અમરેલી શહેરનાં ટાવર પાસે વિજપોલનાં ફ્યુઝ બોક્સમાં અચાનક આગ લાગી

અમરેલી, તારીખ : 19/0ર/ર0ર4 નાં સમય : 13:પ7 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી શહેરનાં મઘ્યમાં આવેલ ટાવર ચોક પાસે જલારામ ફરસાણ પાસે ઁય્ફભન્ નાં વીજ પોલનાં ફયુઝ બોકસમાં અચાનાક આગ લાગવાની ઘટનાં બનેલ તેની જાણ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી ડ્રાઇ […]

Read More

કેન્દ્ર સ2કા2 દ્વા2ા નિકાસ છુટ આપવામાં આવતા કાંદાનાં ભાવમાં મણદીઠ રૂપિયા 100નો વધા2ો

અમરેલી, તા.16/2/24 નાં 2ોજ ભા2ત સ2કા2નાં ગૃહ અને સહકા2મંત્રીશ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીશ્રીઓની કમીટીમાં કાંદાની નિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થયા બાદ ત્રણ લાખ ટન કાંદાની પ2દેશ નિકાસ માટે નિર્ણય લેવાયો. આ નિર્ણયની જાહે2ાત તા.18/2/24 2વિવા2નાં 2ોજ થતા સોમવા2નાં 2ોજ સૌ2ાષ્ટ્રમાં કાંદાનાં વેચાણ ક2તા માર્કેટ યાર્ડોમાં મણદીઠ રૂા.100/- નો વધા2ો આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ […]

Read More

અમરેલીમાં 10મીએ સારહિ તપોવન આશ્રમનું ઉદ્દઘાટન

અમરેલી, અમરેલી સારહિ યુથ કલબ દ્વારા સારહિ તપોવન આશ્રમનું નિર્માણ થતાં આગામી 10મી માર્ચે તપોવન આશ્રમનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે. આ સમારોહમાં પુજય મોરારીબાપુ, તથા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલા, શ્રી દિલીપભાઇ સંઘાણી અને જિલ્લાનાં તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પુ. મોરારિબાપુનાં હસ્તે ઉદ્દઘાટન કરાશે. આ તપોવન આશ્રમમાં 20ના સ્ટાફ […]

Read More

ચેક બાઉન્સ થવાનાં કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતી બાબરા કોર્ટ

બાબરા, બાબરા સ્થીત આવેલ એસ.બી.આઈ.બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા આરોપી નિશાબેન દિનેશભાઈ વ્યાસ રહે.દામનગર (ઢસા રોડ),તા.લાઠી,જી.અમરેલી સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયે લોન પેટે લીધેલ 2કમ બાબતે ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ અન્વયે આરોપીના એડવોકેટ અતુલ જી.નિમાવત એ સુપ્રીમ કોર્ટ નાં ચેક બાઉન્સના કેસ સંબંધે આપેલ સીધ્ધાંતો ની વિગતવાર દલીલો રજુઆતથી ફરીયાદી આરોપી સામેનો નાણાકીય […]

Read More

સાવરકુંડલા માર્કેટયાર્ડની ટીમ મુખ્યમંત્રીની મુલાકાતે

સાવરકુંડલા, સાવરકુંડલા માર્કેટયાર્ડની છેલ્લી ચુંટણીમાં ભાજ5 પ્રેરીત શ્રી દિ5કભાઇ માલાણીની નેતૃત્વ વાળી પેનલ વિજેતા થયા બાદ વિઘાનસભાના સંકુલમાં રાજયસભાના ભાજ5ના ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રસંગે ગાંઘીનગર જતા બોર્ડ ડીરેકટરશ્રીઓએ ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની ઉ5સ્થીતીમાં રાજયના સંવેદનશીલ અને યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ 5ટેલ ની શુભેચ્છા મુલાકાત લીઘી સાથે રાજયના સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ની 5ણ શુભેચ્છા મુલાકાત લીઘી. આ […]

Read More

ધારી વિધાનસભા વિસ્તારમાં 64 કામો માટે 207.73 લાખના કામો સુચવ્યા

ચલાલા, અમરેલી જિલ્લામાં ધારી, બગસરા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ લોકોની સુવિધા અને સગવડતા સુખાકારી વધારવા માટે સરકારની સૌથી વધ્ાુ ગ્રાન્ટ વાપરતા ધારાસભ્યનાં હોમ ટાઉન ચલાલાના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી અભિનંદન આપ્યા છે સંતો મહંતોએ પોતાનો રાજીપો વ્યક્ત કરી આશિર્વાદ આપ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને દરેક નાણાકીય વર્ષમાં સીટ દીઠ […]

Read More

અમરેલી લાઠી લીલીયામાં વિજ ચેકીંગ : 23 લાખની ગેરરીતી

અમરેલી, અમરેલી પીજીવીસીએલ ડિવીઝન એક નીચેના અમરેલી સર્કલમાં આજે કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા અમરેલી શહેર, લાઠી, લીલીયામાં પોતાની સિકયોરીટી સાથે પીજીવીસીએલની 37 ચેકિંગ ટીમો ત્રાટકી હતી અને રહેઠાંણના 599 તથા વાણિજયકના 5 મળી 604 જોડાણો ચેક કર્યા હતાં અને જેમાં રહેઠાંણના 95 અને એક કોમર્સયલ મળી કુલ 96 જોડાણોમાં રૂા. 23.01 લાખની ગેરરીતી ચેકિંગ ટીમોએ ઝડપી […]

Read More

અમરેલી જિલ્લામાં જુદા જુદા બે સ્થળે ઇંગ્લીશ દારૂના દરોડા

અમરેલી, અમરેલી જિલ્લામાં પોલીસે જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લીશ દારૂના દરોડાઓ પાડી બે શખ્સોને 24 બોટલ ઇંગ્લીશ દારૂ તથા બાઇક મળી રૂા.50,452ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. અમરેલી ફોરવર્ડ સર્કલ પાસે ચાર બોટલ ઇંગ્લીશ દારૂ રૂા.4052ના મુદામાલ સાથે હે.કોન્સ. સલીમભાઇ શેખે ઝડપી પાડયો હતો. જયારે બાબરા તાલુકાના વાવડી થી ચમારડી રોડ ઉપર શૈલેષ ઘોહાભાઇ બસીયા […]

Read More