અમરેલીમાં મહિલા ઉપર પોલીસ કર્મચારીએ બળાત્કાર ગુજાર્યો

અમરેલી, અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલાનાં રહેણાંક મકાને ચલાલાના પોલીસ કર્મચારી મહેશ રાઠોડે મહિલા સાથે લગ્ન કરવાનું કહી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધી મહિલા સાથે લગ્ન કરવાની ના પાડી મહિલા સાથે તા.10-1 બુધવારના દિવસે અને રાત્રી દરમિયાન તેમજ તા.11-1ના સવારના મહિલા મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી મહિલાને છેલ્લા નવ […]

Read More

સાવરકુંડલાના મેવાસા ગામે મોમાઈ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી, સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે આવેલ રવીરાજભાઈ ભીખુભાઈ ઝેબલીયા ઉ.વ. 28 રહે. સાવરકુંડલાના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરમાં તા. 13-1 ના રાત્રિ દરમ્યાન કોઈ તસ્કરોએ મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાં રાખેલ રોકડ રૂ/-25,000 ની ચોરી કરી ગયાની રવીરાજભાઈએ વંડા પોલિસ મથકમાં ફરિયાદ

Read More

રાજુલામાં ચાઈનીઝ દોરીનો નાશ કરાયો

રાજુલા, રાજુલા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત નેચર કલબ દ્વારા વિપુલ ભાઈ લહેરી તથા ચીરાગ બી જોષી ની ટીમ દ્વારા શહેરમાં ચાઈનીઝ દોરીઓ એકઠી કરીને જેની ટીમ અને બાળકો વિધાર્થીઓ સહિત ભેગા મળીને જાગૃતિ લાવવા અભિયાન રાજુલા માં કરવામાં આવ્યું હતું જેમાં ચિરાગ બી જોષી વિપુલ ભાઈ લહેરી અશોકભાઈ સાખટ કેતનભાઈ દવે જશુભાઇ દવે બાળકો […]

Read More

અમરેલીમાં રૂપિયા 20 લાખની ખંડણી માંગનાર શખ્સને સુરતથી ઝડપી લીધો

અમરેલી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.કે. વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ નં. 1119 3003 240019 72024 ઇ.પી.કો કલમ 384, 385, 387,504,507 મુજબના ગુન્હાના કામના આરોપીને ટેક્નિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી મળેલ ચોક્ક્સ બાતમી આધારે આરોપી કુલદીપભાઇ વાળા તરીકે ઓળખાણ આપનાર એક માણસ જેને […]

Read More

કરૂણા અભિયાન 2024 ની કામગીરીનો શ્રી કૌશિક વેકરીયા દ્વારા શુભારંભ કરાયો

અમરેલી, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી સંસ્થા તેમજ ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા દ્વારા કરુણા અભિયાન યોજાયો જેમાં સહકારી આગેવાન અને અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ૈકર્બ ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતીભાઈ પાનસુરીયા જિલ્લા મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા મેહુલભાઈ ધોરાજીયા શહેર ભાજપ પ્રમુખ સોઢા નગરપાલિકાના દંડક શ્રી દીલાભાઇ વાળા, હરિભાઈ […]

Read More

વડીયાના બરવાળા બાવળ ગામે વૃદ્ધાને આખલાએ હડફેટે લીધા

વડિયા, વડિયા તાલુકાના બરવાળા બાવળ ગામે આંબેડકર નગરમાં રહેતા 85 વર્ષીય નાથીબેન પડાયા ઘરેથી બહાર નીકળતા હેઠવાસો નાખવા જતા સર્જાઇ દુર્ઘટના બની હતી. આખલાએ હડફેટે લેતા વૃદ્ધાને શરીરે પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રથમ વડીયા બાદ જેતપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. મોટા શહેરો થી લઇ નાના ગામડાઓમાં આખલાઓના આતંકની ઘટનામાં […]

Read More

અંધશ્રધ્ધાને કારણે લાલાવદરમાં ત્રિપલ મર્ડર થયાનું ખુલ્યું

અમરેલી, અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં કુંવામાંથી મળી આવેલ ત્રણ લાશમાં ખુનનો ગુનો દાખલ થયા બાદ હત્યા કરનારા ચાર આરોપી પૈકી ત્રણને અમરેલીના એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અમરેલી એલ.સી.બી. અને તપાસ ટીમોએ પકડી પાડયા છે. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે,તા. 12/01/24 ના અમરેલીના લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઇ પાનસુરીયાના વાડીના કુવામાં (1) મુકેશ અંતરીયાભાઈ દેવરખીયા, […]

Read More

સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિની પૂર્વ તૈયારીઓમાં સાવરકુંડલાવાસીઓ વ્યસ્ત જોવા મળ્યા

સાવરકુંડલા શહેરમાં નગરજનો આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂણ્ય અને પતંગોત્સવ માટે સજજ થતાં જોવા મળ્યાં હતાં. શહેરમાં આ પર્વ ઉજવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં વિવિધ રંગોથી દોરીઓને માંજવાની ભરપૂર તૈયારીઓ જોવા મળી રહી છે. આવતીકાલની તમામ તૈયારીઓ આજરાત સુધીમાં આટોપી લેતી ગૃહિણીઓ પણ તલની ચિક્કી, […]

Read More