અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ

અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ

અમરેલી, અમરેલીથી ચિતલ અને લાઠી વચ્ચે સાંજે 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવી પવન સાથે વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ નુક્શાની થઇ હતી જેમાં સાંજે સાડા ચાર વાગ્યે પવન સાથે વિજળીનાં કડાકા ભડાકા વચ્ચે અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ થઇ ગયાં હતાં. ઇશ્ર્વરીયાનાં પાણીનાં ટાકા પાસે અચાનક કડાકા સાથે વિજળી ત્રાટકતા પશુપાલક મુશ્કેલીમાં […]

Read More
જશવંતગઢમાં ઓઇલ મીલમાં આગ લાગી

જશવંતગઢમાં ઓઇલ મીલમાં આગ લાગી

અમરેલી, અમરેલી ના જશવંતગઢ મુકામે આવેલ ” કિશાન ઓઇલ મીલ “માં અચાનક આગ લાગવાની ઘટના બનેલ આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ સી ગઢવી ની રાહબરી હેઠળ અમરેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર 2 બાઉઝર સાથે પહોંચી પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબુ […]

Read More

અમરેલી જીલ્લામાં યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના છ બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં યમરાજાના ડેરા તંબુ તાણ્યા હોય તેમ કમોતના જુદા જુદા છ બનાવો નોંધાયા હતા. ધારીના જીરામાં યુવાનનું , અમરેલીના વાંકિયામાં યુવતિનું ,રાજુલાના ખાંભલીયા લીલાપીરની ધારમાં રહેતા યુવાનનું તેમજ અમરેલી રોકડ નગરમાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા તેમજ ધારી વાઘાપરામાં યુવાનનું ઝેરી દવા પી જતા અને અમરેલી તાલુકાના વડેરા ગામે વૃધ્ધાનું બીમારીથી કંટાળી ઝેરી દવા […]

Read More
અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો  વર્તારો આપ્યો

અખાત્રીજના આથમણા પવને “વનરાજી ખીલી ઊઠે’નો વર્તારો આપ્યો

બગસરા, આજે અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઇ બાજુથી વાય છે? તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌ કોઈમાં ઈંતેજારી હતી જે વહેલી સવારના ત્રણ વાગ્યા થી છ વાગ્યા સુધી આથમણી તેમજ નૈત્ય દિશા ના પવન વાતા વનરાજી ખીલી ઊઠે સાથે મધ્યમ ચોમાસાનો વર્તારો આપ્યો હતો. વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ જ મહત્વ […]

Read More
ઇફકોનાં ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ

ઇફકોનાં ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરીફ

અમરેલી,   દિલ્હી ખાતે ઇકોના નવા બોર્ડની  મીટીંગ આજે યોજાયેલ જેમાં ઇફકોના નવા ચેરમેન તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગમાં સર્વાનુંમતે ચેરમેન તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની વરણી કરવામાં આવેલ માનનીય દિલીપભાઈ સંઘાણી નો પ્રસ્તાવ ઉત્તરાખંડના રાજ્યના ઇફ્કો ના ડિરેક્ટર ઉમેશ  ત્રિપાઠી મુકેલ જ્યારે હરિયાણાના ડિરેક્ટર પ્રહલાદસિંહ  ટેકો આપેલ એવી […]

Read More
સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ

સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ

સાવરકુંડલા, સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં આવેલ પ્રસાદ બંગલામાં ગઇકાલે રાત્રીના બીનાબેન પાઠક નામના મહીલાની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે ઘરના કંકાસને કારણે ક્રાઇમના ટીવીમાં આવતા શો ની જેમ જ આઠ માસ પહેલા પરણીને સાસરેે આવેલી વહુએ જ અગાઉથી પ્લાન કરી માતાની મદદથી સાસુનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અને તેની હત્યામાં પોતાના પતિને ફસાવવા માટેના પ્રયાસો કયાર્નું […]

Read More
દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે

દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે

અમરેલી, ઇફકોના ડાયરેકટરની ચૂંટણીમાં શ્રી જયેશ રાદડીયાનો વિજય થયો છે. સહકારી સંસ્થા ઇફકોના ડાયરેકટરની ચૂંટણી યોજાતા શ્રી જયશે રાદડીયાએ 180 માંથી 114 મત મેળવીને રેકોર્ડ સર્જી દીધો હતો. જયારે ભાજપનો મેડેટ હોવા છતાં બિપીન ગોતાને માત્ર 66 મત મળ્યા હતાં. આજે દિલ્હી ખાતે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરિફ થશે તેમ સહકારી સુત્રોમાંથી જાણવા […]

Read More
અમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી

અમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી

અમરેલી, લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જિ.અમરેલી વાળાને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ, પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઇરાદે અને પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરુ ઘડીને, લાલજીભાઈ પાસે નવી મારુતી સુઝુકી બ્રેઝા, આર.ટી.ઓ રજી.નં. જીજે.14.બી.ડી.4371 કિ.રૂ. 14,50,000/- ની ખરીદ કરાવી, તેનું ઉંચુ ભાડુ મેળવવાના સપનાઓ બતાવી, સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુંકવાનું કહી, ગાડી મેટ્રો ટ્રેનના […]

Read More

અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ

અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]

Read More
અમરેલી પોલીસે ચીટર ગેંગને 28 કાર સાથે પકડી પાડી