બાબરાનાં લુણકી ગામે સીએનજી ટ્રકમાં અચાનક આગ લાગી

અમરેલી, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે બાબરા તાલુકા ના લુણકી ગામ નજીક રોડ પર સુપર પ્રોફિટ ટ્રક (બહય) સાથે અકસ્માત સર્જાતા અચાનક સીએનજી ટ્રકમાં આગ લાગવાની ઘટના બનેલી તેના અનુસંધાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવી ની રાહબરી નીચે ફાયર વિભાગ બાબરા ની ટીમ તથા અમરેલી ફાયર એન્ડ […]

બાબરાના ખંભાળાની સીમમાં 579 દારૂની બોટલો ઝડપાઇ

બાબરા, બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સી.એસ.કુગસીયાની રાહબારી હેઠળ બાબરા પોલીસ સ્ટેશનની ટીમ ખંભાળા બીટ વિસ્તારમા પેટ્રોલીંગમા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે ખંભાળા ગામે ભગાધારવાળુ નામે ઓળખાતી સીમમા જયંતિભાઇ ગાંડાભાઇ બાવળીયા રહે.ઇતરીયા તા.ગઢડા વાળો ઇસમ પોતાની વાડીએ આવેલ ઓરડીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખેલ છે તેવી હકીકત મળતા સાથેના સ્ટાફને હકિકત થી […]

બાબરાના નીલવડા ગામે ડિગ્રી વગરનો ડોકટર ઝડપાઇ ગયો

અમરેલી, બાબરા તાલુકાના નીલવડા ગામે બાબરાના રામનગર સોસાયટીમાં રહેતા્ પ્રતિક જુગલભાઈ ગોંડલીયા ઉ.વ. 33 કોઈપણ સરકારમાન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનીક ચલાવી દર્દીઓ પાસેથી ફ્રી લઈ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતા એલોપેથીક દવાઓ તથા મેડીકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -22 કુલ રૂ/.18,590 નો […]

બાબરાના લુણકીમાં યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, બાબરા તાલુકાના લુણકી ગામે રહેતા સુરજ ઉર્ફે સુરેશભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.28ના લગ્ન થયેલ ન હોય. અને પોતે છેલ્લા સાત આઠ વર્ષથી દારૂ પીવાનું કુટેવ હોય તા.19-3ના રોજ દારૂ પી ઘરે આવી પરિવારના લોકો સાથે માથાકુટ કરતા દારૂ પીધ્ોલ હાલતમાં તેમના ભાઇ દિપકભાઇને મારમારતા બાબરા પોલીસમાં જાણ કરતા પોલીસે તેના વિરૂધ્ધ દારૂ પીધ્ોલનો કેસ કરેલ […]

બાબરાના ચકચારી ખુન કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો કરાવતા ધારાશાસ્ત્રી જે.આર.વાળા

અમરેલી, આ કામના બનાવની વિગત એવી છે કે બગસરા પોલીસ મથકમાં આઇપીસી 302, 307, 323, 324, 325 વિગેરે કલમમાં આરોપીઓ દિપુભાઇ ઉર્ફે દિપુ પ્રમોદભાઇ ગોયલ, કિશન લાદુલાલ ગુર્જર, કલુભાઇ ભગવાનદાસ ગોયલની અટક કરવામાં આવેલ આ બનાવની વધ્ાુ વિગતમાં જોઇએ તો તા.16-7-23ના 21:00 કલાકે બાબરા કરિયાણા રોડ ઉપર આવેલ ભવાની સિરામીકના કારખાનામાં આ કામના ફરિયાદીના કુટુંબીક […]

બાબરામાં 6.39 ક2ોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ ક2તા શ્રી કાછડીયા અને શ્રી તળાવીયા

અમરેલી, અમ2ેલી સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા અને લાઠી-બાબ2ા વિસ્તા2ના ધા2ાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા બાબ2ા શહે2 ખાતે 2ાજય સ2કા2 ા2ા તાજેત2માં રૂા. 3.પ0 ક2ોડની 2ાશી સાથે સ્વીકૃત વિકાસના કામો અને રૂા. 2.89 ક2ોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ લોકાર્પણ ક2વામાૃંઆવ્યું હતું.જેમાં નવા વિકાસના કામોમાં બોક્સ કલવર્ટ, પ્રોટેકશન વોલ, આ2.સી.સી. પાઈપ લાઈન, ટ્રીમિક્સ સાથે સી.સી. 2ોડ અને […]

લાઠી બાબરામાં રસ્તા પુલના કામો મંજુર

લાઠી, લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્ય સરકારને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ […]

બાબરામાં પોલીસના ઉઘરાણા સામે જિલ્લા પંચાયતના સભ્ય અને ભાજપ આગેવાન હિંમત દેત્રોજા લાલઘુમ

બાબરા, બાબરા પંથકમાં અંધેરી નગરી નેં ગંદુ રાજા જેવી પરિસ્થિતિ સર્જાય છે બાબરા શહેર અને તાલુકા ના ગામો માંથી આવતા છકડો રીક્ષાઓ મોટરસાયકલો તેમજ પેસેન્જર વાહનો ટ્રક ચાલકો પાસે બાબરા પોલીસ અને ટ્રાફિક પોલીસના હપ્તા રાજથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે ખેડૂતો દ્વારા પોતાનો માલ સમાન લઈ માર્કેટિંગ યાર્ડ માં ખેડૂતો આવતા હોય ત્યારે […]

બાબરાના નિલવડા ગામની સીમમાં પરપ્રાંતિય પ્રેમી પંખીડાનો આપઘાત

અમરેલી, મુળ એમ.પીના હાલના બાબરા તાલુકાના નિલવડા ગામે ભાભલુભાઇ આપાભાઇ ધાધલની વાડીએ કામ કરતાં ધ્ાુમસિંગ ધન્નાભાઇ બિલવડાવાળાની દિકરીને ધુમસિંગના કૌટુંબિક સાળા ક્રિષ્ના સાથે ભાગી ગયેલ હતી અને બન્નેનો મામા ભાણકીનો સબંધ થયો હોય અને ઘર મેળે સમાજના આગેવાનો મળી સમાધાન કરી દિકરીને પરત નિલવડા લઇ આવેલ હતાં. તા.9-3ના વહેલી સવારે દિકરી તથા ક્રિષ્ના બન્ને પ્રેમ […]

લાઠી, બાબરા અને દામનગરના રૂા.19.65 કરોડના કામો મંજૂર

બાબરા, હાલ ગુજરાતની રાજ્ય સરકાર તેમજ દેશની કેન્દ્ર સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તા નાળા પુલો, માઇનર બ્રીજ સહિતના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે ત્યારે લાઠી બાબરા દામનગર વિસ્તારના જાગૃત અને સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી બાબરા દામનગર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆતો કરી વિધાનસભાની […]