લાઠી બાબરામાં રસ્તા પુલના કામો મંજુર

લાઠી, લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્ય સરકારને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ […]

ચાવંડમાં મોટર સાયકલ ચોરીમાં ઝડપાયો

અમરેલી, નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પોસ્ટે ગુ.ર.નં 11193034240054/2024 ૈંઁભ કલમ 379 મુજબનો ગુન્હો તા.09/03/2024 ના કલાક 17/00 વાગ્યે રજી થયેલ હોય જે અનવ્યે લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. શ્રી એચ.જે.બરવાડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના કલાકોમા ગુનાહિત ઈતિહાસ […]

ચેક બાઉન્સ થવાનાં કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતી બાબરા કોર્ટ

બાબરા, બાબરા સ્થીત આવેલ એસ.બી.આઈ.બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી નિશાબેન દિનેશભાઈ વ્યાસ રહે.દામનગર (ઢસા રોડ),તા.લાઠી,જી.અમરેલી સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે લોન પેટે લીધેલ 2કમ બાબતે ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ અન્વયે આરોપીના એડવોકેટ અતુલ જી.નિમાવત એ સુપ્રીમ કોર્ટ નાં ચેક બાઉન્સના કેસ સંબંધે આપેલ સીધ્ધાંતો ની વિગતવાર દલીલો રજુઆતથી ફરીયાદી આરોપી સામેનો નાણાકીય […]

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]

અમરેલી જિલ્લામાં જુદા જુદા કમોતના ત્રણ બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં કમોતના ત્રણ બનાવો પોલીસ મથકમાં નોધાયા હતાં જેમાં સાવરકુંડલા અને રાજુલામાં બે પરિણીતાઓનું ગળાફાંસો ખાઇ જતાં તેમજ દામનગરમાં પ્રૌઢને વાય આવતા દાદરેથી પડી જતા મૃત્યુ નિપજેલ.દામનગરમાં રહેતા મુકેશભાઇ ભીખાભાઇ નારોલા ઉ.વ.45 પોતાના રહેણાંક મકાનની અગાસી ઉપરથી કપડા લઇને નીચે ઉતરતા હોય તે દરમિયાન તેમને આચકી(ઇસ્ટોરીયા) આવી જતા અકસ્મતો દાદર ઉપરથી નીચે પડી […]

બાબરાનાં નાની કુંડળથી ઇતરીયા-વલારડીથી ચિતલના રોડનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા

બાબરા, બાબરા જીલ્લા પંચાયત કરીયાણા બેઠક નિચે આવતા નાની કુંડળ થી ઇતરીયા અને વલારડી થી ચિતલ રોડ નુ આજે બાબરા લાઠી દામનગર બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જીલ્લા પંચાયત ના જાગૃત સભ્ય જોસના બેન નીતિનભાઈ રાઠોડ દ્વારા સરકાર સમક્ષ તેમજ જીલ્લા પંચાયત અને ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી મંજૂરી […]

અમરેલી જીલ્લામાં કમોતના જુદા જુદા બે બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા બે સ્થળોએ કમોતના બનાવો પોલિસ મથકમાં જાહેર થયા છે. જેમા ધારી તાલુકાના ઈંગોરાળા ડુંગરી ગામે સંજયભાઈ હિંમતભાઈ ચૌહાણ, ઉ.વ. 21 તામસી મગજ અને જડબુધ્ધીના તેમજ હઠીલા સ્વભાવનો હોય. જે છેલ્લા ત્રણેક માસથી માનસિક બિમાર હોય. જેની સારવાર ચાલુ હોય. તા. 15-1 ના સાંજના 8:30 વાગ્યે અનકભાઈ રાણીંગભાઈ પટગીર ધારીવાળાની વાડીએ […]

અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]