લીલીયા અને જાફરાબાદમાં વિજ ચેકીંગ

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝનની અમરેલી સર્કલના લીલીયા અને જાફરાબાદમાં ચેકિંગ ડ્રાઇવ યોજાતા 95 જોડાણોમાં રૂપિયા 14.75 લાખની ગેરરિતી પકડી પાડી હતી. આ ડ્રાઇવ અંગે જાણવા મળતી વિગત અનુસાર પીજીવીસીએલ દ્વારા પાવર ચોરી ઘટાડવા કોર્પોરેટ ડ્રાઇવનું અમરેલી-1 અને સાવરકુંડલા ડિવીઝન નીચે અમરેલી સર્કલમાં આવેલ લીલીયા અને જાફરાબાદમાં 42 ચેકિંગ ટીમોએ પોતાની સિકયોરીટી સાથે ત્રાટકી 581 વિજ […]

Read More

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બેઠકોનો ધમધમાટ

સાવરકુંડલા, સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા 01 વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી […]

Read More

આયુર્વેદિક સિરપનો જથ્થો રાખવા વેચવાના ગુનામાં અમરેલી કોર્ટ દ્વારા જામીન મંજુર

અમરેલી, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં 30654 /23 આઈ.પી.સી ની કલમ-336, 34,120.બી, 114 તથા પ્રોહિ.એકટ ની કલમ -65(એ),(ઈ),81,83 મુજબ નો દવા ના હેતુ માટે ઉપપોગ માં લેવાતી અને કોઈપણ ડોક્ટર ના પ્રિસ્ક્રીપ્શન વગર આયુર્વેદિક સિરપ નું વેચાણ કરવુ અથવા તો પાસે રાખવા ના ગુન્હાના કામે મોરબી ગામના આરોપી ની અટક કરી ગુન્હો નોંઘવામાં આવેલો તે […]

Read More

ખાંભાના ત્રાકુડાની સીમમાં શ્યામ સ્ટોન ક્રશરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી, ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે સુરપીપળા નામની સીમ ખેતરમાં બનાવેલ શ્યામ સ્ટોન ક્રશરમાં તા. 16-1-24 ના 8:00 થી 10 દિવસ પહેલા કોઈપણ સમયે કોઈ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશ કરી ક્રશરના ઈલેકટ્રીક રૂમનો લોખંડનો દરવાજો ખેડવી અંદર આવેલ પેનલ બોર્ડ તોડી બોર્ડમાંથી પાવર સપ્લાયના કોપર ધાતુના વાયર 25 ફુટ લંબાઈ તથા એક ઈંચ જાડાઈના તેવા ત્રણ […]

Read More

વિન્ડફાર્મના કામોમાં ગેરરિતી બદલ કુલ 9 ગુના નોંધાયા

અમરેલી, વિન્ડ ફાર્મના કામોમાં ગેરરીતી અંગે નાયબ વન સંરક્ષક ગીર પુર્વ વનવિભાગ ધારીને પત્ર પાઠવી માજી ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે રજુઆત કરી હતી. મુખ્યમંત્રીને સંબોધી કરેલ રજુઆત અંગે નાયબ વન સંરક્ષક ગીર પુર્વ ધારીએ ઉતરમાં જણાવ્યું છે કે અમરેલી જિલ્લામાં વિન્ડ ફાર્મના કામ કરતી કંપનીઓ જેવી કે કિલનમેકસ, આઇનોકસ, સિમન્સ એનર્જી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર […]

Read More

શ્રી કૌશિક વેકરીયાએ ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે મંજૂર થયેલ રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત કર્યું

અમરેલી, અમરેલી વિધાનસભામાં વિકાસકાર્યોની વણઝાર ચાલી રહી છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાકવાવ વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગુરૂવારે ચાડિયા-માળીલા રોડનું 111 લાખથી વધુના ખર્ચે રીસરફેસીંગ કામનું ખાતમુહૂર્ત થયું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના અંદાજિત 3.5 કિલોમીટરના રસ્તાનું રીસરફેસીંગ કામ શરૂ થતા લોકોની સુખાકારીમાં વધારો થશે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને મળેલી રજૂઆતો અન્વયે અમરેલીના […]

Read More

વડોદરામાં બોટ ઉંધી વળતા 13 બાળકો સહિત 15 ના મોત

અમરેલી, વડોદરાનાં હરણી ખાતે આવેલ મોટનાથ તળાવમાં ધો.1 થી 5 નાં બાળકો ભરેલી બોટ ઉંધી વળી જતા બે શિક્ષકો અને 13 બાળકોનાં મોતથી દેશભરમાં હાહાકાર મચ્યો છે અને મુખ્યમંત્રી આ ઘટનાને પગલે વડોદરા દોડી ગયા છે વડોદરાની ન્યુ સનરાઇઝ સ્કુલનાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભરેલી બોટ ઉંધી વળતા બે શિક્ષકો અને 10 બાળકોને બચાવી […]

Read More

સાવરકુંડલામાં સફાઇ ઝુંબેશમાં જોડાતા શ્રી કસવાલા

સાવરકુંડલા અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની આગેવાનીમાં ઉતાવળા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામા આવ્યું આ સફાઈ સફાઈ અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા […]

Read More

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની મુલાકાતે

અમરેલી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા અને એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંહ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ તથા રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે “દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં […]

Read More