રાજુલાથી કુંડલા વિસ્તાર સિંહો માટે મરૂભુમિ બની રહી છે : છેલ્લા 6 મહિનામાં ટ્રેનમાં 7 સિંહોના મોત

રાજુલા, રાજુલા તાલુકાના ડોળીયા નજીક ટ્રેન હડફેટે લેતા સિંહણ ઇજાગ્રસ્ત થઈ હતી વન વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સિંહણને સારવાર માટે ખસેડામાં આવેલ હતી ત્યારે સારવાર દરમિયાન આજે સિંહણનું મૃત્યુ નીપજ્યું હતું જેને લઈને રાજુલા વિસ્તારના પર્યાવરણ પ્રેમીમાં રોષ વ્યાપ્યો હતો.સમગ્ર મામલે પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ વનમંત્રી ને કરી રજૂઆત કરી […]

Read More

અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી, ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા […]

Read More

આજે અમરેલીમાં એક શામ દેશ કે નામ કાર્યક્રમ

અમરેલી, લાઇટ સાઉન્ડ ડેકોરેટીવ ઇવેન્ટ અમરેલીમાં સૌ પ્રથમ વાર ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સીનીયર સિટીઝન પાર્ક ખાતે રાત્રે-8:30 કલાકે સારહી યૂથ ક્લબ ઓફ અમરેલી તથા નગર પાલિકા અમરેલી દ્વારા દેશભક્તિનો રંગારંગ કાર્યક્રમ જેમાં દેશભક્તિ ધમાકેદાર કૃતિઓ,અમિત વાઘેલા-અભય-જશપાલ બેન્ડ પ્રસ્તુત શ્રી ક્રિષ્ના ઇવેન્ટ દ્વારા દેશભક્તિના ગીતો સારહી યૂથ ક્લબ ઓફ અમરેલીના સેવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે […]

Read More

ચમારડીમાં રૂા. 1.16 કરોડના ખર્ચે બની રહેલા સુવિધા પથની મુલાકાતે પૂર્વ ધારાસભ્યશ્રી ઠુંમર

બાબરા, લાઠી બાબરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વર્ષ 2020-21 માં ચમારડી, વલારડી, ધુધરાળા, સુખપુર, જીવાપર ગામોમાં અંદાજીત 4.50 કરોડના ખર્ચે સુવિધાપંથ મંજૂર કરાવેલ હતા જેની કામગીરી શરૂ થતા ચમારડી અને વલારડી રોડનું જાત નિરીક્ષણ કર્યુ પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી સારી ગુણવત્તા સાથે કરવા સૂચન કર્યુ તેમજ તેમના કારીગર દરમિયાન […]

Read More

જાફરાબાદના કડીયાળીમાં યુવાન ઉપર હુમલો : ફરિયાદ

અમરેલી, જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે રહેતા કનુભાઈ રામભાઈ સાંખટ ઉ.વ.35 નું બાઈક સામેઆવી જતા બાલકૃષ્ણ ત્રિવેદી તથા તેમના માતાએ કનુભાઈને પકડી રાખી ગાળો બોલી માથામાં પાઈપનો ઘા મારી ઈજાઓ કરી ગાળો બોલી ધમકી આપ્યાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ

Read More

રાજુલાના ડોળીયા નજીક મહુવા – સુરત એક્સપ્રેસ ટ્રેન હડફેટે સિંહણને ઇજા

અમરેલી, અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌવથી વધુ જોવા મળી રહી છે પરંતુ હવે તેમની સુરક્ષા વધારવા જરૂરિયાત ઉભી થઇ છે વાંરવાર સિંહોના ટ્રેક ઉપર અકસ્માતો થવાની ઘટનાઓ વધી રહી છે આજે વધુ એક મોડી રાતે ઘટના બની હતી જેના કારણે વનવિભાગમાં દોડધામ મચી ગઇ હતી રાજુલા તાલુકાના ડોળીયા અને રિંગણીયાળા વચ્ચે રેલવે ટ્રેક ઉપર મહુવાથી […]

Read More

સાવરકુંડલામાં ગૌચર જમીનનું દબાણ ખુલ્લુ કરાવવા માટે શ્રી મહેશ કસવાળા મેદાનમાં

સાવરકુંડલા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં જે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરો ઉપર દબાણ છે અને જે સરપંચોની તેમની પાસે ફરિયાદ કે રજૂઆત આવશે તો તે ગૌચર ખુલ્લું કરાવવા માટે એક્શન મોડમાં છે ત્યારે તાલુકાના જીરા ગામે આવેલી રજૂઆતના આધારે ગ્રામ પંચાયત દ્વારા 57,000 ભરીને ડી એલ આર દ્વારા માપણી કરાવવામાં આવી અને માપણી ને […]

Read More

અમરેલીમાંથી કોણ કોને લડાવશે લોકસભાનો જંગ ?

અમરેલી, અયોધ્યામાં અને દેશમાં મોટા ઉત્સવ પછી હવે સંભવિત માર્ચ એન્ડથી એપ્રિલ સુધીમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં કોણ લડશે તેના નામોની લોકોમાં ચર્ચા શરૂ થઇ છે.અમરેલીમાંથી કોણ કોને લડાવશે લોકસભાનો જંગ ? તેવી લોકોની ચર્ચામાં ભાજપમાં કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા, વર્તમાન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી મુકેશ સંઘાણી અને આજે જો ભાજપમાં આવે […]

Read More

પહેલો ઘા રાણાનો : ભાજપનું ચૂંટણી કાર્યાલય શરૂ

અમરેલી, હરિફો દ્વારા હજુ કોઇ રણનીતી કે ચુંટણીનો મુદ્દો તૈયાર થાય તે પહેલા પહેલો ઘા રાણાનો કરી ગુજરાતમાં એક સાથે 26 ચુંટણીનાં મધ્યસ્થ કાર્યાલયનો ભાજપે આજથી શુભારંભ કર્યો છે. ત્યારે અમરેલીમાં ભાજપનાં પાયાના દિગ્ગજ આગેવાનશ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં ભાજપનાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનો દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સૌએ કમળને જીતાડવા વિજય ટંકાર કર્યો હતો. […]

Read More