અમરેલી જિલ્લાના ખેડુતોને રડાવતી ડુંગળીની નિકાસબંધી

મહુવા, મહુવા યાર્ડમાં રવીવારે ડુંગળીની હોબેશ આવક થતા યાર્ડની આસપાસના બીજા ખેતરો રાખી તેમા ડુંગળી ઉતારવામાં આવીે છે અને હાલની સ્થિતિ એવી બનીે છે કે, યાર્ડમાં એક જ દિવસમાં છ લાખ થેલી ડુંગળીની આવક થઇ છે જેમા સૌથી વધ્ાુ, ધારી, રાજુલા અને સાવરકુંડલાનો સમાવેશ થાય છે.તેની સામે ભાવ જાળવી રાખવા માટે રોજ75હજાર થેલીની હરરાજી કરવામાં […]

Read More

સુરતમાં રૂપિયા ચાર લાખની રોકડ પરત કરનારનું સન્માન કરતા શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા

અમરેલી, યોગીચોક, પ્રમુખછાયા સોસાયટીમાં રહેતા અશોકભાઈ મુંજાણી ઘરનું મકાન લેવા માટે પોતાના ઘરેણા વેચીને રૂપિયા લાવતા હતાં ત્યારે કમનસીબે રસ્તામાં 4 લાખ રૂપિયા પડી ગયા હતા. જે મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક ખાતે ભાડાના મકાનમાં રહેતા પૂજ્ય પાંડુરંગદાદા સ્વાધ્યાય પરીવાર સાથે જોડાયેલા શ્રી મુકેશભાઈ તળાવીયા (ગામ : ઢસા-આંબરડી) ને મળ્યા અને તેમણે પ્રસંગમાં વતન જવાનું કેન્સલ કરી […]

Read More

રાજુલાની નિ:શુલ્ક હોસ્પિટલમાં બીજા માળે દિપડો આવી ગયો

અમરેલી , અમરેલી જિલ્લામાં દીપડાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે છે સાથે સાથે માનવ વસાહત વચ્ચે વધારે અવર જવર અને વસવાટ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે ગમે ત્યારે કોઈ પણ ઘટના બની શકે છે આજે વધુ એક વખત દીપડો આવી ચડ્યો હતો રાજુલા શહેર નજીક છતડીયા નજીક શ્રી રામકૃષ્ણ […]

Read More

અમરેલી માણેકપરામાં કુટણખાનું ચલાવતા એક શખ્સ ઝડપાઇ ગયો

અમરેલી, અમરેલીના માણેકપરામાં પોલીસે કુટુણખાનુ ચલાવતા એક શખ્સને ઝડપી લીધ્ોલ છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસારઅમરેલી માણેકપરા શેરી નં. 1 માં જીતુભાઈ દરબારના બે માળના રહેણાંક મકાનમાં નીચેના માળે સતીષ રઘુરામભાઈ ગોંડલીયા ઉ.વ. 38 રહે. અમરેલી જેસીંગપરા ઓમનગર -2 શીતળા માતાનું પડું વાઘેશ્રી માતાના મંદિર પાસે પોતાના કબ્ઝા ભોગવટાના રહેણાંક મકાનના નીચેના માળે બહારથી ગ્રાહકો […]

Read More

બાબરાના કરીયાણામાં ચોર ચાર લાખની મતા ચોરી ગયા

અમરેલી, બાબરા તાલુકાના કરીયાણા ગામે તા. 26-1 ના બપોરના સંજયભાઈ લાલજીભાઈ ઉ.વ. 23 તથા તેમના ઘરના સભ્યો વાડીએ જમવા માટે ગયેલ હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમના દરવાજાનું તાળુ નકુચામાંથી તોડી રૂમમાં રાખેલ તીજોરીનો દરવાજો ખોલી અંદર લોકર તોડી લોકરમાં રાખેલ રોકડ રૂ/.1,30,000 , સોનાનો હાર બુટી સાથેનો 54.500 ગ્રામનો […]

Read More

સાવરકુંડલામાં આજે ગાંધી ધર્મશાળામાં શ્રી ધીરૂબાપા રૂપારેલ વીંગ નામકરણ

સાવરકુંડલા, સાવરકુંડલામાં મહાત્મા ગાંધી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલીત મહાત્મા ગાંધી અતીથી ભુવનમાં આજે તા.30 મંગળવાળ સવારે 10:00 કલાકે સંસ્થાના પાયાના સેવાર્થીઓ શ્રી અમુલખભાઈ ખીમાણી,શ્રી હીરાભાઈ મગીયા,શ્રી હર્ષદરાય ત્રીવેદી, શ્રી ગીરધરભાઈ વાટલીયા, શ્રીભાનુપ્રસાદ ત્રીવેદી, શ્રી ધરમશીભાઈ આંબલીયા,શ્રી પરમાનંદદાસ રવાણી, શ્રી જગજીવનભાઈ દોશી, શ્રીઅમૃતલાલ ગાંધી, શ્રી વિનયચંદ સંઘવી,શ્રી છગનલાલ સંઘવી,શ્રી છબીલદાસ ગાંધી ની સ્મૃતીમાં નવીનીકરણ થયેલ 12 રૂમોનું […]

Read More

પીપાવાવ પોર્ટ નજીક થતી પેટ્રોલિયમ ચોરી ઝડપાઇ

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલ ગ્રાઉન્ડ માંથી ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ડામર સહિત ગેરકાયદેસર વેચાણ કરતા હતા સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિરલિપ્ત રાયને માહિતી મળતા તેમની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચોરી કરેલું ડીઝલ કિંમત 12,550 લીટર કિંમત રૂ.11,54,600,300 લીટર ચોરીનું પેટ્રોલ જપ્ત કિંમત રૂ.28,800,ચોરી કરેલો ડામર 19 […]

Read More

ધારી-અમરેલી પંથકને ધુ્રજાવતો પ્રચંડ ભેદી વિસ્ફોટ

અમરેલી, અમરેલી જિલ્લાના ધારી અને અમરેલીના ગામડાઓમાં આજે બપોરે બાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભેદી ધડાાકાએ સૌને દોડતા કરી દીધા હતા. આ અંગે મળતા અહેવાલો અનુસાર આજે બપોરના બાર વાગ્યા આસપાસ સરંભડા અને આસપાસના ગામમાં મોટો ધડાકો થયો હતો જેને કારણે મકાનો પણ ધ્રુજી ગયા હતા તેમ સરંભડાથી શ્રી મોટાભાઇ સવંટે અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ તેમણે […]

Read More