દામનગરમાં વેપારી સાથે સાડા સાત લાખની છેતરપિંડી

અમરેલી, દામનગરના પેવર બ્લોકના વેપારી હિંમતભાઇ મધ્ાુભાઇ આલગીયા ઉ.વ.54 પાસેથી અમરેલી ગજેરા પરામાાં રહેતા નિતીન બેચરભાઇ વાગદોડીયા તેમજ અમરેલી તાલુકાના માંડવડા ગામના જગદિશ મનુભાઇ પોકળ 15-1-22ના પેવર બ્લોક કુલ 264 બ્રાસ રૂા.7,58,000 વેચાણથી લઇ જઇ રકમ કામ પુર્ણ થયે આપવા વિશ્ર્વાસ આપી રૂા.7,58,000ની રકમ હિંમતભાઇને નહીં આપી છેતરપિંડી કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ

લાઠી, બાબરા અને દામનગરના રૂા.19.65 કરોડના કામો મંજૂર

બાબરા, હાલ ગુજરાતની રાજ્ય સરકાર તેમજ દેશની કેન્દ્ર સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તા નાળા પુલો, માઇનર બ્રીજ સહિતના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે ત્યારે લાઠી બાબરા દામનગર વિસ્તારના જાગૃત અને સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી બાબરા દામનગર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆતો કરી વિધાનસભાની […]

દામનગરના હત્યાના કેસમાં આરોપીને અંતિમ શ્ર્વાસ સુધી સજા

અમરેલી, પૈસાની લેતીદેતી તેમજ મૃત કની પત્ની સાથે એકતરફી પ્રેમના કારણે કાસળ કાઢી નાખવાના ઈરાદે દામનગરના ભાલવાવ સીમાં બનેલા હત્યાના બનાવમાં કોર્ટે આરોપીને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારી હતી. સરકારી પીપી જેબી રાજગોરની દલીલોને માન્ય રાખી ત્રીજા એડી.સેશન્સ જજ શ્રી ભાવસારે રૂ/.50,000 નો દંડ ફટકાર્યો હતો.દામનગર પોલિસ મથકના ગુના ર.જી. 1/13 થી તા. 26-1-13 ના […]

સીસીટીવીની મદદથી પાકીટ શોધી મુળ માલિકને પરત કરતી દામનગર પોલિસ ટીમ

અમરેલી , દામનગર પોલિસ સ્ટેશનવિસ્તારમાં રાભડા ચોકડી પાસે તા. 4-2 ના ભરતગીરી નટવરગીરી ગોસાઈ શાકભાજીની લારીએ પૈસા ચુકવવા પાકીટ કાઢયા બાદ રસ્તામાં પાકીટ પડી જતા દામનગર પોલિસને જાણ કરતા સીસીટીવી કુટેજ ચેક કરતા રાભડા ચોકડી પાસે એક સ્પ્લેન્ડર લઈને જતા શખ્સોમાંથી એક શખ્સે ઉતરી નીચે પડેલ પાકીટ લેતા જોવા મળેલ. તેને ટ્રેસ કરી મળી આવતા […]

દામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ

ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા […]

દામનગરમાં ઝડપાયેલા અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો

લાઠી, લાઠીના દામનગરમાંથી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો ઇન્ચાર્જ મામલતદારે સીઝ કરેલ છે. દામનગરના ભાડાંના મકાનમાં અનાજનું આઇસર ઠલવાતા લાઠીના મામલતદારે રેઇડ કરી ગેરકાયદેસર અનાજનો મોટો જથ્થો જેમાં 31 કટ્ટા 1550 કિલો ઘંઉ અને 100 કટ્ટા 5000 કિલો ચોખા મળી ઘંઉ, ચોખા અને આઇસર સહિત રૂા.588250નો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ અંગે જણાવા મળતી વિગત અનુસાર […]

લાઠી તાલુકા ના દામનગર ની અંદર માથી ગેરકાયદેસર અનાજ મોટો જથ્થો લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો

દામનગર ના ભાડે ના મકાન મા આઇસર ઠલવાતા સમયે લાઠી મામલતદાર ની રેડ કરી ગેરકાયદેસર મોટો જથ્થો અનાજ નો ઝડપાયો 31 કટા 1550 કીલો ઘવ અને 100 કટા  5000 કીલો ચોખા ઝડપાયા ઘવ ચોખા અને આઇસર ટોટલ 588250 નો મુદામાલ લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો સુત્રો પાસેથી મળતી પ્રમાણે ઘવ અને ચોખા આજુબાજુના ગામોમાંથી રેશનકાર્ડ […]

અમરેલી જિલ્લામાં પવન સાથે હળવો ભારે વરસાદ

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી શરૂ રહી હતી અને જિલ્લામાં હળવા ભારે વરસાદ પડ્યો હતો. તથા રાજુલા પંથકમાં વરસાદની તોફાની સવારી આવતા જાફરાબાદનાં ખાલસા કંથારીયામાં નિરણ ઉપર વિજળી પડતા લાગેલી આગમાં હકાભાઇ બોઘાભાઇ વાળાનાં 1200 પુળા સળગ્યાં હતાં અને ફાયર ફાયટરને બોલાવી આગ ઓલવાઇ હતી […]

લાઠી બાબરા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચુકવવા ધારાસભ્યશ્રીની રજૂઆત

બાબરા, અમરેલી જિલ્લા ના લાઠી બાબરા વિધાનસભા વિસ્તારમાં તા. 14 અને 15 મે ના રોજ થયેલ કમોસમી વરસાદ ને લઈ બાબરા પંથકમાં ભારે પવન અને વરસાદના કારણે લોકોને ખાસુ નુકસાન થયું છે અનુસંધાને આજે લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી તળાવીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો અને […]

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]