અમરેલીમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી ઝડપાઇ ગયો

અમરેલી, અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી દ્વ ારા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેઠટર ડી.કે. વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. ઇ.પી.કો કલમ-363, 366 ,376, 376(2)(જે) તથા પોકસો એકટ કલમ- 4,6, 8, 10, 12, 18 મુજબના ગુન્હાના કામના આરોપીસાગર […]

Read More

અમરેલીની સરકારી શાળાઓમાં બાળકોને ટેબલેટ વિતરણ કરાયાં

અમરેલી, અમરેલી શહેરમાં કાર્યરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત કાર્યરત પ્રાથમિક શાળાઓ પૈકી રોકડિયાપરા પ્રાથમિકશાળા સ્કૂલ ઓફ એકસેલન્સમાં પસંદ થયેલ હોય,આ બંને શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને ડીઝીટલ માધ્યમથી બાળકો પણ સારી રીતે અભ્યાસ કરી શકે તે હેતુથી આધુનિક સ્માર્ટ ડીજીટલ બોર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા હોય.જેનું અનાવરણ ઇફકોના ચેરમેન માન.શ્રી દિલીપભાઈ […]

Read More

સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના વતન ચ2ખડીયા ગામે ધુમાડા બંધ જમણવા2 સહ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

અમરેલી, આગામી તા. 22મી જાન્યુઆ2ીના 2ોજ 2ામ જન્મભુમિ અયોધ્યા ખાતે આદ2ણીય વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદી અને પુજય સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં 2ામ મંદિ2નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાના2 છે, ત્યા2ે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાની આગેવાનીમાં તેમના વતન ચ2ખડીયા, તા. સાવ2કુંડલા ખાતે પણ ધુમાડા બંધ જમણવા2 સહ વિવિધ કાર્યક્રમો યોજાશે.આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, શ્રધ્ધાળુઓની […]

Read More

સોનારીયાથી ઉના રાજકોટ રોડમાં 17 ટન લાકડાનો જથ્થો ઝડપાયો

ખાંભા,(રૂચીત મહેતા) કોઠારીયા રાઉન્ડ ના કાર્યક્ષેત્રમાં આવતા સોનારીયા ગામના ફાટક નજીક થી ઉના થી રાજકોટ તરફ જતો ટ્રક જીજે 14 5697 નંબરના વાહનની તપાસ કરતા ગેરકાયદેસર રીતે અંદાજીત 17 ટન લાકડા ગેરકાયદેસર રીતે વાહતુક કરતા હોવાનો ગુન્હો પકડી પાડી આરોપી ઓસમાણ હબીબ કચરા ની પુછતાછ કરતાં કોઈ પણ જાતની પરવાનગી ન મળતાં કોઠારીયા રાઉન્ડ ગુન્હા […]

Read More

એક કટો તલ ચોરનારને શોધી અને પ્રવેશબંધી ફરમાવતા યાર્ડના ચેરેમન શ્રી શૈલેશ સંઘાણી

અમરેલી, અમરેલી માર્કેટ યાર્ડમાં તા.09/01/2024 ના ના રોજ શેડ નં. 3 માંથી કપાસની એક ભારી તથા તા.11/01/2024 ના રોજ શેડ નં. 1 માંથી તલ એક કટો ચોરી થતા સંસ્થાને ફરિયાદ મળતા સંસ્થા દ્વારા સમગ્ર મામલે સીસીટીવીના ફટેજના આધારે તપાસ કરતા અમરેલીના અર્જુનનગરમાં રહેતા અને મજુરી કામ કરતા વિપુલ મહાદેવભાઈ જુવાલીયાની પુછપરછ હાથ ધરતા તેણે ચોરી […]

Read More

અમરેલીમાં શાંતિ સમિતીની બેઠક બોલાવતી પોલીસ

અમરેલી, અમરેલી શહેર પોલીસે આજે શહેરના આગેવાનોની બેઠક યોજી હતી અને 22મી જાન્યુઆરીનાં કાર્યક્રમ માટે તકેદારીના પગલાઓ શરૂ કર્યા છે.તા.22 મી જાન્યુઆરીએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને આનંદથી ઉત્સવ સંપન્ન થાય તેની તકેદારી માટે એસપીશ્રી હિમસરસિંહની સુચનાથી અમરેલી ડિવીઝનનાં વિભાગીય પોલીસ વડા શ્રી જગદીશસિંહ ભંડારી અને અમરેલી સીટીપીઆઇ શ્રી ડી.કે.વાઘેલાએ શહેરનાં આગેવાનોની સાથે બેઠક […]

Read More

સાવરકુંડલા માં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ડોક્ટરો નું સરાહનીય કાર્ય

સાવરકુંડલામાં મકરસંક્રાંતિ મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે આયુષ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા નાનાભમોદ્રા રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાનાં ભૂલકાઓને ખજૂર,દાળીયા અને ચીકીનો નાસ્તો આપવામાં આવ્યો હતો. નાના બાળકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો અને તહેવારમાં પોતાની સાથે બીજાને પણ એટલી જ ખુશી મળે એવો પ્રયાસ કરવામાં આવ્યું હતો. આ પ્રસંગે ડૉ.ઊનાવા,ડૉ.ભંડેરી,ડૉ.ભીખાલાલ ઉપાધ્યાય,ડૉ. દલપતભાઇ આહીર વગેરે હાજર […]

Read More

ખાંભા પોલીસ મથકમાં પોકસોના ગુનામાં ધારી કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ

ચલાલા, ખાંભા પોલીસ મથકના પોકસોના ગુનામાં આરોપી રામજી મેઘાભાઇ સોલંકી, ભાનુબેન રામજીભાઇ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ સ્પે.પોકસો જજ ધારીના એડીશનલ સેશન્સ જજ એમ.એન.શેખ સમક્ષ કેસ ચલાવવામાં આવતા ફરિયાદ પક્ષ દ્વારા કેસ સાબિત કરવામાં ઘણા લેખિત અને મૌખિક પુરાવા રજુ કરવામાં આવેલ જેમાં આ કેસમાં આરોપીઓ તરફે […]

Read More

અમરેલીના જુના ગીરિયામાં જાગૃત હનુમાનજીના મંદિરે આગ ભભૂકી

અમરેલી, અમરેલીના જુના ગીરિયા પાસે આવેલ જાગૃત હનુમાનજી મંદિરે ગઇકાલે 11:45 કલાકે અચાનક આગ લાગતા આખુ મંદિર બળી ગયું હતું. આ અંગે અમરેલીે ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમને જાણ કરાતા તુરંત ઘટના સ્થળે પહોંચી આગનો કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની કે ઇજા થયેલ નથી. ફાયર બ્રિગેડની ટીમમાં તવિકભાઇ ભીમાણી, સાગરભાઇ પુરોહિત, જયદિપભાઇ ઇસોટીયાએ ફરજ […]

Read More