગ્રાહકો જેની […]

Read More

રાજુલાનાં દેવકા ગામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો

અમરેલી, રાજુલા તાલુકાનાં દેવકા ગામે વાલજીભાઇ આતાભાઇ ચૌહાણ હાલ મુંબઇ પરિવારજનો સાથે રહેતા હોય જેમને રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રેવન્યુ ખાતા 162 સર્વે નં.428ની સંયુક્ત ખાતાની જમીન આવેલ છે. જેમાં મણીબેન સનાભાઇ ચૌહાણ કાકી જે મરણ ગયેલ છે. લાખુબેન સનાભાઇ ચૌહાણ કાકાની દિકરી બેન, રમેશ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા ભાઇ, શામજીભાઇ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા […]

Read More