કુંડલા-લીલીયાને પાણીનો વધ્ાુ જથ્થો અપાવતા શ્રી કસવાળા

અમરેલી,(ડેસ્ક રિર્પોટર) ઘણા વિસ્તારો એવા નસીબદાર હોય છે કે, ત્યાના લોકોએ ચૂંટેલા પ્રતિનિધી લોકો માટે ખરા અર્થમાં સેવક સાબીત થતા હોય છે આવા જ પ્રતિનિધ મળ્યા હોવાનું ગૌરવ આજે સાવરકુંડલ અનુભવી રહયું છે.પંજાબમાં ચૂંટણી પ્રચારકાર્યમાં વ્યસ્ત પ્રજાના પ્રતિનિધિ શ્રી મહેશ કસવાળાએ કામ કરી બતાવ્યું છે તેમણે જરુરીયાત વધતા સાવરકુંડલા-લીલીયાને યુધ્ધના ધોરણે પાણીનો વધ્ાુ જથ્થો અપાવ્યો […]

અમરેલીમાં 25 મી સુધી હિટવેવ : લીલીયા 46 ડિગ્રી

અમરેલી, રાજ્યના હવામાન વિભાગની મુજબ આગામી તા.25 મે, 2024 સુધી અમરેલી સહિત રાજયના મોટા ભાગના જિલ્લાઓમાં વિસ્તારોમાં હિટ વેવ – ઉષ્ણ લહેર (ગરમ પવન) રહેશે. શ્રમિકો કામ કરતાં હોય તે તમામ સાઈટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામગીરીમાં વિરામ આપવામાં આવે અને તેમને આવતા વેતનમાંથી કપાત ન થાય તે માટે અનુરોધ કરવામાં […]

અમરેલી અને લીલીયામાંથી ચોરાયેલી મોટરો સાથે ત્રણ ઝડપાયા

અમરેલી, અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ દ્રારા અમરેલી ડિવીજનમા બનતા આવા અનડીટેક્ટ ચોરીના ગુન્ડાઓમા ત્વરીત પણે પગલા લેવા માગેદશેન આપેલ તે મુજબ અમરેલી તાલુકા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરાયેલ ઇલેકટ્રીક મોટરોના ગુનામાં ત્રણ આરોપી મનોજભાઇ ધીરૂભાઇ સોલંકી, રાજેશ ઉર્ફે રાજયો માથાસુરીયા, મેહુલ ઉર્ફે ઉદરડી પ્રકાસભાઇ સોલંકીને ઝડપી લીધા છે અને પોલીસે […]

લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં

અમરેલી, લીલીયા વન્યજીવ રેન્જ ના સલડી રાઉન્ડ નીચે આવતા જાત્રોડા ગામે અશોકભાઈ નારણભાઈ ડાવરા એ પોતાની માલિકીની વાડીએ પાણીના ધોરીયા માં વીજકરંટ પસાર કરી ત્રણ નીલ ગાયનું મોત નીપજાવતા સ્થાનિક ઇર્ખં ગલાણી એ ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી કરી એડવાન્સ  પેટે રૂપિયા 50000/- દંડ લઈ જામીન પર મુક્ત કરવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ ને અશોકભાઈ […]

લીલીયામાં ચેક રિટર્નના આરોપીને બે વર્ષની કેદ તેમજ લોનની રકમ જેટલી દંડની સજા કરતી લીલીયા કોર્ટ

લીલીયા, લીલીયા નામદાર કોર્ટે આજે લોન લઈ અને ન ભરતા લોકો માટે દાખલો બેસે તેવો ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. જેમાં અત્રેની શ્રી ક્રિષ્ના શરાફી અને કન્ઝયુમર્સ સહકારી મંડળી લી.ના સભાસદ ધર્મેશભાઈ રાજેશભાઈ ગોહિલે મંડળી માંથી લોન લીધી હતી પરંતુ વારંવાર જાણ કરવા છતાં તેઓ પોતાની લોનના હપ્તા ભરતા ન હતા ત્યારે મંડળી તરફથી નોટીસ મોકલવામાં […]

લીલીયાના કુતાણાની સીમમાં પતિએ પત્નીની હત્યા કરી

અમરેલી, લીલીયા તાલુકાના કુતાણા ગામે જેસર તાલુકાના મોરસુપડા ગામના કાનજી જીવરાજભાઇ સોલંકી અને તેમના પત્નિ મંજુલાબેન કાનજીભાઇ સોલંકી વચ્ચે કોઇ અગમ્ય કારણોસર ઝઘડો થતાં તા.11-4ના સાંજે 6 થી રાત્રીના 12 દરમિયાન કોઇ પણ સમયે કાનજીએ તેમના પત્ની મંજુલાબેન કાનજીભાઇ સોલંકી ઉ.વ.45ને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. આ બનાવની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર […]

લીલીયા બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ

લીલીયા, લીલીયા તાલુકા કક્ષાનું મથક હોવા છતાં બસ સ્ટેન્ડમાં કોઇ સુવિધા નથી. પાણીનું પરબ બનાવેલ છે તેમાં પાણી નથી, ઉનાળાની શરૂઆત થતાં બસ સ્ટેન્ડમાં પાણી પીવા માટે મુસાફરો વલખા મારી રહ્યા છે અને ટાઇમ ટેબલ પણ નથી. લાઇટ કે પંખાની સુવિધા નથી તેમજ બસ સ્ટેન્ડમાં સફાઇનો અભાવ છે. જયાં બેસવા જાય ત્યાં ધ્ાુળની ડમરીઓથી ભરેલ […]

સાવરકુંડલા લીલીયાના 150 કોંગી આપ કાર્યકર્તાઓએ કર્યો કેસરીયો

સાવરકુંડલા અમરેલી લોકસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર થતાં જ ધારાસભ્ય મહેશ કસ વાળાએ જિલ્લા કોંગ્રેસના ગઢ ગણાતા સાવરકુંડલા લીલીયામાં ગાબડું પાડીને કોંગ્રેસને સ્તબ્ધ કરી દીધી છે ને તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સહિત 2 અને 17 સરપંચો સાથે 150 કોંગ્રેસ સમર્થકોને કેસરીયો કરાવીને કોંગ્રેસને અચંબિત કરી દીધી હતી ને આજે સત્વ અટલધારા કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકના […]

લીલીયાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષક અને તેના મળતીયાઓને છાવરતુ શિક્ષણતંત્ર

અમરેલી, લીલીયા તાલુકાની શિક્ષણ કચેરીમાં વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલ ધીરજલાલ વી. ઠુંમર, આચાર્ય, અંટાળીયા પ્રાથમિક શાળાના શિક્ષકને ટી.પી.ઈ.ઓ. કચેરી લીલીયા ખાતે આ વહીવટી કામગીરીનો ઓર્ડર કોના દ્વારા કરવામાં આવ્યો છે???આ શિક્ષક છેલ્લા 12-13 વર્ષોથી બાળકોના શિક્ષણના ભોગે ટી.પી.ઈ.ઓ. કચેરી લીલીયા ઓફીસમાં વહીવટી કામગીરી કરે છે. જેમાં શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી સામે આવતી હોય તેવું સ્પષ્ટપણે […]

લીલીયા પોલીસે અપહરણ અને પોક્સોનાં આરોપીને ઝડપી લીધા

અમરેલી, લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.એસ.આર..ગોહીલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઇ વલકુભાઈ ખુમાણ તથા પો. કોન્સ સંજયભાઇ ઇટાળીયા તથા પો.હેડ કોન્સ એસ.કે.ઘાંઘળ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.કોન્સ દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ નાઓ દ્વારા સદર દાખલ થયેલ ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમ બનાવી લીલીયા પોસ્ટે […]