બાબરાના કરીયાણામાં ચોર ચાર લાખની મતા ચોરી ગયા

અમરેલી, બાબરા તાલુકાના કરીયાણા ગામે તા. 26-1 ના બપોરના સંજયભાઈ લાલજીભાઈ ઉ.વ. 23 તથા તેમના ઘરના સભ્યો વાડીએ જમવા માટે ગયેલ હતા. ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમના દરવાજાનું તાળુ નકુચામાંથી તોડી રૂમમાં રાખેલ તીજોરીનો દરવાજો ખોલી અંદર લોકર તોડી લોકરમાં રાખેલ રોકડ રૂ/.1,30,000 , સોનાનો હાર બુટી સાથેનો 54.500 ગ્રામનો […]

Read More

સાવરકુંડલામાં આજે ગાંધી ધર્મશાળામાં શ્રી ધીરૂબાપા રૂપારેલ વીંગ નામકરણ

સાવરકુંડલા, સાવરકુંડલામાં મહાત્મા ગાંધી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલીત મહાત્મા ગાંધી અતીથી ભુવનમાં આજે તા.30 મંગળવાળ સવારે 10:00 કલાકે સંસ્થાના પાયાના સેવાર્થીઓ શ્રી અમુલખભાઈ ખીમાણી,શ્રી હીરાભાઈ મગીયા,શ્રી હર્ષદરાય ત્રીવેદી, શ્રી ગીરધરભાઈ વાટલીયા, શ્રીભાનુપ્રસાદ ત્રીવેદી, શ્રી ધરમશીભાઈ આંબલીયા,શ્રી પરમાનંદદાસ રવાણી, શ્રી જગજીવનભાઈ દોશી, શ્રીઅમૃતલાલ ગાંધી, શ્રી વિનયચંદ સંઘવી,શ્રી છગનલાલ સંઘવી,શ્રી છબીલદાસ ગાંધી ની સ્મૃતીમાં નવીનીકરણ થયેલ 12 રૂમોનું […]

Read More

પીપાવાવ પોર્ટ નજીક થતી પેટ્રોલિયમ ચોરી ઝડપાઇ

રાજુલા, અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ ચોકડી નજીક રાજધાની હોટલ ગ્રાઉન્ડ માંથી ગેરકાયદેસર ડીઝલ પેટ્રોલ ડામર સહિત ગેરકાયદેસર વેચાણ કરતા હતા સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિરલિપ્ત રાયને માહિતી મળતા તેમની ટીમ દ્વારા મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચોરી કરેલું ડીઝલ કિંમત 12,550 લીટર કિંમત રૂ.11,54,600,300 લીટર ચોરીનું પેટ્રોલ જપ્ત કિંમત રૂ.28,800,ચોરી કરેલો ડામર 19 […]

Read More

ધારી-અમરેલી પંથકને ધુ્રજાવતો પ્રચંડ ભેદી વિસ્ફોટ

અમરેલી, અમરેલી જિલ્લાના ધારી અને અમરેલીના ગામડાઓમાં આજે બપોરે બાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભેદી ધડાાકાએ સૌને દોડતા કરી દીધા હતા. આ અંગે મળતા અહેવાલો અનુસાર આજે બપોરના બાર વાગ્યા આસપાસ સરંભડા અને આસપાસના ગામમાં મોટો ધડાકો થયો હતો જેને કારણે મકાનો પણ ધ્રુજી ગયા હતા તેમ સરંભડાથી શ્રી મોટાભાઇ સવંટે અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ તેમણે […]

Read More

અમરેલી સારહી આશ્રમને રૂપિયા 1111નું દાન

અમરેલી, અમરેલી સારહિ આશ્રમને સ્વ હરગોવિંદ શાંતિભાઇ પરમારની પુણ્ય તિથી નિમિતે ભાવેશભાઇ હરગોવિંદભાઇ પરમાર દ્વારા સારહી તપોવન આશ્રમને રૂા.1111નું અનુદાન અપાયું હતું. આ તકે મુકેશભાઈ સંઘાણી, એન્જિનિયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્નદ્રષ્ટા – પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને […]

Read More

વડીયાના હનુમાન ખીજડીયામાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે જામીન ઉપર છુટી ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો

વડિયા, વડીયાના હનુમાન ખીજડીયામાં દારૂ સાથે ઝડપાયેલા શખ્સે જામીન ઉપર છુટી ફરી દારૂનો ધંધો ચાલુ કર્યો હોય પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા આવેદન થકી રજુઆત કરવામાં આવી છે અહીં દારૂનો કેસ થયા પછી પણ જામીન ઉપર છુટી ફરી દારૂ વેંચાતો હોવાનો ગ્રામજનો દ્વારા વિડીયો વાઇરલ કરાયો હતો અને દારૂ ઉપરાંત હનુમાન […]

Read More

સાવરકુંડલાના વિજયાનગરમાં પ્રોઢ ઉપર હુમલો

અમરેલી, સાવરકુંડલાના વિજયાનગર ગામે રહેતા જગદીશભાઇ મેઘજીભાઇ ચૌહાણે ભાવેશ હિરાભાઇ ચૌહાણને કહેલ કે મારા પ્લોટમાં મકાનના પાયા નાખવા છે અને તે પ્લોટમાં તમાારા લાકડા પડેલ છે તે લઇ લેવાનું કહેતા ભાવેશે લાકડા નહીં લેવાઇ આ પ્લોટ મારો છે તેવું જણાવી ગાળો બોલી માથામાં લાકડીના બે ઘા મારી ઇજા કર્યા ની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ

Read More

સાવરકુંડલા લીલીયા વિસ્તારોમાં નવા રોડ રસ્તા માટે 37 કરોડ મંજૂર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર રોડ રસ્તાઓની દુર્દશા જોઈને માત્ર ગ્રામીણ ગામડાઓના માર્ગો ને સુંદર અને રળિયામણા બનાવવા માટે ગાંધીનગર સચિવાલયમાં અઠવાડિયામાં ત્રણવાર ઉઘરાણી કરતા ધારાસભ્ય મહેશ કસવાળાની કામ કરવાની કુનેહને કારણે વધુ 37 કરોડના રોડ રસ્તાઓના જોબ નંબર લાવીને સાવરકુંડલા લીલિયા પંથકના ગામડાઓને જોડતા માર્ગો આગામી દિવસોમાં મઢાઈ જાય તે અંગેની કર્તવ્ય નિષ્ઠ […]

Read More