અમરેલી, બાબરા તાલુકાના લુણકી ગામે રહેતા સુરજ ઉર્ફે સુરેશભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.28ના લગ્ન થયેલ ન હોય. અને પોતે છેલ્લા સાત આઠ વર્ષથી દારૂ પીવાનું કુટેવ હોય તા.19-3ના રોજ દારૂ પી ઘરે આવી પરિવારના લોકો સાથે માથાકુટ કરતા દારૂ પીધ્ોલ હાલતમાં તેમના ભાઇ દિપકભાઇને મારમારતા બાબરા પોલીસમાં જાણ કરતા પોલીસે તેના વિરૂધ્ધ દારૂ પીધ્ોલનો કેસ કરેલ […]
Read Moreકેશોદમાં ચોરીના ગુનામાં બે આરોપી ઝડપાયા
જુનાગઢ, કેશોદ સરકારી દવાખાનામાં થયેલ ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડેલ છે. દવાખાના પાછળ આવેલ આરોગ્ય સ્ટોરના રૂમનો દરવાજો તોડી બે લેપટોપ અને પાણીનું કુલર તથા પંખા સહિત 55,600નો મુદામાલ ચોરી ગયેલ બે શખ્સો ભંગારના ડેલામાં વેચવા ગયેલ તેવી બાતમી આધારે પોલીસે આરોપીઓની અટક કરી મુદામાલ રીકવર કર્યો છે. […]
Read Moreબાબરાના ચકચારી ખુન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા
અમરેલી, આ કામના બનાવની વિગત એવી છે કે બગસરા પોલીસ મથકમાં આઇપીસી 302, 307, 323, 324, 325 વિગેરે કલમમાં આરોપીઓ દિપુભાઇ ઉર્ફે દિપુ પ્રમોદભાઇ ગોયલ, કિશન લાદુલાલ ગુર્જર, કલુભાઇ ભગવાનદાસ ગોયલની અટક કરવામાં આવેલ આ બનાવની વધ્ાુ વિગતમાં જોઇએ તો તા.16-7-23ના 21:00 કલાકે બાબરા કરિયાણા રોડ ઉપર આવેલ ભવાની સિરામીકના કારખાનામાં આ કામના ફરિયાદીના કુટુંબીક […]
Read Moreજિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા
અમરેલી, અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા […]
Read Moreઢૂંઢિયાપીપળીયા નજીક જમીનમાં કુદરતી ખાડા પડ્યા તેમાંથી કાળો પદાર્થ નીકળતા લોકો જોવા ઉમટ્યા
વડિયા, અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા ની ભાગોળે આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામથી થોડે દૂર આવેલા ચામુંડાના મંદિર વિસ્તાર ની જગ્યામાં 500મીટર જેટલાં વિસ્તાર માં જમીન માં ખાડા પડી ને લાવા જેવો કાળો પદાર્થ નીકળતા અનેક તર્ક વિતર્ક સર્જાતા જોવા મળ્યા છે. માતાજીના મંદિર પાસે આ ઘટના બનતા કોઈ ધાર્મિકતા સાથે જોડે […]
Read Moreઅમરેલીના અગ્રણી વેપારીશ્રી મનસુખભાઇ વામજાની ઉપસ્થિતિમાં મેચનો ટોસ ઉછાળાયો
અમરેલી, અમરેલી અત્રતત્ર સર્વત્ર છવાયુ હોય તેમ આઇપીએલ ક્રિકેટ મેચમાં પણ અસાંજો માભો કુરો ઉક્તિને સાર્થક કરી હોય તેમ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત ટાઇન્સ મેચના ટોસ માટે બી.કે.ટી.ટાયર કંપની તરફથી અમરેલીનાં પટેલ ટાયર એજન્સીવાળા તથા પટેલ ટાયર એજન્સી રાજકોટનાં મનસુખભાઇ વામજાની સ્ટેડીયમ ખાતે ઉપસ્થિતિમાં આઇપીએલ મેચનો ટોસ ઉછાળવામાં આવ્યો હતો. સ્ટાર સ્પોર્ટસ, જીયોસીનેમા […]
Read More27-03-2024
ભાજપ દ્વારા અમરેલી બેઠક શ્રી ભરતભાઈ સુતરીયા ની પસંદગી
અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના સન્નીષ્ટ કાર્યકર શ્રી ભરતભાઈ સુતરિયાને લડાવવાનો ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે 2009માં અમરેલી જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખશ્રી નારણભાઈ કાછડીયા ને પણ ભાજપે લડાવ્યા હતા અને નારણભાઈ સતત ત્રણ જીત્યા હતા શ્રી ભરતભાઈ સુતરીયા માટે એમ કહેવાય છે કે તે ગાંઠનું ગોપીચંદન કરવા વાળા ભાજપના સમર્પિત […]
Read More24-03-2024
સાત જિલ્લામાંથી ઇફકોના 23 ડેલીગેટ ચૂંટાયા
અમરેલી, સૌરાષ્ટ્રના સાત જિલ્લામાંથી ઇફકોના 23 ડેલીગેટ ચૂંટાયા હતા જેમા અમરેલી જિલ્લાનો જયજયકાર થયો હતો કુલ 23માંથી અમરેલી જિલ્લાનાં 11 ડેલીગેટ, ભાવનગર-બોટાદમાંથી 6 અને જુનાગઢમાંથી 4 ડેલીગેટ બીનહરીફ થયા છે.અમરેલી જિલ્લામાં સતત 30 વર્ષથી સહકારી ક્ષેત્રે બીનહરીફ થતા શ્રી રમણીકભાઇ સોજીત્રા (મુખી), શ્રીજયંતિભાઇ પાનસુરીયા, શ્રી વિરજીભાઇ ઠુમ્મર, શ્રી મનિષ સંઘાણી, શ્રી દિપક માલાણી બીનહરીફ થયા […]
Read More