અમરેલી શહેરમાં થયેલી ઓટો રીક્ષાની ચોરીનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડતી પોલીસ

અમરેલી શહેરમાં થયેલી ઓટો રીક્ષાની ચોરીનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં પકડતી પોલીસ

અમરેલી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂના માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પો.સ્ટે.ની ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ-પાર્ટ નં.11193003240403/2024 ઇ.પી.કો કલમ 379 મુજબના કામના આરોપીને કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) તથા હ્યુમન સોર્સની મદદથી આરોપી જાફરભાઇ ઇબ્રાહિમભાઇ રફાઇ ઉ.વ.26 ધંધો.મજુરી રહે,અમરેલી, મણીનગર, તારવાડી રોડ, મેમણ કબ્રસ્તાનમાં તા.જી.અમરેલીને મુદ્દામાલ સાથે ગણતરીની […]

Read More
અમરેલીનાં વેરાઇ માં ના મંદિરની દસ કિલો ચાંદીનો ચોર ઝબ્બે

અમરેલીનાં વેરાઇ માં ના મંદિરની દસ કિલો ચાંદીનો ચોર ઝબ્બે

અમરેલી, ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલકત સબંધીત ચોરીના બાનાવોમાં આરોપી તથા મુદ્દામાલ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા ઇન્ચાર્જ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક વલયકુમાર વૈધનાં માર્ગદર્શનમાં અમરેલીનાં ડીવાયએસપી શ્રી ચિરાગ દેસાઇનાં નેતૃત્વમાં અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાં નવ નિયુક્ત પીઆઇ શ્રી અજય એમ.પરામરની […]

Read More
સાવરકુંડલામાં ઇન્દિરા વસાહતમાં પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તૂટયા : બે બકરાનાં ઘટના સ્થળે મોત

સાવરકુંડલામાં ઇન્દિરા વસાહતમાં પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તૂટયા : બે બકરાનાં ઘટના સ્થળે મોત

સાવરકુંડલા, સાવરકુંડલામાં 23 જૂન 2024 રવિવારના રોજ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો ત્યારે 5:45 કલાકે સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં ઇન્દિરા વસાહત વોર્ડ નંબર 6 બાપાસીતારામ ની મઢુલી પાસે મુકેશભાઈ પરસોત્તમભાઈ જમોડ ના મકાન ઉપર વરસાદને હિસાબે આરસીસી પારાપિટ પડવાથી બાજુમાંથી પસાર થતા પીજીવીસીએલના ઈલેક્ટ્રીક તાર તુટેલ જેને કારણે નીચે રોડ પર સુરાભાઈ વશરામભાઈ ગોહિલ ની […]

Read More
લીલીયાના બનાવટી ઘી પ્રકરણનાં ફરાર સુત્રધારને પકડી પાડતી અમરેલી એલસીબી

લીલીયાના બનાવટી ઘી પ્રકરણનાં ફરાર સુત્રધારને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લીલીયા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.11193035230373/2023, આઇ.પી.સી. કલમ 272, 273, 465, 467, 468, 482, 483, 485, 486, 487, 406, 420, 120બી, 34, 114 તથા ખોરાકમાં ભેળસેળ અટકાવવાનો કલમ 16(1)(એ)વિ. મુજબના કામેનો આરોપી કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા છ માસથી નાસતા ફરતો હોય, […]

Read More
ખાંભાના હનુમાનપુરમાં ઇલેક્ટ્રીક શોક લાગતા બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત થી હાહાકાર

ખાંભાના હનુમાનપુરમાં ઇલેક્ટ્રીક શોક લાગતા બે સગા ભાઈઓ સહિત ત્રણના મોત થી હાહાકાર

  ખાંભા ના હનુમાનપુર ગામે ઘરમાં સમારકામ ચાલી રહ્યું હોય રેતી ધોવાના મશીનમાં રેતી ધોવાનું કામ કરી રહેલા પથુભાઈ જીલુભાઈ બોરીચા નામના 32 વર્ષના યુવાને ઈલેક્ટ્રીક શોક લાગતા તેમને બચાવવા માટે ગયેલા તેમના નાના ભાઈ માનકુભાઈ ઉંમર વર્ષ 30 પણ ઇલેક્ટ્રીક કરંટ નો ભોગ બન્યા હતા જેથી આ બંને ભાઈઓના ભત્રીજા ભવદીપભાઈ તેમને છોડાવવા જતા […]

Read More
વડાપ્રધાન મોદી જી-સેવનમાં અભિનંદન વર્ષાઝિલીનેસહુને મળ્યા તો પણ કેમ ઠંડા દેખાયા?

વડાપ્રધાન મોદી જી-સેવનમાં અભિનંદન વર્ષાઝિલીનેસહુને મળ્યા તો પણ કેમ ઠંડા દેખાયા?

ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના ચાર દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-સેવન દેશોની સમિટ બેઠકમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી જી-સેવનમાં અભિનંદન વર્ષા સહુને મળ્યા પણ ઠંડા દેખાયા. અગાઉ જેવી ઉષ્મા તેમનામાં આ વખતે જોવા ન મળી. ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં સ્થિત ફાસાનોમાં યોજાયેલી જી સેવન પરિષદમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયેલા 12 […]

Read More
મહુવા માર્કેટયાર્ડ ટોપ ટેનમાં આવ્યું

મહુવા માર્કેટયાર્ડ ટોપ ટેનમાં આવ્યું

મહુવા, ગુજરાતભરમાં કુલ 224 એ.પી.એમ.સી.ઓ છે. તેમાં છેલ્લા દસકાથી ટોપટેન એ.પી.એમ.સી.ઓમાં મહુવા એ.પી.એમ.સી.નો સમાવેશ થાય છે. ગત તા.18/6/24 નાં રોજ સમગ્ર રાજયની એ.પી.એમ.સી.ઓનાં સંગઠન એવા ગુજરાત નિયંત્રીત બજાર સંઘ, અમદાવાદ દવારા આવકની દૃષ્ટિએ રાજયની પ્રથમ દસ એ.પી.એમ. સી.ઓનુ સન્માન કરવામાં આવેલ છે. તેમાં મહુવા એ.પી.એમ.સી. નું પણ સન્માન કરવામાં આવેલ છે.વર્ષ : 2023/24 ના વર્ષમાં […]

Read More