અમરેલી, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર ગૌતમ પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સોશ્યલ મિડીયા સબંધીત તેમજ ફાઇનાન્શીયલ ફ્રોડ ગુનાઓનાં આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરિણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ કરતા શખ્સોને ઝડપી પાડવા ના.સો.અધિ. અમરેલી વિભાગનાં ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ અમરેલી સાયબર ક્રાઇમ પીઆઇ વી.એમ.કોલાદરા દ્વારા જરૂરી […]
Read More![ગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસ ગીફ્ટની લાલચ આપી 14 લાખ પડાવી લેનારી નાઇજીરીયન મહિલાને પકડી પાડતી અમરેલીની સાયબર ક્રાઇમ પોલીસ](https://avadhtimes.net/wp-content/uploads/2024/06/31.jpg)