પહેલો ઘા રાણાનો : ભાજપનું ચૂંટણી કાર્યાલય શરૂ

અમરેલી, હરિફો દ્વારા હજુ કોઇ રણનીતી કે ચુંટણીનો મુદ્દો તૈયાર થાય તે પહેલા પહેલો ઘા રાણાનો કરી ગુજરાતમાં એક સાથે 26 ચુંટણીનાં મધ્યસ્થ કાર્યાલયનો ભાજપે આજથી શુભારંભ કર્યો છે. ત્યારે અમરેલીમાં ભાજપનાં પાયાના દિગ્ગજ આગેવાનશ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં ભાજપનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌએ કમળને જીતાડવા વિજય ટંકાર કર્યો હતો. […]

રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે બેઠકોનો ધમધમાટ

સાવરકુંડલા, સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા 01 વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી […]

સલડી ના તળાવમાં ખાણ ખનીજ ની ટીમો ત્રાટકી

લીલીયા ના સલડી ગામના તળાવમાં થતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ ની ટીમે ત્રાટકી અને ખનીજ ચોરી પકડી પાડી હતી આ લખાઈ છે ત્યારે રેડની કાર્યવાહી શરૂ છે અને અનેક વાહનો કબજે કરાયા હોવાની તથા મોટી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની પણ પ્રાથમિક વિગતો બહાર આવી છે.

સાવરકુંડલાની કોર્ટમાં ખુનકેસના ગુનામાં આરોપીના જામીન મંજુર

અમરેલી, લીલીયા તાલુકાના કણકોટ ગામે 5-11-22 ના પૈસા ની લેતીદેતી અંગે લાલુભાઈ કટારીયાની પત્નિ કરમબેનનું ખુન કરવાનાં ગુનામાં આરોપી ગણકર હીરુભાઈ માવીની જામીન અરજી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવએ મંજુર કરી હતી. તેમના વકીલ એ.એમ. નકવી તથા જુનીયર સફીલ સોલંકી રોકાયા હતાં.

અમરેલી જિલ્લામાં 200 સ્થળોએે કેમેરાથી નેત્રમની વોચ શરૂ

અમરેલી, અમરેલીના એસપીશ્રી હીમકરસિંહ દ્વારા અસામાજીકોની ઉપર કાયમી ધોરણે તીસરી આંખ ગોઠવી દેવાઇછે. હોલીવુડની ફીલ્મોની જેમ આપણા પોલીસ તંત્ર પાસે પણ હવે એક કી.મી. રેન્જ અને ઓટો ડીટેકશન સીસ્ટમ સહિતના કેમેરાથી સજજ કંટ્રોલ રૂમ શરૂ છે જેને પોલીસે નેત્રમ એવુ નામ આપ્યું છે અમરેલી જિલ્લામાં 200 સ્થળોએ 500 ઉપરાંતના કેમેરાથી નેત્રમની વોચ શરૂ થઇ છે.સીસીટીવી […]

ઘાંડલામાં 48 લાખના કામોનું લોકાર્પણ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ 1.25 લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે […]

સાવરકુંડલાના ઘાંડલા ગામે રૂ.48 લાખના વિકાસ કામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા […]

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

વીજપડીમાં સીએચસી સેન્ટર તો ગાધકડાને પીએચસી સેન્ટર પર સરકારની મંજૂરીની મહોર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા મહેશભાઈ કસવાળા એક દિવસ પણ બન્ને તાલુકાના વિકાસ અને રાજ્યમાં સૌથી વિકાસ શીલ વિધાનસભાની બેઠક બને તે માટે સતત જાગૃત થયા તેના ફળ સ્વરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ગામડાઓમાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે સાવરકુંડલાના સૌથી મોટા ગામ વીજપડીને પી.એચ.સી. સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરમાં કાર્યરત કરવા કરોડોના ખર્ચે આધુનિક […]