શ્રી જેની ઠુંમર આજે લાઠી તાલુકાના ગામોમાં

અમરેલી, અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી જેનીબેન ઠુંમર આજે લાઠી તાલુકાનો પ્રવાસ કરશે. આજે તા.23ને મંગળવારે સવારે 8-30 કલાકે અકાળા, 9-15 કલાકે આસોદર, 10 કલાકે છભાડીયા, 10-45 કલાકે ધામેલ, 12 કલાકે સાખપુર, બપોરે 3 કલાકે ઠાસા, 3-45 કલાકે દરેડી જાનબાઇ સાંજે 4-30 કલાકે ચાવંડ, 5-15 કલાકે શેખપીપરીયા, 6 કલાકે હરસુરપુર, 6-45 કલાકે કેરાળા, 7-30 […]

અમરેલીનાં લાઠી રોડે પાણીનો બગાડ

અમરેલી, અમરેલી ના લાઠી રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી નગર માં ભારે વાહનો ચાલવાના કારણે પાણી ની પાઇપ લાઇન નું ઠેર ઠેર ભંગાણ થતાં 4 થી 5 અલગ અલગ જગ્યા પર તૂટેલી લાઇન ના કારણે લાખો લીટર પાણી નો બગાડ તેમજ સોસાયટી ના રોડ પણ કાચા હોવાથી ગારો કિચ્ચડ નો જમેલો થાય છે મચ્છર જન્ય રોગચાળો […]

લાઠી શહેરમાં 55 વર્ષ જુના ટાંકાને ધરાશાયી કરી દેવાયો

લાઠી, લાઠી શહેરમાં વેસ્ટઝ ટાંકાને ઘરાશાયી કરવામાં આવ્યો છે 55.વર્ષ જૂની લાઠીના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આવેલા વેસ્ટઝ ટાંકા ને ઘરાસય કરવામાં આવ્યો હતો. લાઠી ના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આવેલ પાણીનો ટાંકો ઘણા સમયથી સાવ જર્જરીત બની ગયો હતો અને નવા ટાંકા નુ નિર્માણ થતા જુના ટાંકાને તંત્ર દ્વારા ઘરાશાયી કરવામાં આવ્યો છે. નગરપાલિકા ચીફ ઓફિસર […]

લાઠી તાલુકાના પોકસોના ગુનામાં આરોપીના જામીન ના મંજુર કરતી સ્પેશ્યલ પોકસો કોર્ટ

અમરેલી, લાઠી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ કલમ એ-18 મુજબની ફરિયાદ આરોપી રમેશ કેશવ પડાયા ઉ.વ.52 ઉપર તા.14-10-23ના રોજ નોંધાયેલ આ કામના ભોગ બનનારની ઉમર 13 વર્ષ હોય આરોપીએ ભોગ બનનારને કાયદેસરના વાલીપણામાંથી બદ ઇરાદે અપહરણ કરી લઇ જઇ ગુનો આચરેલ હોય. જેમાં આરોપીની અટકાયત કરી અને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલેલ જેમાં આરોપીના વકીલ દ્વારા અમરેલીના […]

લાઠી બાબરામાં રસ્તા પુલના કામો મંજુર

લાઠી, લાઠી બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્ય સરકારને વિસ્તારના સર્વાંગી વિકાસ માટેની રજૂઆતો સતત કરવામાં આવી રહી છે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધા જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થવાથી જે બાબતને ગંભીરતા પૂર્વક હાથ પર લઈ ધારાસભ્યશ્રી જનકભાઈ […]

લાઠી, બાબરા અને દામનગરના રૂા.19.65 કરોડના કામો મંજૂર

બાબરા, હાલ ગુજરાતની રાજ્ય સરકાર તેમજ દેશની કેન્દ્ર સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય કક્ષાના રોડ રસ્તા નાળા પુલો, માઇનર બ્રીજ સહિતના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે ત્યારે લાઠી બાબરા દામનગર વિસ્તારના જાગૃત અને સતત પ્રયત્નશીલ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી બાબરા દામનગર વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆતો કરી વિધાનસભાની […]

લાઠી તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન

લાઠી, રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા જળસંચયની કામગીરી અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવે છે વર્ષ 2018 થી 2023 દરમિયાન ચોમાસા પહેલા રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે મુજબના કામો લોક ભાગીદારી થી હાથ ધરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવશે.સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મુખ્યત્વે જળસંગ્રહના કામો જેવા કે તળાવ ઊંડા ઉતારવા હયાત ચેક […]

લાઠી એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠિયા સમાન

લાઠી, લાઠી શહેરની અંદર એસબીઆઇ બેન્ક નું એટીએમ છેલ્લા પાંચ સાત દિવસથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જમૈ ના હજારો ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે બીજી બેંકનું એટીએમ ત્રણ વારથી વધારે યુઝ કરવામાં આવે તો ચાર્જીસ લાગે છે આ અંગે લાઠી વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ તેમજ ગામના અનેક વેપારીઓએ મેનેજરને રજૂઆત […]

લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા અને જાફરાબાદના કોળી કંથારીયામાં પ્રૌઢનું વીજ શોકથી મોત

અમરેલી , અમરેલી જિલ્લામાં વધ્ાુ બે કમોતના બનાવ નોંધાયા હતાં. જેમાં લાઠીના હસુરપુર દેવળીયામાં પ્રૌઢનું ગળાફાંસો ખાતા તેમજ જાફરાબાદના કોળીકંથારીયા સીમમાં પ્રૌઢનું વીજ શોકથી મોત નિપજયાનું જાહેર કરાયું છે. લાઠી તાલુકાના હસુરપુર દેવળીયામાં દેવીપુજકના સ્મશાન પાસે આવેલ લીમડાના ઝાડે બીલોરસિંહ ભુન્નાભાઇ મુર્યા ઉ.વ.41ની દિકરી દેવળીયા ગામે પોતાના પતિ વેલસિંહ સાથે રહેતી હતી અને તેના ઘરે […]

લાઠી નજીક હરસુરપૂર દેવળીયા ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડતી અમરેલી એસઓજીની ટીમ

અમરેલી, અમરેલી એસોજી ની ટીમ આજે બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન બાતમીના આધારે હરસુરપુર દેવળીયા ગામ ખાતે ભીમાણી પરિવારના કુળદેવી માતાજીના મંદિરની પાછળના ભાગે શેરીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર નામ વગરનું દવાખાનું ચાલતું હોય છે જેથી તે જગ્યા પર મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટ સાથે રેડ […]