રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા પોણા ત્રણ લાખ મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલા પોણા ત્રણ લાખ મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી કરતા પોણા ત્રણ લાખ મતે આગળ છે પરેશ ધનાણીને દોઢ લાખ જેટલા મત મળ્યા છે.

Read More
રાજકોટ બેઠક ઉપર શ્રી પરસોતમ રૂપાલા બે લાખ 44 હજાર મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર શ્રી પરસોતમ રૂપાલા બે લાખ 44 હજાર મતથી આગળ

રાજકોટ બેઠક ઉપર લડી રહેલા અમરેલીના બે ઉમેદવારો ઉપર સૌની નજર છે ત્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તેમના કોંગ્રેસના નજીકના હરીફ એ પરેશ ધાનાણીથી બે લાખ 44 હજાર માટે આગળ છે

Read More
ભાજપ મમતા-નવિનને હરાવી દે તોખરેખર એ તો મોટી વાત કહેવાય

ભાજપ મમતા-નવિનને હરાવી દે તોખરેખર એ તો મોટી વાત કહેવાય

લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ચાર જૂને આવનારા પરિણામ પર સૌની નજર છે ત્યારે પરિણામ પહેલાં વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવી ગયા છે. આ અક્ઝિટ પોલમાં જયજયકારની આગાહીઓ કરાઈ છે. ભાજપે પોતાના માટે 350 કરતાં વધારે બેઠકો અને એનડીએ માટે 400 પ્લસ બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો […]

Read More
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી-સીએસઆરબોક્સ ફાઉન્ડેશને ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટમાં સતત વધારો કરવા વ્યૂહાત્મક રીતે ભાગીદારી કરી

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી-સીએસઆરબોક્સ ફાઉન્ડેશને ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટમાં સતત વધારો કરવા વ્યૂહાત્મક રીતે ભાગીદારી કરી

અમદાવાદ, ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી અને અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી સીએસઆરબોક્સ ફાઉન્ડેશને તેના એકેડેમિયા  આઈબીએમ સ્કીલ્સબિલ્ડ મારફત વિદ્યાર્થીઓને એડવાન્સ ડિજિટલ સ્કિલ ડેવલપમેન્ટથી સજ્જ બનાવવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી 28 મે, 2024થી અમલી બનશે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સંબંધિત કૌશલ્યોથી સજ્જ બનાવવાનો છે. જેઝડપથી વિકસતા ટેક્નોલોજિકલ લેન્ડસ્કેપમાં રોજગારની ક્ષમતામાં સુધારો કરશે.બંને ઈન્સ્ટીટ્યૂટ […]

Read More
બગસરામાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળાની શક્યતા

બગસરામાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળાની શક્યતા

બગસરા, બગસરા માં પાલિકા દ્વારા દૂષિત પાણી નું વિતરણ થતાં અનેક વખત લોકો દ્વારા રજૂવાતો કરવા છતાં પાલિકા ના સત્તાધીશો નું જાણે પેટનું પાણી પણ હલતું ના હોય તેમ લોકો ને દૂષિત પાણી નું જ વિતરણ કરવામાં આવી છે પાણીજન્ય રોગો થવાની શક્યતા લોકો આ કદડા પાણીથી હેરાન થઈ ગયા છે પોતાના પાણીના ટાંકા ફિલ્ટર […]

Read More
ખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા ખનીજ ચોરી અટકાવવા કડક પગલા : રૂપિયા 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ખાણ ખનીજ અને મામલતદાર વંથલીની ટીમ દ્વારા ખનીજ ચોરી અટકાવવા કડક પગલા : રૂપિયા 38 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

જૂનાગઢ , ખોખરડા ફાટકથી ગાદોઈ ગામ તરફ જવાના રસ્તે ડાબી બાજુ રેતી ચાળવાના ચારણા ખાતે આકસ્મિક રીતે ચેકિંગ હાથ ધરતા અનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા 5 ટ્રક ઝડપાયા હતા અને તેને સીઝ કરી તંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ખાણ ખનીજ કચેરી, જૂનાગઢ અને મામલતદાર વંથલીની ટીમે સંયુક્ત […]

Read More
રાજુલા આરટીઓમાં એકડો લેવા  નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા આરટીઓમાં એકડો લેવા નવ લાખ અગિયાર હજાર ચુકવ્યા

રાજુલા, રાજુલા શહેરમાં રહેતા અને નેશનલ હાઇવે પર કડીયાળી નજીક હોટલ દર્શન ધરાવતા હરેશભાઈ વાઘ જે કનકેશ્વરી એન્ટરપ્રાઇઝ તેમજ હોટલ દર્શનના માલિક તેમણે એક ફોરવીલ ગાડી હુંડાઈ ક્રેટા ઓટોમેટીક ટોપ મોડલ જેની કિંમત આજની તારીખે બાવીસ લાખ પંચોતેર હજાર હોવાનું જણાવેલ અને આ ગાડી પોતાના માટે તેમને ખરીદી કરી પરંતુ કહેવાય છે ને કે શોખની […]

Read More